gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરતમાં ગમખ્વાર અકસ્માત: બાઈક ડીવાઈડર સાથે અથડાતા 18 વર્ષીય યુવકનું માથું ધડથી અલગ | 18 Year Old Bik…

G METRO NEWS by G METRO NEWS
December 1, 2025
in GUJARAT
0 0
0
સુરતમાં ગમખ્વાર અકસ્માત: બાઈક ડીવાઈડર સાથે અથડાતા 18 વર્ષીય યુવકનું માથું ધડથી અલગ | 18 Year Old Bik…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Surat Accident: સુરતમાં ઉધાન-મગદલ્લા રોડ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં એક બાઈકચાલક યુવકનું મોત નિપજ્યું હતું. બ્રેડ લાઈનર સર્કલ પાસે બ્રીજ ઉતરતી વેળાએ બાઇક ચાલકે સ્ટેયરિંગ પરથી કાબુ ગુમાવતા તેનું બાઇક ડીવાઈડરમાં અથડાયું હતું, જેના કારણે યુવકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.

હેલ્મેટ ન પહેરવું જીવલેણ નીવડ્યું

મળતી માહિતી મુજબ, મૃતક યુવકની ઓળખ 18 વર્ષીય પ્રિન્સ પટેલ તરીકે થઈ છે. પ્રિન્સ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ યુટ્યુબ પર PKR BLOGGERના નામથી જાણીતો હતો અને તે બાઈક રાઈડિંગના બ્લોગ્સ બનાવતો હતો. બ્રેડ લાઈનર સર્કલ પાસે બ્રીજ ઉતરતી વખતે આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત એટલો ભયાનક હતો કે યુવકનું માથું અને ધડ અલગ થઈ ગયા હતા.

આ પણ વાંચો: અમદાવાદ- SG હાઇવે પર છારોડી નજીક હિટ એન્ડ રન, અજાણ્યા વાહનની ટક્કરે બાઈકચાલકનું મોત

પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે અકસ્માત સમયે પ્રિન્સ પટેલે હેલ્મેટ પહેર્યું ન હતું. જો હેલ્મેટ પહેર્યું હોત તો કદાચ તેનો જીવ બચાવી શકાયો હોત.

આ ઘટના અંગે જાણ થતાં જ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે મૃતકનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે અને તપાસ હાથ ધરી છે. આ દુર્ઘટનાને કારણે યુવકના પરિવાર અને મિત્રવર્તુળમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગણપતિ બાપ્પાની કૃપાથી સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને નિરોગી જીવનનો આશીર્વાદ વરસે” – આરોગ્ય મંત્રી શ્ર…
GUJARAT

ગણપતિ બાપ્પાની કૃપાથી સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને નિરોગી જીવનનો આશીર્વાદ વરસે” – આરોગ્ય મંત્રી શ્ર…

September 25, 2026
નવરાત્રિમાં ઝૂમવા માટે થઈ જાઓ તૈયાર, સનશાઇન મ્યુઝિકે ડ્રોપ કર્યું ‘શામાં સે સવેરા’ મ્યુઝિક ટ્રેક!
GUJARAT

નવરાત્રિમાં ઝૂમવા માટે થઈ જાઓ તૈયાર, સનશાઇન મ્યુઝિકે ડ્રોપ કર્યું ‘શામાં સે સવેરા’ મ્યુઝિક ટ્રેક!

September 25, 2026
ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…
GUJARAT

ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…

September 24, 2026
Next Post
વડોદરાના અટલાદરા, મકરપુરા અને ગાજરાવાડીમાંથી દારૂની 91 બોટલ સાથે 4 આરોપી ઝડપાયા, એક વોન્ટેડ | 4 accu…

વડોદરાના અટલાદરા, મકરપુરા અને ગાજરાવાડીમાંથી દારૂની 91 બોટલ સાથે 4 આરોપી ઝડપાયા, એક વોન્ટેડ | 4 accu...

અમદાવાદના મેઘાણીનગરમાં પ્રેમ સંબંધની શંકામાં યુવકની હત્યા, પીઠ પર છરીના ઘા ઝીંકતા મોત | Ahmedabad Yo…

અમદાવાદના મેઘાણીનગરમાં પ્રેમ સંબંધની શંકામાં યુવકની હત્યા, પીઠ પર છરીના ઘા ઝીંકતા મોત | Ahmedabad Yo...

વડોદરા મ્યુ. કોર્પોરેશનની યુ.સી.ડી. ઓફિસમાં પી.એમ. સ્વનિધિ લોન માટે અરજદારોનો હોબાળો | Vadodara Corp…

વડોદરા મ્યુ. કોર્પોરેશનની યુ.સી.ડી. ઓફિસમાં પી.એમ. સ્વનિધિ લોન માટે અરજદારોનો હોબાળો | Vadodara Corp...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બનાસકાંઠાના ઇકબાલ ગઢની ફોરેસ્ટ રેન્જમાંથી 10 શિકારીઓ હથિયાર સાથે પકડાયા, 4 ફરાર | iqbalgadh forest r…

બનાસકાંઠાના ઇકબાલ ગઢની ફોરેસ્ટ રેન્જમાંથી 10 શિકારીઓ હથિયાર સાથે પકડાયા, 4 ફરાર | iqbalgadh forest r…

10 months ago
કૂખ્યાત ૨૧૫ ગુનેગારોના ઘરે કોમ્બિંગ ઃ ઘાતક હથિયારો મળ્યા | Kombing: Ekkewe pisekin maun mi tongeni n…

કૂખ્યાત ૨૧૫ ગુનેગારોના ઘરે કોમ્બિંગ ઃ ઘાતક હથિયારો મળ્યા | Kombing: Ekkewe pisekin maun mi tongeni n…

1 year ago
આવકવેરાના બિલમાં છુપાવેલી આવકની વ્યાખ્યામાં ફેરફાર કર્યો

આવકવેરાના બિલમાં છુપાવેલી આવકની વ્યાખ્યામાં ફેરફાર કર્યો

1 year ago
‘પકડાયેલા એક આરોપી સાથે પીડિતાના સંબંધ હતા…’, પ.બંગાળ દુષ્કર્મ કેસમાં પોલીસનો દાવો | Durgapur Gang…

‘પકડાયેલા એક આરોપી સાથે પીડિતાના સંબંધ હતા…’, પ.બંગાળ દુષ્કર્મ કેસમાં પોલીસનો દાવો | Durgapur Gang…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News