gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગ્રાહકોના હિતમાં RERAનો નવો આદેશ, આજથી દરેક બાંધકામ સાઇટ પર QR કોડવાળું બેનર ફરજિયાત | Gujarat RERA …

G METRO NEWS by G METRO NEWS
December 1, 2025
in GUJARAT
0 0
0
ગ્રાહકોના હિતમાં RERAનો નવો આદેશ, આજથી દરેક બાંધકામ સાઇટ પર QR કોડવાળું બેનર ફરજિયાત | Gujarat RERA …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat RERA News Order About QR Code: ગુજરાત રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઑથોરિટી(RERA)એ મિલકત ખરીદનારા ગ્રાહકોના હિતમાં એક કડક નિર્ણય લીધો છે. પહેલી ડિસેમ્બરથી રાજ્યની તમામ બાંધકામ સાઇટ પર ડેવલોપર-બિલ્ડર દ્વારા પ્રોજેક્ટને લગતી તમામ જરૂરી માહિતી દર્શાવતું બેનર બોર્ડ ક્વિક-રિસ્પોન્સ (QR) કોડ સાથે લગાવવું ફરજિયાત કરવામાં આવ્યું છે. 

કેમ લેવાયો નિર્ણય? 

આ નિયમનો હેતુ નાગરિકોને મકાન કે દુકાન ખરીદતી વખતે પ્રોજેક્ટના બાંધકામની માહિતી સરળતાથી મળી રહે તે સુનિશ્ચિત કરવાનો છે. જો કોઈ બિલ્ડર કે ડેવલોપર આ નિયમનું પાલન નહીં કરે, તો તેને નિયમો અનુસાર દંડ કરવામાં આવશે, જે બિલ્ડરો પર જવાબદેહી વધારશે.

આ પણ વાંચો: ઉડતા ગુજરાત : બેરોજગારીને કારણે શિક્ષિત યુવાઓ દારુ-ડ્રગ્સના રવાડે, જાણો કેટલા પુરુષ-મહિલા બંધાણી

શું છે નવો નિયમ? 

નવા નિયમ હેઠળ, RERAએ હુકમ કર્યો છે કે બોર્ડ અથવા બેનરની લઘુતમ પહોળાઈ 1.20 મીટર અને લઘુતમ ઊંચાઈ 2 મીટર રાખવાની રહેશે. આ બેનર પ્રોજેક્ટના મુખ્ય પ્રવેશદ્વાર પાસે અથવા મુખ્ય રસ્તા ઉપરથી જોઈ શકાય તે રીતે 1.50 મીટરથી 2 મીટરની ઊંચાઈએ મૂકવાનું રહેશે. પારદર્શિતા જાળવવા માટે RERA રજિસ્ટ્રેશન નંબર અને પ્રોજેક્ટના RERA કલેક્શન બૅંક એકાઉન્ટની વિગતો લાલ રંગથી સ્પષ્ટપણે દર્શાવવાની રહેશે, જ્યારે બોર્ડનું બેકગ્રાઉન્ડ સફેદ અથવા પીળા રંગનું વોટરપ્રૂફ મટીરિયલનું રાખવાનું ફરજિયાત છે. QR કોડ ઓછામાં ઓછો 15 સે.મી. X 15 સે.મી. નો અને મોબાઇલ ફોન વડે સરળતાથી સ્કેન કરી શકાય તેટલો સ્પષ્ટ હોવો જરૂરી છે, જે ગ્રાહકોને સીધા RERA વેબસાઇટ પર પ્રોજેક્ટની વિગતો તરફ લઈ જશે.

ગ્રાહકોની સુરક્ષા મજબૂત થશે 

જવાબદેહી વધુ મજબૂત કરવા માટે, ડેવલોપરોએ પ્રોજેક્ટના સ્થળે પ્રદર્શિત કરેલ બોર્ડ/બેનરનો જિયો-ટેગવાળો ફોટોગ્રાફ (Latitude અને Longitude સાથે) હવે પછી ભરવાના થતાં તમામ ત્રિમાસિક પ્રગતિ અહેવાલ (OPR)માં અપલોડ કરવો પડશે. RERAની આ પહેલથી એલોટી (ફાળવણી કરનાર) અને સંભવિત ગ્રાહકોને પ્રોજેક્ટ પ્લાન, લેઆઉટ, સરકારી મંજૂરીઓ અને બાંધકામની ગુણવત્તા જેવી મહત્ત્વપૂર્ણ માહિતી સ્થળ પર જ ઉપલબ્ધ થશે, જે રિયલ એસ્ટેટ (રેગ્યુલેશન ઍન્ડ ડેવલપમેન્ટ) ઍક્ટ 2016ના મુખ્ય ઉદ્દેશ્ય, એટલે કે ગ્રાહક સુરક્ષાને મજબૂત બનાવશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

The ultimate serving of dinner-tainment! Three reasons why the grand finale of COLORS’ Laughter Chef…
GUJARAT

The ultimate serving of dinner-tainment! Three reasons why the grand finale of COLORS’ Laughter Chef…

July 24, 2026
પૂરની સ્થિતિ બાદ નવસારીમાં રોગચાળો અટકાવવા વહીવટીતંત્ર સજ્જ
GUJARAT

પૂરની સ્થિતિ બાદ નવસારીમાં રોગચાળો અટકાવવા વહીવટીતંત્ર સજ્જ

July 24, 2026
વરસાદની વિકટ પરિસ્થિતિમાં પીજીવીસીએલની ત્વરિત કામગીરીથી જાળીલા ગામમાં વીજપુરવઠો પુનઃસ્થાપિત કરાયો
GUJARAT

વરસાદની વિકટ પરિસ્થિતિમાં પીજીવીસીએલની ત્વરિત કામગીરીથી જાળીલા ગામમાં વીજપુરવઠો પુનઃસ્થાપિત કરાયો

July 24, 2026
Next Post
જામજોધપુરના શેઠ વડાળામાં રહેતા યુવાન પર જુની અદાવતના કારણે હુમલો : બે પિતરાઈ ભાઈઓ સામે પોલીસ ફરિયાદ …

જામજોધપુરના શેઠ વડાળામાં રહેતા યુવાન પર જુની અદાવતના કારણે હુમલો : બે પિતરાઈ ભાઈઓ સામે પોલીસ ફરિયાદ ...

જામનગર નજીક ધુતારપુર પાસે ટ્રેક્ટરમાંથી નીચે પટકાઈ પડેલા 5 વર્ષના માસુમ બાળક પર ટ્રેક્ટરનું તોતિંગ વ…

જામનગર નજીક ધુતારપુર પાસે ટ્રેક્ટરમાંથી નીચે પટકાઈ પડેલા 5 વર્ષના માસુમ બાળક પર ટ્રેક્ટરનું તોતિંગ વ...

સલામતીના કારણોસર હાઇવે પર તરસાલીથી જાંબુઆ વચ્ચે વાહનો આડા મૂકીને સ્થાનિકોનો વિરોધ | Locals protest b…

સલામતીના કારણોસર હાઇવે પર તરસાલીથી જાંબુઆ વચ્ચે વાહનો આડા મૂકીને સ્થાનિકોનો વિરોધ | Locals protest b...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

હયાત હોટલમાં નાણાં ચુકવ્યા વિના નાસી જનાર બેંગાલુરૂના તબીબની ધરપકડ | bangaluru based doctor nabbed c…

હયાત હોટલમાં નાણાં ચુકવ્યા વિના નાસી જનાર બેંગાલુરૂના તબીબની ધરપકડ | bangaluru based doctor nabbed c…

1 year ago
ખનીજ ચોરી પકડવાને બદલે ત્યાં જઈ અધિકારીઓ ચા-પાણી પી આવ્યા ! | Instead of catching mineral theft the …

ખનીજ ચોરી પકડવાને બદલે ત્યાં જઈ અધિકારીઓ ચા-પાણી પી આવ્યા ! | Instead of catching mineral theft the …

7 months ago
‘જલદી ફૂગ્ગો ફૂટશે; સોનું-ચાંદી અને ક્રિપ્ટોકરન્સી અત્યંત મોંઘાં થઇ જશે…’, દિગ્ગજની ફરી ‘ભવિષ્યવાણ…

‘જલદી ફૂગ્ગો ફૂટશે; સોનું-ચાંદી અને ક્રિપ્ટોકરન્સી અત્યંત મોંઘાં થઇ જશે…’, દિગ્ગજની ફરી ‘ભવિષ્યવાણ…

4 months ago
સુરતના પુસ્તક મેળામાં મુલાકાતીઓને બાઈબલના વિના મુલ્યે આપી ધર્મનો પ્રચારની ફરિયાદ | Complaint of spre…

સુરતના પુસ્તક મેળામાં મુલાકાતીઓને બાઈબલના વિના મુલ્યે આપી ધર્મનો પ્રચારની ફરિયાદ | Complaint of spre…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News