gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

દેશમાં કાતિલ ઠંડી પડશે : ઉત્તર, મધ્ય ભારતમાં તાપમાન 10 ડિગ્રીથી નીચે | The country will experience d…

G METRO NEWS by G METRO NEWS
December 2, 2025
in INDIA
0 0
0
દેશમાં કાતિલ ઠંડી પડશે : ઉત્તર, મધ્ય ભારતમાં તાપમાન 10 ડિગ્રીથી નીચે | The country will experience d…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– હવામાન વિભાગની આગાહી : શિયાળો ત્રણ મહિના લાંબો ચાલશે

– જમ્મુ-કાશ્મીરમાં સીઝનની પહેલી બરફવર્ષાથી ઠંડીનું મોજું ફરી વળ્યું  કેદારનાથ માઈનસ 14 ડિગ્રીએ થીજ્યું, હિમાચલમાં વરસાદની શક્યતા

નવી દિલ્હી : હવામાન વિભાગે દેશમાં આ વર્ષે કાતિલ ઠંડી પડશે તેવી ચેતવણી આપી છે. શિયાળાની સીઝન ત્રણ મહિના લાંબી ચાલશે અને ઉત્તર, મધ્ય અને પૂર્વોત્તરના રાજ્યોમાં સરેરાશ કરતાં વધારે ઠંડી પડશે. જમ્મુ-કાશ્મીર, હિમાચલ, લદાખ, ઉત્તરાખંડના કેટલાય વિસ્તારોમાં બરફવર્ષા થતાં વાતાવરણમાં પલટો આવ્યો છે. કેદારનાથમાં તો તાપમાનનો પારો ગગડીને ૧૦ ડિગ્રીની નીચે આવી ગયો હતો.

હવામાન વિભાગે દિલ્હી, પંજાબ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશના ઘણાં વિસ્તારો માટે શીતલહેરની આગાહી કરી છે. જમ્મુ-કાશ્મીર, લદાખ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ જેવા રાજ્યોમાં બરફવર્ષા થતાં ઉત્તર ભારતમાં આગામી બે-ત્રણ દિવસમાં ઠંડી વધશે. કાશ્મીરમાં અમુક સ્થળોએ તાપમાન શૂન્યએ થીજ્યું હતું. શ્રીનગર માઈનસ ૧.૯ ડિગ્રી, બારામુલ્લામાં માઈનસ ૪.૪ ડિગ્રી, કુપવાહામાં માઈનસ ૩.૨ ડિગ્રી સુધી તાપમાન ગગડયું હતું. પહલગામમાં બરફવર્ષા થતાં પ્રવાસીઓમાં ઉત્સાહ જણાતો હતો.

જબલપુર, ગ્વાલિયર, ઈન્દોર, ભોપાલ, ઉજ્જૈન, બિકાનેર, શેખાવાટીમાં તાપમાન ૧૦ ડિગ્રીથી નીચું જતાં હવામાનમાં ઠંડક પ્રસરી ગઈ હતી. કેટલાક પ્રદેશોમાં બે ડિગ્રી સુધી તાપમાન જવાની શક્યતા છે. 

હવામાન વિભાગના કહેવા પ્રમાણે આ વર્ષે ઉત્તર ભારત, મધ્ય ભારત અને પૂર્વોત્તર ભારતના રાજ્યોમાં તાપમાન ધારણા કરતાં વધારે નીચું જશે એટલે શીતલહેરની શક્યતા છે. ડિસેમ્બરથી ફેબુ્રઆરી સુધીમાં ઉત્તર ભારતમાં છથી સાત દિવસ શીતલહેરની શક્યતા છે. મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાનમાં ચારથી છ દિવસ શીતલહેર જેવી સ્થિતિ હશે અને એ દિવસોમાં કાતિલ ઠંડીના કારણે જનજીવનને અસર પડશે.

દક્ષિણ ભારતના રાજ્યોમાં દિતવાહ વાવાઝોડાંની અસર હેઠળ ઘણાં સ્થળોએ ભારે વરસાદથી આગાહી છે. દક્ષિણ ભારતના કાંચીપુરમ, તિરૂવલ્લૂર, ચેન્નાઈ, ચેંગલપટ્ટ અને રાનીપેટમાં વરસાદી ઝાપટાં પડયા હતા. તેની અસર વાતાવરણમાં થઈ હતી. આ વિસ્તારોમાં ઠંડો પવન ફૂંકાયો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ઈંધણ સંકટ વચ્ચે કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, પેટ્રોલ-ડીઝલ પર એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો | the central g…
INDIA

ઈંધણ સંકટ વચ્ચે કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, પેટ્રોલ-ડીઝલ પર એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો | the central g…

March 27, 2026
લૉકડાઉનની અફવાઓ પર સરકારનો જવાબ: કેન્દ્રીય મંત્રીએ કહ્યું – ‘આવો કોઈ પ્રસ્તાવ નથી’ | No Lockdown Pla…
INDIA

લૉકડાઉનની અફવાઓ પર સરકારનો જવાબ: કેન્દ્રીય મંત્રીએ કહ્યું – ‘આવો કોઈ પ્રસ્તાવ નથી’ | No Lockdown Pla…

March 27, 2026
જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં ખામેનેઈના પોસ્ટર લહેરાવાયા, ધારાસભ્યો વચ્ચે ધક્કા-મુક્કી | Chaos in J&K As…
INDIA

જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં ખામેનેઈના પોસ્ટર લહેરાવાયા, ધારાસભ્યો વચ્ચે ધક્કા-મુક્કી | Chaos in J&K As…

March 27, 2026
Next Post
મૂળીના નાડધ્રીથી ખેતરડી તરફના રોડ પર કાર નાળામાં ખાબકી | Car falls into drain on road from Naddhri t…

મૂળીના નાડધ્રીથી ખેતરડી તરફના રોડ પર કાર નાળામાં ખાબકી | Car falls into drain on road from Naddhri t...

ધ્રાંગધ્રામાં 14 વાહનો ટોઇંગ કરાયા, 8 હજારનો દંડ વસૂલાયો | 14 vehicles towed in Dhrangadhra fine of …

ધ્રાંગધ્રામાં 14 વાહનો ટોઇંગ કરાયા, 8 હજારનો દંડ વસૂલાયો | 14 vehicles towed in Dhrangadhra fine of ...

સૌરાષ્ટ્ર તરફની બસ બોરસદ ડેપોમાં નહીં આવતા હાલાકી | Buses heading towards Saurashtra not arriving at…

સૌરાષ્ટ્ર તરફની બસ બોરસદ ડેપોમાં નહીં આવતા હાલાકી | Buses heading towards Saurashtra not arriving at...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘હું એપસ્ટિનને 3-4 વખત મળ્યો હતો, કારણ કે…’ રાહુલ ગાંધીના આક્ષેપ બાદ હરદીપ સિંહનો ખુલાસો | Hardeep…

‘હું એપસ્ટિનને 3-4 વખત મળ્યો હતો, કારણ કે…’ રાહુલ ગાંધીના આક્ષેપ બાદ હરદીપ સિંહનો ખુલાસો | Hardeep…

1 month ago
અમેરિકાની ત્રણ દેશો સાથે ‘ડીલ ફાઈનલ’, ચીન સાથે સમજૂતી અધ્ધરતાલ, જાણો ભારત પર શું થશે અસર? | US Trade…

અમેરિકાની ત્રણ દેશો સાથે ‘ડીલ ફાઈનલ’, ચીન સાથે સમજૂતી અધ્ધરતાલ, જાણો ભારત પર શું થશે અસર? | US Trade…

8 months ago
સસ્તુ સોનું અને લોનના નામે કર્ણાટકના વેપારી પાસે 4.92 કરોડ પડાવનાર ગેંગની મહિલા અને સાગરીત પકડાયા | …

સસ્તુ સોનું અને લોનના નામે કર્ણાટકના વેપારી પાસે 4.92 કરોડ પડાવનાર ગેંગની મહિલા અને સાગરીત પકડાયા | …

3 months ago
પૃથ્વી અને સૂર્યની વચ્ચે જો ઓઝોનનું લેયર ન હોય તો જીવનનું અસ્તિત્વ પુરૂ થઈજાય | If there was no ozon…

પૃથ્વી અને સૂર્યની વચ્ચે જો ઓઝોનનું લેયર ન હોય તો જીવનનું અસ્તિત્વ પુરૂ થઈજાય | If there was no ozon…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News