gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સૌરાષ્ટ્ર તરફની બસ બોરસદ ડેપોમાં નહીં આવતા હાલાકી | Buses heading towards Saurashtra not arriving at…

G METRO NEWS by G METRO NEWS
December 2, 2025
in GUJARAT
0 0
0
સૌરાષ્ટ્ર તરફની બસ બોરસદ ડેપોમાં નહીં આવતા હાલાકી | Buses heading towards Saurashtra not arriving at…
1
VIEWS
Share on FacebookShare on Twitter

– રાત્રિના તમામ બસો બસ સ્ટેન્ડમાં આવે તેવી માંગ

– મુસાફરો બસમાં બેસવા મોડી રાત્રે આણંદ ચોકડી પર ઉભા રહેવા માટે મજબૂર બન્યાં

આણંદ : સૌરાષ્ટ્ર તરફના રૂટની બસ વડોદરા અને સુરત તરફથી આવતી હોય છે, પરંતુ રાત્રિના સમયે આ બસ બોરસદ ડેપોમાં જતી નથી. જેથી મુસાફરો બસમાં બેસવા માટે રાત્રિના સમયે આણંદ ચોકડી પર ઉભા રહેવા મજબૂર બન્યાં છે. 

બોરસદ સહિત આજુબાજુના વિસ્તારમાં સૌરાષ્ટ્રના વતનીઓ મોટા પ્રમાણમાં રહે છે. તેમને પોતાના વતનમાં જવા માટે બસની અસુવિધાથી સમસ્યા સર્જાઈ રહી છે. મુસાફરોના જણાવ્યા મુજબ, રાત્રિના ૧૦થી સવારના ૪ વાગ્યા સુધીમાં અંદાજે ૬ જેટલી સૌરાષ્ટ્ર તરફ જતી બસ વડોદરા અને સુરત તરફથી આવતી હોય છે, પરંતુ આ બસ  બોરસદ ડેપોમાં જતી નથી. જેથી મુસાફરોને મોડી રાત્રે આણંદ ચોકડી ઉપર ઉભા રહેવાની ફરજ પડી રહી છે. એકલી મહિલા ઉભી હોય ત્યારે તેની સુરક્ષાના પણ સવાલો ઉભા થાય છે. તેમજ ચોરીનો ઘટનાનો પણ ડર રહે છે. જેથી બોરસદમાં રહેતા સૌરાષ્ટ્રના લોકોમાં માંગ ઉઠવા પામી છે કે, તમામ બસ રાત્રિના સમયે બસ સ્ટેન્ડમાં આવે તો  સલામતી અને સુરક્ષા મળે અને વતન જવામાં સરળતા રહે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Nikhil Chinapa Proves Why He Was a Roadies Gang Leader: Formed an Alliance and Exited It at the Perf…
GUJARAT

June 27, 2026
પાલીતાણામાં મોહરમના પાવન પર્વે કલાત્મક તાજીયાના ભવ્ય જુલુસ નીકળ્યા

ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી

June 26, 2026
Next Post
અરાલ ગામમાં પછાત વર્ગને ખેડવા આપેલી જમીન ખાલસા કરવા માંગ | Demand to convert land given to backward …

અરાલ ગામમાં પછાત વર્ગને ખેડવા આપેલી જમીન ખાલસા કરવા માંગ | Demand to convert land given to backward ...

એપીસી સર્કલ પર 40 કરોડના ખર્ચે ફ્લાય ઓવરબ્રિજ બનશે | Flyover bridge to be built at APC Circle at a c…

એપીસી સર્કલ પર 40 કરોડના ખર્ચે ફ્લાય ઓવરબ્રિજ બનશે | Flyover bridge to be built at APC Circle at a c...

પાલિતાણાના શખ્સને દુષ્કર્મના ચકચારી કેસમાં 10 વર્ષની સજા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

તાપી નદીમાં ઇન્ટેકવેલની કામગીરી દરમિયાન એક તરફનો ભાગ નમી ગયાનો વિપક્ષનો આક્ષેપ | Surat Opposition al…

5 months ago
દિલ્હી હાઇકોર્ટની સ્પષ્ટતા, જજ યશવંતના 52 કેસની ફરી સુનાવણી થશે | Judge Yashwant fifty two cases wil…

1 year ago
વડોદરા શહેરના ગોત્રીમાં રૂ.4.77 કરોડના ખર્ચે નવીન ક્રિકેટ ગ્રાઉન્ડ બનશે | A new cricket ground will …

6 months ago
પીએમના રોડ શો-સભા સ્થળના રસ્તા 10 કલાક બંધ કરી દેવાશે | Roads to PM roadshow meeting venue will be c…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News