gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મૂળીના નાડધ્રીથી ખેતરડી તરફના રોડ પર કાર નાળામાં ખાબકી | Car falls into drain on road from Naddhri t…

G METRO NEWS by G METRO NEWS
December 2, 2025
in GUJARAT
0 0
0
મૂળીના નાડધ્રીથી ખેતરડી તરફના રોડ પર કાર નાળામાં ખાબકી | Car falls into drain on road from Naddhri t…
1
VIEWS
Share on FacebookShare on Twitter

રસ્તાની અધુરી કામગીરી અને ડાયવર્ઝનથી હાલાકી

કારમાં સવાર ત્રણ લોકોને ઇજા- આ રોડ પર અગાઉ 4 વ્યકિતના મોત થયા છતાં
તંત્ર બેદરકાર 

સુરેન્દ્રનગર –  મૂળી તાલુકાના
નાડધ્રીથી ખેતરડી તરફ જતો રસ્તો બિસ્માર બની જતા તંત્ર દ્વારા સમારકામ હાથ ધરવામાં
આવ્યું છે. ડાયવર્ઝન પાસે ભય સૂચક બોર્ડ નહીં હોવાથી કાર નાળામાં ખાબકતા દોડધામ
મચી ગઇ હતી અને કારમાં સવાર ત્રણ વ્યકિતને ઇજા થઇ હતી. 

મુળીના નાડધ્રી થી ખેતરડી તરફ જતા રસ્તાની અધુરી કામગીરી છે. મુખ્ય રસ્તા
પર વાહન વ્યવહાર બંધ કરી ડાયવર્ઝન રસ્તો આપવામાં આવ્યો છે. પરંતુ છેલ્લા ઘણાં સમય
રસ્તાના રીપેરીંગની કામગીરી બંધ છે અને ડાયવર્ઝન રસ્તા પાસે કોઈપણ જાતનું ભયસૂચક
કે ચેતવણીનું બોર્ડ મુકવામાં આવ્યું નથી. આથી વાહન ચાલકોને ડાયવર્ઝન રસ્તો દૂરથી
નજરે નથી પડતો અને સીધા આવીને બ્રેક મારતા વાહન પર કંટ્રોલ નહી રહેતા સીધા નાળામાં
ખાબકે છે.  આ રસ્તા કાર ચાલકને રસ્તા પર ભય
સૂચક બોર્ડ નહી હોવાથી સ્ટયેરીંગ પરનો કાબુ ગુમાવતા કાર સીધી નાળા તરફ વળી ગઈ હતી
અને નાળામાં ખાબકતા અકસ્માત સર્જાયો હતો. જેમાં કારમાં સવાર ચાલક સહિત ત્રણ
વ્યક્તિને સામાન્ય ઈજાઓ પહોંચતા આબાદ બચાવ થયો હતો. આ બનાવની જાણ થતા આસપાસના
ગ્રામજનો સહિત લોકોના ટોળે ટોળા સ્થળ પર આવી પહોંચ્યા હતા અને નાળામાં ખાબકેલ
કારને બહાર કાઢવાની તજવીજ હાથ ધરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે આ રસ્તા પર જ અગાઉ થોડા મહિના પહેલા ચિત્રોડી ગામ
પાસે આજ પ્રકારે નાળામાં કાર ખાબકતા ચાર વ્યક્તિનાં મોત નીપજ્યા હતા તેમ છતાંય
તંત્ર દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી. આથી આ અંગે તાત્કાલિક યોગ્ય
કામગીરી કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન
GUJARAT

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન

September 27, 2026
તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો
GUJARAT

તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો

September 27, 2026
Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…
GUJARAT

Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…

September 26, 2026
Next Post
ધ્રાંગધ્રામાં 14 વાહનો ટોઇંગ કરાયા, 8 હજારનો દંડ વસૂલાયો | 14 vehicles towed in Dhrangadhra fine of …

ધ્રાંગધ્રામાં 14 વાહનો ટોઇંગ કરાયા, 8 હજારનો દંડ વસૂલાયો | 14 vehicles towed in Dhrangadhra fine of ...

સૌરાષ્ટ્ર તરફની બસ બોરસદ ડેપોમાં નહીં આવતા હાલાકી | Buses heading towards Saurashtra not arriving at…

સૌરાષ્ટ્ર તરફની બસ બોરસદ ડેપોમાં નહીં આવતા હાલાકી | Buses heading towards Saurashtra not arriving at...

અરાલ ગામમાં પછાત વર્ગને ખેડવા આપેલી જમીન ખાલસા કરવા માંગ | Demand to convert land given to backward …

અરાલ ગામમાં પછાત વર્ગને ખેડવા આપેલી જમીન ખાલસા કરવા માંગ | Demand to convert land given to backward ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરમાં સમર્પણ સર્કલ નજીક રહેતા એક મહિલા ચીફ જસ્ટિસના મકાનમાંથી રૂપિયા સવા પાંચ લાખની માલમત્તાની ચ…

જામનગરમાં સમર્પણ સર્કલ નજીક રહેતા એક મહિલા ચીફ જસ્ટિસના મકાનમાંથી રૂપિયા સવા પાંચ લાખની માલમત્તાની ચ…

10 months ago
ટ્રકને કારે પાછળથી ટક્કર મારતા ક્લીનર ઉછડીને બહાર પડતાં મોત | Cleaner dies after being thrown from t…

ટ્રકને કારે પાછળથી ટક્કર મારતા ક્લીનર ઉછડીને બહાર પડતાં મોત | Cleaner dies after being thrown from t…

1 year ago
કલોલમાં લારી ઉભી રાખવાની બાબતે હુમલામાં ૩ શખ્સો ઘાયલ | 3 people injured in attack over lorry parking…

કલોલમાં લારી ઉભી રાખવાની બાબતે હુમલામાં ૩ શખ્સો ઘાયલ | 3 people injured in attack over lorry parking…

1 year ago
મોટાભાઇએ નાનાભાઇને ચાકુના ઘા મારતા સારવાર હેઠળ | Pwiin we watte a atai pwiin we kukkun ren ketilas

મોટાભાઇએ નાનાભાઇને ચાકુના ઘા મારતા સારવાર હેઠળ | Pwiin we watte a atai pwiin we kukkun ren ketilas

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News