gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સ્ટ્રીટ લાઈટ ઉપર કામ કરતા યુવાનને વીજ કરંટ લાગ્યો : નીચે પટકાતા મોત | A young man working on a stree…

G METRO NEWS by G METRO NEWS
December 2, 2025
in GUJARAT
0 0
0
સ્ટ્રીટ લાઈટ ઉપર કામ કરતા યુવાનને વીજ કરંટ લાગ્યો : નીચે પટકાતા મોત | A young man working on a stree…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara : વડોદરાના વાઘોડિયા તાલુકામાં વીજ લાઈનનું રીપેરીંગ કરતી વખતે વધુ એક યુવાનનું મોત નીપજ્યું છે. 

તાલુકાના આમોદર ગામમાં ટ્રીટ લાઇટનું રીપેરીંગ કરવા માટે ગ્રામ પંચાયતના વીજ થાંભલા પર ચઢીને નરેશ પ્રભાતસિંહ પટેલ ઉંમર વર્ષ 31 કામ કરતો હતો. તે વખતે અચાનક વિજ કરંટ લાગતા નરેશ વીજ પોલ ઉપરથી નીચે પડી જતા તેને સારવાર માટે ખસેડાયો હતો. જ્યાં તેનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. 

ઉલ્લેખનીય છે કે અગાઉ વાઘોડિયાના સિદ્ધિ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં મેન્ટેનન્સનું કામ કરતી વખતે ત્રણ કર્મચારીઓ મોટી સીડી લઈને પસાર થતા હતા. ત્યારે 11 kvની વીજલાઈન ઉપર સીડી ટચ થતાં સુખદેવ મુલાની નામના શખ્સને વીજ શોક લાગ્યો હતો અને તે સ્થળ પર જ સળગી જતા તેનું મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય બે ને ઈજા થઈ હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાલસા લિટલ ફ્લાવર સ્કૂલે 25માં ગૌરવપૂર્ણ વર્ષોની ભવ્ય ઉજવણી કરી
GUJARAT

September 29, 2026
સૈન્યમાં અગ્નિવીર ભરતી રેલી યોજાશે
GUJARAT

સૈન્યમાં અગ્નિવીર ભરતી રેલી યોજાશે

September 29, 2026
URVASHI RAUTELA’S TEAM GOES LEGAL: ₹7,000 CRORE DAMAGES BEING ASSESSED OVER ALLEGED AI EXPLOITATION

Next Post
ઇન્વેસ્ટમેન્ટ એજન્સીની મહિલા પાર્ટનર વર્ક ફ્રોમ હોમની લોભામણી સ્કીમમાં ફસાઈ, 31 લાખ ગુમાવ્યા | Inves…

ઇન્વેસ્ટમેન્ટ એજન્સીની મહિલા પાર્ટનર વર્ક ફ્રોમ હોમની લોભામણી સ્કીમમાં ફસાઈ, 31 લાખ ગુમાવ્યા | Inves...

કોણ સાચું? સરકાર અને બેંકોની વસૂલીના આંકડા પર માલ્યાએ ઉઠાવ્યા સવાલ, તપાસની માગ | vijay mallya demand…

કોણ સાચું? સરકાર અને બેંકોની વસૂલીના આંકડા પર માલ્યાએ ઉઠાવ્યા સવાલ, તપાસની માગ | vijay mallya demand...

અમદાવાદ નજીક ઘેંટા-બકરાંના વાળની આડમાં દારૂની હેરાફેરી, 1.50 કરોડનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત | liquo…

અમદાવાદ નજીક ઘેંટા-બકરાંના વાળની આડમાં દારૂની હેરાફેરી, 1.50 કરોડનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત | liquo...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પંચમહાલના શહેરા-ગોધરા હાઇવે પર કારમાં ભીષણ આગ, પાંચ વ્યક્તિઓનો આબાદ બચાવ | Car Catches Fire on Shehr…

12 months ago
વડોદરા કોર્પોરેશન સ્વચ્છતા મુદ્દે આકરા પાણીએ : જ્યાં-ત્યાં કચરો ફેકતા લોકોને પકડીને દંડ કરવા વોર્ડમા…

1 year ago
નડિયાદમાં ઢોર પકડવા ગયેલી ટીમ પર બે મહિલાએ હુમલો કરી ગાયો છોડાવી | Two women attacked a team that we…

રાજ્યસભામાંથી NDAના દિગ્ગજ નેતાનું પત્તું કપાશે? ભોજપુરી સ્ટારની બેઠક પાક્કી હોવાની અટકળો તેજ | rajy…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News