gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરામાં GEB સ્કૂલમાં એક વિધાર્થીએ ફેંકેલી પેન બીજા વિધાર્થીને આંખમાં વાગતા ગંભીર ઇજા | student of …

G METRO NEWS by G METRO NEWS
December 2, 2025
in GUJARAT
0 0
0
વડોદરામાં GEB સ્કૂલમાં એક વિધાર્થીએ ફેંકેલી પેન બીજા વિધાર્થીને આંખમાં વાગતા ગંભીર ઇજા | student of …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Video : વડોદરા શહેરના જૂના પાદરા રોડ પર આવેલી GEB સ્કૂલમાં ભણતા માધ્યમિક વિભાગના એક વિધાર્થીને બીજા વિધાર્થીએ ફેંકેલી પેન આંખમાં વાગી જતા ગંભીર ઇજા થઈ છે. 

મસ્તી ભારે પડી, ઓપરેશનની નોબત આવી 

ઇજાગ્રસ્ત વિધાર્થીના વાલી વીજ કંપનીમાં નોકરી કરે છે. તેમણે કહ્યું હતું કે, ક્લાસમાં શિક્ષક હાજર હતા અને વિધાર્થીઓ મસ્તી કરી રહ્યા હતા તે સમયે એક વિધાર્થીએ ફેંકેલી પેન મારા દીકરાની આંખમાં વાગી હતી. સ્કૂલ સંચાલકોએ તેને હોસ્પિટલ લઈ જવાની જગ્યાએ મને ફોન કરીને સ્કૂલે બોલાવ્યો હતો અને ત્યાં સુધી તેમણે રાહ જોઈ હતી. એ પછી હું મારા દીકરાને હોસ્પિટલમાં લઈ ગયો હતો. જ્યાં તેની આંખનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. આંખને કેટલું નુકસાન થયું છે તે તો થોડા દિવસ પછી ખબર પડશે પણ આ મામલામાં સ્કૂલની બેદરકારી છે જ અને અમે આચાર્યને રજૂઆત પણ કરી છે.બીજા કોઈના બાળક સાથે આવું ન થવું જોઈએ.

સ્કૂલના આચાર્યએ શું કહ્યું? 

બીજી તરફ સ્કૂલના આચાર્યે કહ્યું હતું કે શિક્ષક બાળકોનું હોમવર્ક ચેક કરી રહ્યા હતા અને તે વખતે આગલી બેન્ચ પર બેઠેલા વિધાર્થીએ નીચે પડેલી પેન ઉઠાવીને પાછળ ફેંકી હતી અને ત્યાં બેઠેલા બાળકને આંખમાં વાગી હતી. આ એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે. બાકી સ્કૂલમાં બાળકો શિસ્ત જાળવે તેની પૂરી કાળજી લેવામાં આવે છે. રીસેસમાં પણ મેદાનમાં અને લોબીમાં શિક્ષકોને તૈનાત કરવામાં આવે છે. જેથી બાળકો પર નજર રાખી શકાય.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી
GUJARAT

June 26, 2026
બાળકોના સવૉગી વિકાસ માટે સરકારી શાળાઓ શ્રેષ્ઠ વિકલ્પ
GUJARAT

બાળકોના સવૉગી વિકાસ માટે સરકારી શાળાઓ શ્રેષ્ઠ વિકલ્પ

June 25, 2026
સેવા અને સમર્પણની જીત: એક દીકરીને મળી નવી જિંદગી, પરિવારના ચહેરા પર ફરી ખીલી ખુશી

Next Post
વિશ્વ એડ્સ દિવસ નિમિત્તે ભાવનગર રેલવે મંડળમાં વ્યાપક જનજાગૃતિ અભિયાનનું આયોજન

અમરેલી: ત્રબકપુર ગામમાં બાળકીને ફાડી ખાનાર માનવભક્ષી દીપડો પાંજરે પુરાયો, લોકોએ રાહતનો શ્વાસ લીધો | …

અમરેલી: ત્રબકપુર ગામમાં બાળકીને ફાડી ખાનાર માનવભક્ષી દીપડો પાંજરે પુરાયો, લોકોએ રાહતનો શ્વાસ લીધો | ...

અમદાવાદમાં માનસિક ત્રાસથી કંટાળીને યુવકે ગળેફાંસો ખાધો, સ્યૂસાઈડ નોટમાં 6 શખ્સના નામ લખ્યા | ahmedab…

અમદાવાદમાં માનસિક ત્રાસથી કંટાળીને યુવકે ગળેફાંસો ખાધો, સ્યૂસાઈડ નોટમાં 6 શખ્સના નામ લખ્યા | ahmedab...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઉંડેરાના ખોદી નંખાયેલા બિસ્માર રસ્તાઓ નવા નહીં બનતા પૂજન કરી અનોખો વિરોધ : આંદોલનની ચીમકી | Unique p…

3 months ago
આંગણવાડી બહેનોની ધીરજ ખૂટી! પડતર માંગણી ‘પડતર’ જ રહેતા ગાંધીનગરમાં ફરી ધરણા પ્રદર્શન | Gandhinagar N…

7 months ago
‘મુગલોએ સાહિબજાદાઓ સાથે ક્રૂરતા કરી’, ગુરુ તેગ બહાદુરના શહીદી દિવસ કાર્યક્રમમાં બોલ્યા PM મોદી | gur…

પુતિનના પ્રવાસ પહેલા બ્રિટન, ફ્રાન્સ અને જર્મનીની હરકત પર ભડક્યું ભારત, કહ્યું- આ અસ્વીકાર્ય | India…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News