gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વાવ થરાદ: વાસણા પ્રાથમિક શાળામાં બાળકોના સ્વાસ્થ્ય સાથે ખેલ! દૂધ સંજીવનીના પાઉચ હલકી ગુણવત્તાવાળા ની…

G METRO NEWS by G METRO NEWS
June 16, 2026
in GUJARAT
0 0
0
વાવ થરાદ: વાસણા પ્રાથમિક શાળામાં બાળકોના સ્વાસ્થ્ય સાથે ખેલ! દૂધ સંજીવનીના પાઉચ હલકી ગુણવત્તાવાળા ની…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vav Tharad News: સરકાર દ્વારા પ્રાથમિક શાળામાં બાળકોને પૌષ્ટિક આહાર મળી રહે તે માટે કરોડો રૂપિયાના ખર્ચે ‘દૂધ સંજીવની યોજના’ ચલાવવામાં આવી રહી છે, પરંતુ વાવ થરાદના લાખણી તાલુકાના વાસણા ગામે પ્રાથમિક શાળામાં બાળકોને વિતરણ કરવા માટે આવેલા દૂધ સંજીવનીના પાઉચ અત્યંત હલકી ગુણવત્તાવાળા અને બગડેલા હોવાનું સામે આવતા ગામલોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. આ બગડેલા દૂધનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં સમગ્ર જિલ્લાના શિક્ષણ અને વહીવટી તંત્રમાં દોડધામ મચી ગઈ છે.

શાળામાં હલકી ગુણવત્તાવાળું દૂધ આપતાં સ્થાનિકોમાં રોષ

પ્રાપ્ત વિગતો મુજબ, શાળામાં બગડેલા દૂધના પાઉચ મામલે ગ્રામજનો અને વાલીઓના ધ્યાને બાબત આવતા તેમણે તાત્કાલિક શાળા પર પહોંચીને હોબાળો મચાવ્યો હતો. ગામલોકોએ રોષે ભરાઈને પૂછ્યું હતું કે, ‘જો માસૂમ બાળકોએ આ ઝેરી અને બગડેલા દૂધનો ઉપયોગ કરી લીધો હોત અને કોઈ મોટી અનિચ્છનીય ઘટના કે ફૂડ પોઈઝનિંગ જેવો બનાવ સર્જાયો હોત તો તેની જવાબદારી કોણ લેત?’ તંત્રની આ બેદરકારી સામે ગ્રામજનોએ એકસૂરે નિર્ણય કરીને શાળામાં આવા હલકી ગુણવત્તાવાળા દૂધનો સ્વીકાર કરવાનો સ્પષ્ટ બહિષ્કાર કરી દીધો છે.

જવાબદારો સામે FIR નોંધી કડક પગલાં ભરવા CM સુધી રજૂઆત

આ ગંભીર મામલે ગામના એક જાગૃત નાગરિકે આગળ આવીને તંત્રની આંખ ઉઘાડવાનું કામ કર્યું છે. તેમણે બાળકોના આરોગ્ય સાથે થતા ચેડાં સામે કડક તપાસની માગ કરી છે. ગ્રામજનો દ્વારા આ મામલે જિલ્લા કલેક્ટર તેમજ રાજ્યના મુખ્યમંત્રીને લેખિતમાં જાણ કરવામાં આવી છે. 

સ્થાનિકોએ માગ કરી છે કે, દૂધ બનાવતી ડેરી/કંપની, તેનું વિતરણ કરતી સંસ્થા, સ્થાનિક કોન્ટ્રાક્ટર અને આ સમગ્ર કૌભાંડમાં સામેલ જવાબદાર અધિકારીઓ સામે તાત્કાલિક અસરથી પોલીસ ફરિયાદ નોંધીને જેલના સળિયા પાછળ ધકેલવામાં આવે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સોમનાથ રેલ્વે સ્ટેશન નુ પુનઃ નિર્માણ કામ ગોકળ ગતિ મા,સૌરાષ્ટ્ર ના રેલ યાત્રિકો તરફ રેલ વિભાગ નુ કાયમ…
GUJARAT

સોમનાથ રેલ્વે સ્ટેશન નુ પુનઃ નિર્માણ કામ ગોકળ ગતિ મા,સૌરાષ્ટ્ર ના રેલ યાત્રિકો તરફ રેલ વિભાગ નુ કાયમ…

July 31, 2026
સુરત શહેર-જિલ્લામાં ભારે વરસાદની સ્થિતિમાં સરકાર અને જિલ્લા તંત્ર સતર્ક: નાગરિકો આગામી ૨૪ કલાક સુરક્…
GUJARAT

સુરત શહેર-જિલ્લામાં ભારે વરસાદની સ્થિતિમાં સરકાર અને જિલ્લા તંત્ર સતર્ક: નાગરિકો આગામી ૨૪ કલાક સુરક્…

July 31, 2026
क्या आप जानते है दीवारें भी सांस लेती हैं, जानते है सेलिब्रिटी वास्तु शास्त्री डॉ सुमित्रा से की आपक…
GUJARAT

क्या आप जानते है दीवारें भी सांस लेती हैं, जानते है सेलिब्रिटी वास्तु शास्त्री डॉ सुमित्रा से की आपक…

July 30, 2026
Next Post
સેલવાસમાં સાવકી પુત્રીની હત્યા કરનાર પિતાને આજીવન કેદની સજા | Father sentenced to life imprisonment …

સેલવાસમાં સાવકી પુત્રીની હત્યા કરનાર પિતાને આજીવન કેદની સજા | Father sentenced to life imprisonment ...

15 વર્ષની સગીરાનું અપહરણ કરનારાને 4 વર્ષની સખત કેદ, નડિયાદની પોક્સો કોર્ટનો ચુકાદો | Nadiad Pocso Co…

15 વર્ષની સગીરાનું અપહરણ કરનારાને 4 વર્ષની સખત કેદ, નડિયાદની પોક્સો કોર્ટનો ચુકાદો | Nadiad Pocso Co...

એલોન મસ્કને છપ્પરફાડ નફો, છેલ્લા 24 કલાકમાં વોરેન બફેટની કુલ સંપત્તિ કરતાં વધુ કમાણી | elon musk gai…

એલોન મસ્કને છપ્પરફાડ નફો, છેલ્લા 24 કલાકમાં વોરેન બફેટની કુલ સંપત્તિ કરતાં વધુ કમાણી | elon musk gai...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરેન્દ્રનગર, જોરાવરનગર અને વઢવાણ શહેરી વિસ્તારમાંથી ૧૪ જુગારીઓ ઝડપાયા | 14 gamblers arrested from S…

સુરેન્દ્રનગર, જોરાવરનગર અને વઢવાણ શહેરી વિસ્તારમાંથી ૧૪ જુગારીઓ ઝડપાયા | 14 gamblers arrested from S…

12 months ago
આરોગ્ય ખાતામાં નોકરી આપવાના બહાના હેઠળ યુવાન સાથે રૂ. 7.47 લાખ છેતરપિંડી | Youth cheated of Rs 7 47 …

આરોગ્ય ખાતામાં નોકરી આપવાના બહાના હેઠળ યુવાન સાથે રૂ. 7.47 લાખ છેતરપિંડી | Youth cheated of Rs 7 47 …

6 months ago
નવસારીના બીલીમોરામાં મંદિરના મેળામાં ટોરા ટોરા રાઈડ પડી, 5 લોકો ઈજાગ્રસ્ત થતાં દોડધામ | Tora Tora ri…

નવસારીના બીલીમોરામાં મંદિરના મેળામાં ટોરા ટોરા રાઈડ પડી, 5 લોકો ઈજાગ્રસ્ત થતાં દોડધામ | Tora Tora ri…

12 months ago
હરિયાણાના નુહમાં ઈદની નમાજ બાદ બે જૂથ વચ્ચે અથડામણ, પાંચ ઘાયલ, પોલીસે સ્થિતિ સંભાળી | clash between …

હરિયાણાના નુહમાં ઈદની નમાજ બાદ બે જૂથ વચ્ચે અથડામણ, પાંચ ઘાયલ, પોલીસે સ્થિતિ સંભાળી | clash between …

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News