gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ટેરિફ ઘટીને 20% થઈ જશે? ભારત-અમેરિકા વચ્ચે ડીલ થવાની શક્યતા, વિદેશથી ગુડ ન્યૂઝ! | nomura sees india …

G METRO NEWS by G METRO NEWS
December 2, 2025
in INDIA
0 0
0
ટેરિફ ઘટીને 20% થઈ જશે? ભારત-અમેરિકા વચ્ચે ડીલ થવાની શક્યતા, વિદેશથી ગુડ ન્યૂઝ! | nomura sees india …
0
VIEWS
Share on FacebookShare on Twitter

India US Trade Deal: ભારત અને અમેરિકા વચ્ચેની ટ્રેડ ડીલ પર છ રાઉન્ડની વાતચીત થઈ ચૂકી છે, છતાં હજી સુધી કોઈ અંતિમ નિર્ણય લેવાયો નથી, જોકે ડોનાલ્ડ ટ્રમ્પ વારંવાર દાવો કરે છે કે સકારાત્મક ડીલ થવાની તૈયારીમાં છે. વિદેશી બ્રોકરેજ ફર્મ નોમુરાએ પણ ડીલ જલ્દી પૂરી થવાની આશા વ્યક્ત કરી છે. નોમુરાએ તેના તાજેતરના અહેવાલમાં જણાવ્યું છે કે, બંને દેશો વચ્ચે વેપાર કરારનું પરિણામ અનિશ્ચિત હોવા છતાં, કરાર ટૂંક સમયમાં થઈ શકે છે. આ ડીલ થતાં હાલમાં ભારત પર લાગુ અમેરિકાનો 50% ટેરિફ ઘટીને લગભગ 20% થઈ શકે છે. શેરબજાર પણ આશા રાખી રહ્યું છે કે આ ટ્રેડ ડીલ 2025ના અંત સુધીમાં ફાઇનલ થઈ જશે.

GDP ગ્રોથ: 8.2% સાથે અપેક્ષાથી સારો દેખાવ

ભારતીય અર્થવ્યવસ્થા અંગે વાત કરતાં નોમુરાએ જણાવ્યું કે, સપ્ટેમ્બર ત્રિમાસિકમાં ભારતનો GDP ગ્રોથ રેટ અપેક્ષા કરતાં સારો એટલે કે વાર્ષિક ધોરણે 8.2% રહ્યો, જે જૂન ત્રિમાસિકમાં 7.8% હતો. RBIના 7%ના અંદાજ કરતાં આ વૃદ્ધિ દર 1.2% વધારે છે. આ મજબૂત દેખાવને ધ્યાનમાં રાખીને, નોમુરાએ નાણાકીય વર્ષ 2026 માટે તેના GDP ગ્રોથના અંદાજને પહેલાના 7%થી વધારીને 7.5% કરી દીધો છે.

આ પણ વાંચો: પાકિસ્તાન ફરી ભડકે બળશે? ‘ચલો અડિયાલા’ હેઠળ ઈમરાન સમર્થકોનો કાફલો રાવલપિંડી રવાના

RBI રેપો રેટમાં 25 બેસિસ પોઇન્ટ્સનો ઘટાડો સંભવ

રેપો રેટ  અંગે નોમુરાએ કહ્યું કે, મજબૂત GDP ગ્રોથ હોવા છતાં, તેઓ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાની આગામી MPC બેઠકમાં ડિસેમ્બર મહિનામાં 25 બેસિસ પોઇન્ટ્સના ઘટાડાના તેમના અનુમાનને જાળવી રાખે છે. આ ઘટાડા પછી રેપો રેટ 5.25% પર આવી શકે છે, જોકે બ્રોકરેજે રેપો રેટમાં ઘટાડાની સંભાવનાને 65%થી ઘટાડીને 60% કરી છે. નોમુરાના મતે, ભારતીય અર્થવ્યવસ્થા મજબૂતી સાથે આગળ વધી રહી છે અને આવી સ્થિતિમાં પોલિસી રેટ્સમાં ઘટાડાની ખાસ જરૂર નથી, જોકે નજીવા ફુગાવાની સંભાવના છે. GST રિફોર્મ્સ અને શ્રમ કાયદાઓને સરળ બનાવવા જેવા સુધારાઓ પણ ભારતના ગ્રોથને સમર્થન આપશે.

ટેરિફ ઘટીને 20% થઈ જશે? ભારત-અમેરિકા વચ્ચે ડીલ થવાની શક્યતા, વિદેશથી ગુડ ન્યૂઝ! 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બંગાળની સ્કૂલોમાં ‘વંદે માતરમ’ ગાવું પણ ફરજિયાત, બાળકોમાં દેશ પ્રેમની ભાવના મજબૂત કરવા શુભેન્દુ સરકા…
INDIA

બંગાળની સ્કૂલોમાં ‘વંદે માતરમ’ ગાવું પણ ફરજિયાત, બાળકોમાં દેશ પ્રેમની ભાવના મજબૂત કરવા શુભેન્દુ સરકા…

May 14, 2026
દેશમાં ઈંધણ સંકટ વચ્ચે HPCL પર ગંભીર આરોપ, ડીલરોને મોંઘું ‘પાવર પેટ્રોલ’ વેચવા મજબૂર કરાતા હોવાનો CI…
INDIA

દેશમાં ઈંધણ સંકટ વચ્ચે HPCL પર ગંભીર આરોપ, ડીલરોને મોંઘું ‘પાવર પેટ્રોલ’ વેચવા મજબૂર કરાતા હોવાનો CI…

May 14, 2026
દિલ્હી દારૂ નીતિ કૌભાંડ કેસથી જસ્ટિસ સ્વર્ણ કાંતા શર્મા અલગ થયા, સાથે જ કેજરીવાલને આપ્યો ઝટકો | just…
INDIA

દિલ્હી દારૂ નીતિ કૌભાંડ કેસથી જસ્ટિસ સ્વર્ણ કાંતા શર્મા અલગ થયા, સાથે જ કેજરીવાલને આપ્યો ઝટકો | just…

May 14, 2026
Next Post
કેરિયર બેટલ ગ્રૂપ અરબ સાગરમાં તહેનાત, ઓપરેશન સિંદૂર ચાલુ છે: નેવી ચીફનું મોટું નિવેદન | Navy Chief C…

કેરિયર બેટલ ગ્રૂપ અરબ સાગરમાં તહેનાત, ઓપરેશન સિંદૂર ચાલુ છે: નેવી ચીફનું મોટું નિવેદન | Navy Chief C...

LRD ભરતીનું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર: 11,925 ઉમેદવારોની પસંદગી, 3 ડિસેમ્બર સુધી વેરિફિકેશન પ્રક્ર…

LRD ભરતીનું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર: 11,925 ઉમેદવારોની પસંદગી, 3 ડિસેમ્બર સુધી વેરિફિકેશન પ્રક્ર...

મતદાર યાદી ડિજિટાઈઝેશનમાં ગુજરાતમાં ડાંગ નંબર-1, ટોપ-10માં અમદાવાદ, સુરત, રાજકોટનું નામ નહીં | Voter…

મતદાર યાદી ડિજિટાઈઝેશનમાં ગુજરાતમાં ડાંગ નંબર-1, ટોપ-10માં અમદાવાદ, સુરત, રાજકોટનું નામ નહીં | Voter...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

હરણીના સિધ્ધેશ્વર ગ્રુપના બિલ્ડરોએ ચાર દુકાનોનું 1.81કરોડ પેમેન્ડ લઇ બીજાને ફટકારી મારી | Siddheshwa…

હરણીના સિધ્ધેશ્વર ગ્રુપના બિલ્ડરોએ ચાર દુકાનોનું 1.81કરોડ પેમેન્ડ લઇ બીજાને ફટકારી મારી | Siddheshwa…

2 months ago
અમદાવાદમાં 12મી જાન્યુઆરીએ રિવરફ્રન્ટ રોડ રહેશે બંધ? PM મોદી અને જર્મનીના ચાન્સેલરની મુલાકાતને પગલે …

અમદાવાદમાં 12મી જાન્યુઆરીએ રિવરફ્રન્ટ રોડ રહેશે બંધ? PM મોદી અને જર્મનીના ચાન્સેલરની મુલાકાતને પગલે …

4 months ago
સુરતની સગીરાનું અમદાવાદની હોસ્ટેલમાંથી કથિત અપહરણ, પિતાએ નોંધાવી ફરિયાદ | Surat minor allegedly abdu…

સુરતની સગીરાનું અમદાવાદની હોસ્ટેલમાંથી કથિત અપહરણ, પિતાએ નોંધાવી ફરિયાદ | Surat minor allegedly abdu…

6 months ago
તમિલનાડુમાં અભિનેતા વિજયની રેલીમાં ધક્કામુક્કી, 31નાં મોત | Tamil Nadu: Death Toll Rises To 31 Dead …

તમિલનાડુમાં અભિનેતા વિજયની રેલીમાં ધક્કામુક્કી, 31નાં મોત | Tamil Nadu: Death Toll Rises To 31 Dead …

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News