gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય, વક્ફ નોંધણીની અંતિમ તારીખ લંબાવવાનો ઈનકાર, ઓવૈસીની અરજી પણ ફગાવાઈ | Sup…

G METRO NEWS by G METRO NEWS
December 2, 2025
in INDIA
0 0
0
સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય, વક્ફ નોંધણીની અંતિમ તારીખ લંબાવવાનો ઈનકાર, ઓવૈસીની અરજી પણ ફગાવાઈ | Sup…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Supreme Court On Waqf Properties Registration : સુપ્રીમ કોર્ટે વક્ફ નોંધણીની અંતિમ તારીખ લંબાવવાના કેસમાં આજે મહત્ત્વનો નિર્ણય કર્યો છે. કોર્ટે સ્પષ્ટ કહ્યું છે કે, વક્ફની અનૌપચારિક ધાર્મિક મિલકતો (‘વક્ફ બાય યુઝર’) સહિતની તમામ સંપત્તિઓની UMEED પોર્ટલ પર નોંધણી છ મહિનાની નિર્ધારિત અંતિમ તારીખ સુધીમાં કરવી પડશે, અને આ તારીખ કોઈ પણ સંજોગોમાં લંબાવવામાં આવશે નહીં. 

કોર્ટે તમામ અરજી ફગાવી કહ્યું, ‘અંતિમ તારીખ પહેલા ટ્રિબ્યુનલમાં જઈ શકો છો’

ન્યાયાધીશ દીપાંકર દત્તા અને ન્યાયાધીશ ઑગસ્ટિન જૉર્જ મસીહની બેંચે તમામ અરજદારોને કહ્યું છે કે, ‘કલમ 3Bની જોગવાઈમાં સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે, છ મહિનાનો સમય પૂર્ણ થયા પહેલા ટ્રિબ્યુનલમાં અરજી કરી શકાય છે. તેથી અમે તમામ અરજીઓ ફગાવી રહ્યા છીએ અને તમે છેલ્લી તારીખ સુધીમાં સંબંધિત ટ્રિબ્યુનલમાં અરજી કરી શકો છો.’

જાણો શું છે મામલો

વક્ફ (સુધારો) અધિનિયમ-2025માં નવો નિયમ લવાયો છે કે, ‘કાગળ પરની કે પછી સદીઓથી ચાલતા આધાર પર ‘વક્ફ બાય યુઝર’ મનાતી વક્ફ ની તમામ સંપત્તિઓની UMEED પોર્ટલ પર છ મહિનાની અંદર નોંધણી કરાવવી ફરજીયાત છે. કેન્દ્ર સરકારે છ જૂન-2025ના રોજ UMEED પોર્ટલ લોન્ચ કર્યું હતું, એટલે કે ડિસેમ્બર-2025 સુધીનો તમામ ડેટા અપલોટ કરવો જરૂરી છે.

આ પણ વાંચો : રાજસ્થાનમાં 10 કિમી સુધી તબાહી મચાવે તેટલો વિસ્ફોટક ઝડપાતા ખળભળાટ, મોટા ષડયંત્રની આશંકા

‘વક્ફ બાય યુઝર’ એટલે શું?

‘વક્ફ બાય યુઝર’નો અર્થ એ છે કે, જો કોઈ મિલકત કે જમીન (જમીન, મસ્જિદ, કબ્રસ્તાન સહિતની) જ્યારે ઔપચારિક રીતે વક્ફ તરીકે જાહેર કરવામાં ન આવી હોય, પરંતુ તે મિલકતનો ઉપયોગ લાંબા સમયથી ઇસ્લામિક ધાર્મિક અથવા પવિત્ર હેતુઓ માટે થતો આવ્યો હોય, તો તેને કાયદેસર રીતે વક્ફ સંપત્તિ માનવામાં આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટે ‘વક્ફ (સુધારો) અધિનિયમ-2025’ના કેટલાક નિયમ મામલે 15 સપ્ટેમ્બરના રોજ સુનાવણી હાથ ધરી હતી. આ દરમિયાન કોર્ટે કેટલાક વિવાદાસ્પદ નિયમો પર રોક લગાવી દીધી હતી. આમાં માત્ર પાંચ વર્ષથી ઈસ્લામ માનનારા જ વક્ફ બની શકે છે, તે મુદ્દો પણ સામેલ હતો. જોકે કોર્ટે આખો કાયદો અટકાવ્યો નથી. કોર્ટે કહ્યું હતું કે, ‘વક્ફ બાય યુઝર’ હટાવવાનો સરકારનો નિર્ણય ખોટો નથી અને સરકાર તમામ વક્ફ જમીનો હડપી લેશે, તે ડર પાયાવિહોણો છે.

જે લોકો અંતિમ તારીખ ચૂકી જશે અથવા નોંધણી નહીં કરાવી શકે તો તેમણે ટ્રિબ્યુનલ પાસે જવું પડશે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કહ્યું છે કે, અમે અંતિમ તારીખ નહીં લંબાવીએ.

આ પણ વાંચો : સિદ્ધારમૈયા રાજીનામું આપવા તૈયાર? કહ્યું- શિવકુમાર મારા ભાઈ જેવા, મોવડી મંડળ ઈચ્છે તો CM બનશે

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મમતા બેનરજીના ભત્રીજાની સંપત્તિઓ પર ફરશે બુલડોઝર? લિસ્ટ સાથે અલ્ટિમેટમ અપાતા રાજકીય ગરમાવો | KMC Iss…
INDIA

મમતા બેનરજીના ભત્રીજાની સંપત્તિઓ પર ફરશે બુલડોઝર? લિસ્ટ સાથે અલ્ટિમેટમ અપાતા રાજકીય ગરમાવો | KMC Iss…

May 20, 2026
‘આર્થિક સંકટ માથે છે અને PM ઈટાલીમાં ચોકલેટ વહેંચે છે…’, રાહુલ ગાંધીના આક્રમક પ્રહાર | pm modi ita…
INDIA

‘આર્થિક સંકટ માથે છે અને PM ઈટાલીમાં ચોકલેટ વહેંચે છે…’, રાહુલ ગાંધીના આક્રમક પ્રહાર | pm modi ita…

May 20, 2026
રેલવેમાં વધતી જતી આગની ઘટનાઓ પર ચોંકાવનારો ખુલાસો, મુસાફરોને સતર્ક રહેવા અપીલ | Indian Railways Shoc…
INDIA

રેલવેમાં વધતી જતી આગની ઘટનાઓ પર ચોંકાવનારો ખુલાસો, મુસાફરોને સતર્ક રહેવા અપીલ | Indian Railways Shoc…

May 20, 2026
Next Post
વડોદરામાં ફતેગંજ પોલીસની PCR વાનના કર્મચારીએ યુવકને માર માર્યો હોવાનો આક્ષેપ | Allegations of beatin…

વડોદરામાં ફતેગંજ પોલીસની PCR વાનના કર્મચારીએ યુવકને માર માર્યો હોવાનો આક્ષેપ | Allegations of beatin...

મિત્રો સાથે જ્યોર્જિયાના વર્ક પરમીટ વિઝાના બહાને રૂ.24.35 લાખની ઠગાઈ કરનાર વડોદરાના મહિલા ઠગ એજન્ટ સ…

મિત્રો સાથે જ્યોર્જિયાના વર્ક પરમીટ વિઝાના બહાને રૂ.24.35 લાખની ઠગાઈ કરનાર વડોદરાના મહિલા ઠગ એજન્ટ સ...

VIDEO : શિંદે અને પવારના નેતાઓ વચ્ચે વિવાદમાં ઝપાઝપી, વાહનોમાં તોડફોડ: મહારાષ્ટ્રની સ્થાનિક ચૂંટણીમા…

VIDEO : શિંદે અને પવારના નેતાઓ વચ્ચે વિવાદમાં ઝપાઝપી, વાહનોમાં તોડફોડ: મહારાષ્ટ્રની સ્થાનિક ચૂંટણીમા...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સંકલ્પસિદ્ધ મંડળીનાં ચેરમેન સહિત બે સામે નોંધાતો ગુનો | Crime registered against two including the c…

સંકલ્પસિદ્ધ મંડળીનાં ચેરમેન સહિત બે સામે નોંધાતો ગુનો | Crime registered against two including the c…

5 months ago
પાકિસ્તાને ડ્રોનથી ડ્રગ્સ-હથિયારો બાદ ભારતમાં હવે નકલી નોટો પણ ઘૂસાડી | After smuggling drugs and we…

પાકિસ્તાને ડ્રોનથી ડ્રગ્સ-હથિયારો બાદ ભારતમાં હવે નકલી નોટો પણ ઘૂસાડી | After smuggling drugs and we…

2 months ago
‘આસામ અને ગુજરાતને 707 કરોડ, વાયનાડ પીડિતોને ખુબ ઓછા…’, કેન્દ્ર સરકારને હાઈકોર્ટની ફટકાર | 707 cro…

‘આસામ અને ગુજરાતને 707 કરોડ, વાયનાડ પીડિતોને ખુબ ઓછા…’, કેન્દ્ર સરકારને હાઈકોર્ટની ફટકાર | 707 cro…

7 months ago
અમદાવાદના ફતેહવાડીમાં બે ઘરઘાટી મહિલાઓએ 12.25 લાખના દાગીના-રોકડની ચોરી કરી | Ahmedabad: Two Domestic…

અમદાવાદના ફતેહવાડીમાં બે ઘરઘાટી મહિલાઓએ 12.25 લાખના દાગીના-રોકડની ચોરી કરી | Ahmedabad: Two Domestic…

2 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News