gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રખડતા ઢોરની અડફેટે 5 વર્ષમાં 3 વ્યક્તિએ જીવ ગુમાવ્યા | 3 people lost their lives in 5 years due to s…

G METRO NEWS by G METRO NEWS
December 3, 2025
in GUJARAT
0 0
0
રખડતા ઢોરની અડફેટે 5 વર્ષમાં 3 વ્યક્તિએ જીવ ગુમાવ્યા | 3 people lost their lives in 5 years due to s…
0
VIEWS
Share on FacebookShare on Twitter

પટડીમાં
રખડતા ઢોરનો ત્રાસ વધ્યો
,
રોડ પર અડિંગો જમાવતા અકસ્માતનો ભય

ગ્રામ્ય
વિસ્તારોમાંથી ઢોર છોડી જવાતા રખડતા ઢોરની સંખ્યામાં વધારો
, કાયમી ઉકેલની માંગ

પાટડી – 
પાટડી શહેરી વિસ્તારના મુખ્ય માર્ગો અને સરકારી કચેરીઓ આસપાસ
રખડતા ઢોરના ત્રાસથી વાહન ચાલકો અને શહેરીજનો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. રસ્તા પર
આડેધડ બેઠેલા ઢોરને કારણે નિયમિતપણે ટ્રાફિકજામ થાય છે અને રાહદારીઓને હાલાકી પડે
છે. વળી
, ઢોર અંદરોઅંદર યુદ્ધે ચડતા આસપાસના લોકોને અડફેટે
લેવાના બનાવો પણ બની ચૂક્યા છે.

શહેરમાં
છેલ્લા પાંચ વર્ષમાં રખડતા ઢોરને કારણે ત્રણ વ્યક્તિઓએ જીવ ગુમાવ્યા છે
, જેને કારણે દુકાનદારો
અને વાહનચાલકોમાં સતત ભયનો માહોલ છે. પાટડી શહેરમાં રખડતા ઢોરની વધતી સંખ્યાનું એક
કારણ ગ્રામ્ય વિસ્તારોમાંથી પશુઓને અહીં છોડી જવાની ફરિયાદો છે. પાટડી નગરપાલિકા
દ્વારા વિરમગામ રોડ પર આવેલ બંધ ડમ્પિંગ સ્ટેશનની જગ્યા પર પશુઓ માટે આશ્રય સ્થાન
બનાવવાની વિચારણા ચાલી રહી છે
, તેમજ ગેરકાયદેસર દબાણવાળી
ગૌચર જમીન ખુલ્લી કરવાથી પણ સમસ્યાનો ઉકેલ આવી શકે છે.

જોકે, અનેક રજૂઆતો છતાં હજુ
સુધી કોઈ કાયમી ઉકેલ આવ્યો નથી. કોઈ મોટી જાનહાનિ થાય તે પહેલા નગરપાલિકા દ્વારા
રખડતા ઢોરની સમસ્યાનો વહેલી તકે કાયમી ઉકેલ લાવવામાં આવે તેવી લોકોમાં માંગ ઉઠી
છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Dangal TV Brings Hamari Bhabhi No. 1 from the Heartland of Dwarka
GUJARAT

August 18, 2026
ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં ‘संस्कृत-चेतना-युवोत्सवः’ ની ભવ્ય ઉજવણી

August 17, 2026
वारून फॉरएवर’ के लिए साथ आए श्रेया घोषाल और रोमी, एक्सेल एंटरटेनमेंट और अमेजन MGM स्टूडियोज ने जारी …

August 16, 2026
Next Post
નડિયાદના કંજોડા પાટિયા અને શેરી સીમ પાસે અકસ્માતમાં 5 ને ઈજા | 5 injured in accident near Kanjoda Pa…

નડિયાદના કંજોડા પાટિયા અને શેરી સીમ પાસે અકસ્માતમાં 5 ને ઈજા | 5 injured in accident near Kanjoda Pa...

તળાજાના ધો.7 ના વિદ્યાર્થીએ બંધ કારમાં પણ ઓક્સીજન મેન્ટેન કરવા પેટન્ટ વિકસાવી | A 7th standard stude…

તળાજાના ધો.7 ના વિદ્યાર્થીએ બંધ કારમાં પણ ઓક્સીજન મેન્ટેન કરવા પેટન્ટ વિકસાવી | A 7th standard stude...

ઉમરેઠ તાલુકાના ખાખણપુરા ગામે રોડ ઉપરના 6 દબાણો હટાવાયા | 6 road embankments removed in Khakhanpura v…

ઉમરેઠ તાલુકાના ખાખણપુરા ગામે રોડ ઉપરના 6 દબાણો હટાવાયા | 6 road embankments removed in Khakhanpura v...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરના સિદ્ધાર્થ નગરની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો: એક આરોપીની ધરપકડ | Jamnagar’s Siddharth Nagar hou…

6 months ago
સોનામાં આગેકૂચ: ચાંદીમાં રેકોર્ડ તેજી આગળ વધી : વધુ રૂ.5000નો ઉછાળો | Gold surges: Silver continues …

8 months ago
‘જય’ના આપઘાત કેસમાં દલિત સમાજ દ્વારા કલેક્ટર કચેરીએ હલ્લાબોલ, અચોક્કસ મુદ્દતનું આંદોલન શરૂ | Dalit c…

સુરતના બિસ્માર રસ્તા દશામા વિસર્જન અને ગણેશ આગમન યાત્રા માટે વિલન બને તેવી ભીતિ | Surat’s dilapidate…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News