gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

નડિયાદમાં મનપા તંત્ર નિદ્રામાંથી જાગ્યું : રખડતા 370 પશુ પકડાયા | Municipal administration wakes up …

G METRO NEWS by G METRO NEWS
December 3, 2025
in GUJARAT
0 0
0
નડિયાદમાં મનપા તંત્ર નિદ્રામાંથી જાગ્યું : રખડતા 370 પશુ પકડાયા | Municipal administration wakes up …
0
VIEWS
Share on FacebookShare on Twitter

– રખડતા પશુઓ લોકોને અડફેટે લેવાના કિસ્સા વધ્યા 

– રખડતા પશુઓ થકી જાહેરમાં ગંદકી ફેલવાતા 40 પશુ માલિકો સામે ફરિયાદ કરાઇ 

નડિયાદ : નડિયાદ શહેરમાં રખડતા પશુઓ ઠેરઠેર અડિંગા જમાવે છે અને રખડતા પશુઓ લોકોને અડફેટે લેવાના કિસ્સાઓ વધી રહ્યાં છે. જે વચ્ચે મોડે મોડે મનપા તંત્ર જાગ્યું છે. જેના ભાગરૂપે ૩૭૦ રખડતા પશુઓ અને ૨૦ આખલાને માર્ગ પરથી પકડવામાં આવ્યા છે. જાહેરમાં ગંદકી ફેલવાતા ૪૦ પશુ માલિકો સામે કેસ દાખલ કરવામાં આવ્યા છે. 

શહેરમાં રખડતા ઢોરોના યુદ્ધ અને લોકોને અડચણના અવાર-નવાર કિસ્સાઓ સામે આવ્યા બાદ હવે મનપાની ટીમ સફાળી જાગી છે. શહેરના પીજ રોડ પર સતત ૩ વાર આખલા વચ્ચે યુદ્ધના દ્રશ્યો સામે આવ્યા હતા. ગત રોજ એક યુવકને ફંગોળ્યાની પણ બનાવસામે આવી હતી. ત્યારે અગાઉ ગુજરાત હાઈકોર્ટમાં રખડતા ઢોર મામલે વારંવાર ઠપકો ખાઈ ચુકેલા તંત્રએ આજદીન સુધી કાર્યવાહી કરી નહોતી. પરંતુ ગતરોજ યુવકને ફંગોળ્યાબૃ બાદ હવે મનપાની ટીમ સફાળી જાગી હતી અને ૩૭૦ જેટલા રખડતા ઢોર અને ૨૦ જેટલા આખલાને પકડીને ઢોર ડબ્બામાં પૂર્યા છે. 

આ સિવાય ઢોર પકડવાની કામગીરીમાં અડચણરૂપ થનાર પશુમાલિકો સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવી છે. રખડતા પશુઓ થકી જાહેરમાં ગંદકી ફેલાવતા ૪૦ પશુમાલિકો વિરુદ્ધ કલમ ૧૫૨ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યા છે. 

કોની કોની સામે કેસ દાખલ કરાયા 

રામાભાઈ રબારી, રૂપેશભાઈ રબારી, બીટટુ હરીશભાઈ રબારી, બચુભાઈ મેલાભાઈ રબારી, ગનાભાઈ ભરવાડ, ચરણભાઈ રબારી, જેમીનભાઈ મફતભાઈ રબારી, ધમાભાઈ નાગજીભાઈ રબારી, નરેશ ભરવાડ, રાજુભાઈ ભીખાભાઈ રબારી, રૂષિકભાઈ નીલેશભાઈ રબારી, ક્રિષ્ના ચરણભાઈ રબારી, ભરતભાઈ ફૂલાભાઈ રબારી, દશરથભાઈ સરજીરીભાઈ રબારી, પરેશભાઈ લાલજીભાઈ રબારી, સંજયભાઈ રબારી, વાલજીભાઈ ખોળાભાઈ ભરવાડ, રણછોડભાઈ કાળાભાઈ ભરવાડ, લાલજીભાઈ રૂપાભાઇ હડગડા, સંજયભાઈ હરજીભાઈ રબારી, નાથુલાખાભાઈ ભરવાડ, ભરવાડ હરીભાઈ કુકાભાઈ, ભરવાડ જીગરભાઈ ડાહ્યાભાઈ, ભરવાડ ધમેશભાઈ કરશનભાઈ, ભરવાડ મહેશભાઈ નવઘણભાઈ, ભરવાડ ગોપાલભાઈ નવઘણભાઈ, ભરવાડ કલ્પેશભાઈ બીજલભાઈ, બચુભાઈ સેલાભાઈ ભરવાડ, મથુરભાઈ કરશનભાઈ ભરવાડ, વિપુલભાઈ બામ્ભા, જગદીશભાઈ રામજીભાઈ રબારી, નાગજીભાઈ રામાભાઈ રબારી, ભરતભાઈ રેવાભાઈ રબારી, કેવલભાઈ કમલેશભાઈ રબારી, સાચાભાઈ મુભાઈ ભરવાડ, દિલીપભાઈ રતીરાજભાઈ રબારી, આરવભાઈ નાગજીભાઈ રબારી, વિષ્ણુભાઈ ગોવિદભાઈ રબારી, દશરથભાઈ લાલજીભાઈ રબારી, વિઠલભાઈ પપ્પુભાઈ રબારી

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ: દિવ્યાંગ દંપતીની ગુમ સગીર પુત્રીનું હરિદ્વારથી રેસ્ક્યૂ, અપહરણ કરનાર યુવક ઝડપાયો | ahmedaba…
GUJARAT

અમદાવાદ: દિવ્યાંગ દંપતીની ગુમ સગીર પુત્રીનું હરિદ્વારથી રેસ્ક્યૂ, અપહરણ કરનાર યુવક ઝડપાયો | ahmedaba…

June 24, 2026
જામનગર જિલ્લા સહકારી બેંકની ખેડૂતો માટે ઐતિહાસિક નિર્ણય સાથે મોટી ભેટ : અકસ્માત વીમા કવર હવે રૂ.10 લ…
GUJARAT

જામનગર જિલ્લા સહકારી બેંકની ખેડૂતો માટે ઐતિહાસિક નિર્ણય સાથે મોટી ભેટ : અકસ્માત વીમા કવર હવે રૂ.10 લ…

June 24, 2026
‘મને સેલ્યુટ કેમ ન મારી? તારી વર્દી ખાઈ જઈશ…’: કાલુપુર સ્ટેશને નકલી IPSએ કોન્સ્ટેબલને ધમકાવ્યો! | …
GUJARAT

‘મને સેલ્યુટ કેમ ન મારી? તારી વર્દી ખાઈ જઈશ…’: કાલુપુર સ્ટેશને નકલી IPSએ કોન્સ્ટેબલને ધમકાવ્યો! | …

June 24, 2026
Next Post
ગોલ્ડ ઈટીએફની એયુએમ રૂપિયા એક ટ્રિલિયનને પાર | Gold ETF AUM crosses Rs 1 trillion

ગોલ્ડ ઈટીએફની એયુએમ રૂપિયા એક ટ્રિલિયનને પાર | Gold ETF AUM crosses Rs 1 trillion

બગોદરા હાઇવે પર ભોગાવો બ્રિજ પર સિમેન્ટના સ્લોપમાં ગાબડાં અને તિરાડો પડી | Gaps and cracks appeared …

બગોદરા હાઇવે પર ભોગાવો બ્રિજ પર સિમેન્ટના સ્લોપમાં ગાબડાં અને તિરાડો પડી | Gaps and cracks appeared ...

રાજકોટમાં ગર્ભવતી હોવા છતાં જેઠ પરિણીતા પર દૂષ્કર્મ ગુજારતો | Man rapes married woman despite being …

રાજકોટમાં ગર્ભવતી હોવા છતાં જેઠ પરિણીતા પર દૂષ્કર્મ ગુજારતો | Man rapes married woman despite being ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વ્યાજે લીધેલા રૂપિયાની ઉઘરાણીના ત્રાસથી કંટાળી યુવાને એસિડ ગટગટાવી લીધુ | Tired of the torture of co…

વ્યાજે લીધેલા રૂપિયાની ઉઘરાણીના ત્રાસથી કંટાળી યુવાને એસિડ ગટગટાવી લીધુ | Tired of the torture of co…

6 months ago
૧૩૪ કરોડના જીએસટી કૌભાંડમાં ટેક્સ કન્સલ્ટન્ટની જામીન અરજી નામંજૂર | Tax consultant’s bail plea rejec…

૧૩૪ કરોડના જીએસટી કૌભાંડમાં ટેક્સ કન્સલ્ટન્ટની જામીન અરજી નામંજૂર | Tax consultant’s bail plea rejec…

5 months ago
અનિલ અંબાણીની 50 કંપની પર ED ત્રાટકી, 35 સ્થળે દરોડા, 3000 કરોડની લોન ફ્રોડનો મામલો | /enforcement d…

અનિલ અંબાણીની 50 કંપની પર ED ત્રાટકી, 35 સ્થળે દરોડા, 3000 કરોડની લોન ફ્રોડનો મામલો | /enforcement d…

11 months ago
જામનગરમાં નીલકંઠ પાર્ક વિસ્તારમાં રહેતા શખ્સે પોતાની સગી બહેન પર હુમલો કરી દેતાં સારવાર માટે હોસ્પિટ…

જામનગરમાં નીલકંઠ પાર્ક વિસ્તારમાં રહેતા શખ્સે પોતાની સગી બહેન પર હુમલો કરી દેતાં સારવાર માટે હોસ્પિટ…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News