gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ગોલ્ડ ઈટીએફની એયુએમ રૂપિયા એક ટ્રિલિયનને પાર | Gold ETF AUM crosses Rs 1 trillion

G METRO NEWS by G METRO NEWS
December 3, 2025
in Business
0 0
0
ગોલ્ડ ઈટીએફની એયુએમ રૂપિયા એક ટ્રિલિયનને પાર | Gold ETF AUM crosses Rs 1 trillion
0
VIEWS
Share on FacebookShare on Twitter

– નવેમ્બરના અંતે ગોલ્ડ તથા સિલ્વર ઈટીએફસની એયુએમ પાંચ મહિનામાં બમણાથી પણ વધી ગઈ

– ઊંચા ભાવને પગલે સોનાચાંદી ઈટીએફસમાં રોકાણકારોના રસમાં વધારો

મુંબઈ : સોનાચાંદીના ભાવમાં જોરદાર વધારાને પરિણામે અને એકસચેન્જ ટ્રેડેડ ફન્ડસ (ઈટીએફસ)માં રેકોર્ડ ઈન્ફલોસને પગલે છેલ્લા છ મહિનામાં મ્યુચ્યુઅલ ફન્ડો પાસે સોના તથા ચાંદીનું હોલ્ડિંગ બમણાથી પણ વધુ થઈ ગયું છે.

વર્તમાન વર્ષના નવેમ્બરના અંતે ગોલ્ડ તથા સિલ્વર ઈટીએફસની સંયુકત એસેટ અન્ડર મેનેજમેન્ટ  (એયુએમ) રૂપિયા ૧.૬૦ ટ્રિલિયન રહી હતી જે મેમાં રૂપિયા ૭૯૩૧૯ કરોડની સરખામણીએ બમણાથી પણ વધુ છે, એમ એસોસિએશન ઓફ મ્યુચ્યુઅલ ફન્ડસની ઈન ઈન્ડિયા (એમ્ફી)ના ડેટા જણાવે છે.

ગોલ્ડ ઈટીએફસની એયુએમ રૂપિયા એક લાખ કરોડ (એક ટ્રિલિયન)ને પાર કરી ગઈ છે. 

સપ્ટેમ્બર તથા ઓકટોબરમાં રૂપિયા ૧૦,૦૦૦ કરોડના ઈન્ફલોસ બાદ ગયા મહિને ઈટીએફસમાં   આ આંક રૂપિયા ૬૦૦૦ કરોડ રહ્યાનો અંદાજ છે.  ગોલ્ડ ઈટીએફસમાં ફોલિઓની સંખ્યા વર્તમાન કેલેન્ડર વર્ષના પ્રથમ ૧૦ મહિનામાં ૫૦ ટકા વધી છે જ્યારે સિલ્વર ઈટીએફસમાં આ સંખ્યામાં ચાર ગણો વધારો થયો હોવાનું પણ પ્રાપ્ત ડેટા જણાવે છે.

છેલ્લા દસ મહિનામાં ગોલ્ડ ઈટીએફસનો ઈન્ફલો ૨૦૨૦-૨૦૨૪ના પાંચ વર્ષના ગાળામાં થયેલા નેટ ઈન્ફલો કરતા પણ વધુ રહ્યો છે. 

ઊંચા ભાવને પગલે સિલ્વર તથા ગોલ્ડ ઈટીએફસમાં રોકાણકારોનો રસ વધી રહ્યો છે. 

હાલની ભૌગોલિકરાજકીય તાણ, વ્યાજ દરમાં કપાતની અપેક્ષા તથા ડોલરમાં નબળાઈને કારણે વૈશ્વિક રોકાણકારો સોનાચાંદીમાં રોકાણને પ્રાધાન્યતા આપી રહ્યા હોવાનું એક રિપોર્ટમાં જણાવાયું હતું. 

માત્ર રિટેલ રોકાણકારો જ નહીં  પરંતુ વૈશ્વિક સ્તરે પ્રવર્તી રહેલી  આર્થિક અનિશ્ચિતતા વચ્ચે  વિશ્વની કેન્દ્રીય બેન્કો દ્વારા પણ હેજિંગ તરીકે  હાજર સોનામાં રોકાણમાં વધારો જોવા મળી રહ્યો છે. 

 વર્તમાન કેલેન્ડર વર્ષના ત્રીજા ત્રિમાસિક ગાળામાં વિશ્વની વિવિધ કેન્દ્રીય બેન્કો દ્વારા ૨૨૦ ટન સોનાની ખરીદી કરવામાં આવી હતી જે બીજા  ત્રિમાસિક ગાળાની સરખામણીએ ૨૮ ટકા વધુ હતી.

વર્તમાન વર્ષના ત્રીજા ત્રિમાસિક  (સપ્ટેમ્બર કવાર્ટર્સ)માં સોનાની ખરીદીનો આંક વાર્ષિક ધોરણે ૧૦ ટકા ઊંચો રહ્યો હતો. ૨૦૨૪ના સપ્ટેમ્બર ત્રિમાસિકમાં વૈશ્વિક કેન્દ્રીય બેન્કોએ ૧૯૯ ટન સોનુ ખરીદ કર્યું હતું.તાજેતરમાં સોનાના વૈશ્વિક ભાવમાં ઉછાળા માટે કેન્દ્રીય બેન્કોની ખરીદી પણ કારણભૂત રહી હોવાનું સુત્રોએ જણાવ્યું હતું. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
બગોદરા હાઇવે પર ભોગાવો બ્રિજ પર સિમેન્ટના સ્લોપમાં ગાબડાં અને તિરાડો પડી | Gaps and cracks appeared …

બગોદરા હાઇવે પર ભોગાવો બ્રિજ પર સિમેન્ટના સ્લોપમાં ગાબડાં અને તિરાડો પડી | Gaps and cracks appeared ...

રાજકોટમાં ગર્ભવતી હોવા છતાં જેઠ પરિણીતા પર દૂષ્કર્મ ગુજારતો | Man rapes married woman despite being …

રાજકોટમાં ગર્ભવતી હોવા છતાં જેઠ પરિણીતા પર દૂષ્કર્મ ગુજારતો | Man rapes married woman despite being ...

રૂપિયામાં કડાકો: ડોલર ઉછળી ઉંચામાં રૂ.89.96 | Rupee falls: Dollar rises to Rs 89 96

રૂપિયામાં કડાકો: ડોલર ઉછળી ઉંચામાં રૂ.89.96 | Rupee falls: Dollar rises to Rs 89 96

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરા: તાલીમ પૂર્ણ કરી ફ્રેશ થવા ગયેલા SRP જવાનનું હાર્ટ એટેકથી મોત! પરિવારમાં શોકનું મોજું | 27 Ye…

વડોદરા: તાલીમ પૂર્ણ કરી ફ્રેશ થવા ગયેલા SRP જવાનનું હાર્ટ એટેકથી મોત! પરિવારમાં શોકનું મોજું | 27 Ye…

4 months ago
જામનગર તાલુકાના મોટી ભલસાણ ગામના સામાજિક કાર્યકર ઉપર ઠેબા ચોકડી પાસે હુમલો કરાયો: બે અજાણ્યા શખ્સોએ …

જામનગર તાલુકાના મોટી ભલસાણ ગામના સામાજિક કાર્યકર ઉપર ઠેબા ચોકડી પાસે હુમલો કરાયો: બે અજાણ્યા શખ્સોએ …

8 months ago
ચાંદી રૂ.1,૦1,૦૦0ની સપાટીએ પહોંચી : સોનામાં સેન્ટ્રલ બેન્કોની ખરીદીમાં ઘટાડો | Silver hits Rs 1 01 0…

ચાંદી રૂ.1,૦1,૦૦0ની સપાટીએ પહોંચી : સોનામાં સેન્ટ્રલ બેન્કોની ખરીદીમાં ઘટાડો | Silver hits Rs 1 01 0…

1 year ago
મ્યુનિ.એસ્ટેટ વિભાગ એકશન મોડમાં, નવરંગપુરા-નારણપુરાના રહેણાંક એરીયાના પી.જી.સીલ | Municipal Estate D…

મ્યુનિ.એસ્ટેટ વિભાગ એકશન મોડમાં, નવરંગપુરા-નારણપુરાના રહેણાંક એરીયાના પી.જી.સીલ | Municipal Estate D…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News