gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બગોદરા હાઇવે પર ભોગાવો બ્રિજ પર સિમેન્ટના સ્લોપમાં ગાબડાં અને તિરાડો પડી | Gaps and cracks appeared …

G METRO NEWS by G METRO NEWS
December 3, 2025
in GUJARAT
0 0
0
બગોદરા હાઇવે પર ભોગાવો બ્રિજ પર સિમેન્ટના સ્લોપમાં ગાબડાં અને તિરાડો પડી | Gaps and cracks appeared …
2
VIEWS
Share on FacebookShare on Twitter

બ્રિજના
રામમાં હલકી ગુણવત્તાના મટિરિયલની આશંકા

મોટી
દુર્ઘટના સર્જાય તે પહાલ તાત્કાલિક સમારકામની હાથ ધરવા વાહન ચાલકોની માંગ

બગોદરા
–
  અમદાવાદ-રાજકોટને જોડતા વ્યસ્ત
બગોદરા હાઇવે પરના ભોગાવો નદી પરના નવા સિક્સ-લેન બ્રિજ પર સિમેન્ટના સ્લોપમાં
ગાબડાં અને તિરાડો પડતા નિર્માણ કાર્યની ગુણવત્તા પર ગંભીર સવાલો ઊભા થયા છે. મોટી
દુર્ઘટના સર્જાય તે પહેલા તાત્કાલિક સમારકામની હાથ ધરવા વાહન ચાલકોની માંગ ઉઠી છે.

બગોદરા
નજીક ભોગાવો બ્રિજનું કામ પૂર્ણ થયાના ટૂંકાગાળામાં જ તેના સિમેન્ટના સ્લોપમાં
મોટા ગાબડાં અને ભયજનક તિરાડો પડી ગઈ છે. પ્રાથમિક દ્રષ્ટિએ આ સ્થિતિ જોતા
બાંધકામમાં હલકી ગુણવત્તાનું મટિરિયલ વાપરવામાં આવ્યું હોવાની અને મોટા પાયે
ભ્રષ્ટાચાર થયો હોવાની આશંકા સ્થાનિક લોકો અને વાહનચાલકોમાં પ્રવર્તી રહી છે.

બ્રિજના
બંને છેડા પર ગાબડાં પડવાને કારણે સતત ૨૪ કલાક ધમધમતા આ હાઇવે પર વાહનોની ગતિ ધીમી
પડવાથી રોજ ટ્રાફિકજામની સમસ્યા સર્જાય છે
,
જેનાથી સુરક્ષાનો ગંભીર ભંગ થઈ રહ્યો છે. આટલી જોખમી સ્થિતિ હોવા
છતાં સંબંધિત વિભાગ દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી
, જેનાથી લોકોમાં રોષ છે. જો આ ગાબડાં અને તિરાડોને તાત્કાલિક રીપેર કરવામાં
નહીં આવે
, તો ગમે ત્યારે મોટી અને જીવલેણ દુર્ઘટના સર્જાવાની
પૂરી સંભાવના છે. લોકોએ આ ગંભીર બેદરકારી બદલ જવાબદાર કોન્ટ્રાક્ટર સામે કડક
કાર્યવાહી કરવાની અને બ્રિજનું તાત્કાલિક સમારકામ કરાવવાની માંગ કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…
GUJARAT

September 26, 2026
रज़ा मुराद ने रुशिराजसिंह के जन्मदिन पर दी शुभकामनाएँ, तेजेंद्रसिंह जडेजाकी अनोखी पहल की जमकर सराहना

Amruta Fadnavis, Ajay Devgn, Ashwini Bhide, Mangal Prabhat Lodha and Ameet Satam Grace Divyaj Founda…

Next Post
રાજકોટમાં ગર્ભવતી હોવા છતાં જેઠ પરિણીતા પર દૂષ્કર્મ ગુજારતો | Man rapes married woman despite being …

રાજકોટમાં ગર્ભવતી હોવા છતાં જેઠ પરિણીતા પર દૂષ્કર્મ ગુજારતો | Man rapes married woman despite being ...

રૂપિયામાં કડાકો: ડોલર ઉછળી ઉંચામાં રૂ.89.96 | Rupee falls: Dollar rises to Rs 89 96

બગદાદના વેપારી સાથે ગોંડલના દંપતી દ્વારા રૂા.1.63 કરોડની છેતરપિંડી | Gondal couple cheats Baghdad bu…

બગદાદના વેપારી સાથે ગોંડલના દંપતી દ્વારા રૂા.1.63 કરોડની છેતરપિંડી | Gondal couple cheats Baghdad bu...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પંજાબનું રાજકીય ઘમસાણ રાષ્ટ્રપતિ ભવન પહોંચશે, 7 સાંસદોને સસ્પેન્ડ કરવાની આપની માગ | AAP vs BJP: Punj…

5 months ago
ભાવનગર-બાંદ્રા સાપ્તાહિક સ્પે. ટ્રેન વધુ બે માસ દોડશે | Bhavnagar Bandra Weekly Special Train will r…

9 months ago
કરોડોનો ખર્ચ કર્યા પછી પણ સ્થિતિ ઠેરની ઠેર , અમદાવાદમાં ગટર સાફ કરવા એક વર્ષમાં ૨૬ કરોડથી વધુનું આંધ…

7 months ago
ગુજરાતના દરિયાકાંઠે 1800 કરોડના ડ્રગ્સ સાથે બોટ ઝડપાઈ, ICG અને ATSની સંયુક્ત કાર્યવાહી | Drugs worth…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News