gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મહિલાઓ ખેતીમાં પણ અગ્રેસર, ગુજરાતમાં 20.48 લાખ સહિત દેશભરમાં 4.86 કરોડ મહિલા ખેડૂત | india 4 86 cror…

G METRO NEWS by G METRO NEWS
December 3, 2025
in GUJARAT
0 0
0
મહિલાઓ ખેતીમાં પણ અગ્રેસર, ગુજરાતમાં 20.48 લાખ સહિત દેશભરમાં 4.86 કરોડ મહિલા ખેડૂત | india 4 86 cror…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Women Farmers India: ખેતીનું નામ પડે એટલે પરંપરાગત પહેરવેશમાં બળદગાડા કે ટ્રેક્ટર સાથે ખેડૂતનું ચિત્ર નજર સમક્ષ ઉપસી આવે છે. ભારતમાં મહિલાઓ માત્ર ઘરમાં રસોઈ કરતી ગૃહિણી જ નહીં પરંતુ, રસોઈ જેનાથી બને તે અનાજ વગેરે પકાવવા અને તેને આનુષંગિક કાર્યમાં પણ મોખરે છે. કાલે સંસદમાં અપાયેલી માહિતી મૂજબ ગુજરાતમાં 20.48 લાખ સહિત દેશમાં 486.34 લાખ મહિલા કિસાનો એમ.કે.એસ.પી.યોજનામાં એગ્રો ઈકોલોજીકલ કામગીરીમાં જોડાયેલી છે. 

ખેતીવાડી ક્ષેત્રમાં આશરે 50% મહિલા કામદારો

કેન્દ્રના શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા ઈ-શ્રમ પોર્ટલમાં ગત તા.25-11-2025ની સ્થિતિએ ખેતીવાડી અને તેને આનુષંગિક ક્ષેત્રે જોડાયેલા 16.25 કરોડ કામદારોની નોધણી થઈ છે તેમાં 8.04 કરોડ એટલે કે આશરે 50 ટકા મહિલાઓ છે. 

આ ઉપરાંત દેશમાં છેલ્લા ઈ.સ.2023-24ના પીરીયોડિક લેબર ફોર્સ સર્વે મુજબ ગ્રામ્ય વિસ્તારમાં 76.9 ટકા અને શહેરી વિસ્તારમાં 12.3 ટકા અને સરેરાશ દેશમાં 64.4 ટકા મહિલાઓ ખેતીવાડી ક્ષેત્રમાં પરસેવો પાડીને રોજગારી મેળવે છે. 

ગુજરાત કરતાં અન્ય રાજ્યોમાં વધુ મહિલા કિસાનો

મહિલા કિસાન સશક્તિકરણ પરિયોજના  હેઠળ આવરી લેવાયેલ મહિલા કિસાનોની સંખ્યા ગુજરાત કરતા બિહાર, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, ઝારખંડ, રાજસ્થાન, તમિલનાડુ, ઉારપ્રદેશ, પશ્ચિમ બંગાળ વગેરે રાજ્યોમાં વધારે છે. ઑક્ટોબર-2025 સુધીમાં સૌથી વઘુ આંધ્રપ્રદેશમાં 50.34 લાખ, બિહારમાં 48.26 લાખ, મહારાષ્ટ્રમાં 45.41 લાખ,  તેલંગાણામાં 30.86 લાખ, ઉત્તરપ્રદેશમાં 36.04 લાખ મહિલા કિસાન નોંધાયેલ છે. 

આ પણ વાંચો: ભચાઉના નંદગામમાં ટ્રક અને પિકઅપ વચ્ચે ગમખ્વાર અકસ્માત, બેના કમકમાટીભર્યા મોત

શાકભાજી વેચાણથી માંડીને પશુપાલનમાં મહિલા મોખરે

રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં શાકભાજીનું વેચાણ કરતા ફેરિયાઓમાં પણ મહિલાઓની સંખ્યા નોંધપાત્ર નજરે પડે છે. આ ઉપરાંત પશુપાલનના વ્યવસાયમાં પણ મહિલાઓ અગ્રેસર છે. હવે મહિલાઓ દ્વારા પાપડ, અથાણા સહિતનો ફૂડ બીઝનેસ પણ જાતે સંભાળે છે. આ સ્થિતિ છતાં મહિલાઓ માટે સિટી બસ સેવા કાયમી ફ્રી કરવી, પર્યાપ્ત જાહેર સેનીટેશન સુવિધાનો અભાવ જોવા મળે છે. શ્રમના કાર્ય ઉપરાંત અભ્યાસ, વ્યાયામમાં પણ રાજકોટમાં મહિલાઓ એટલી અગ્રેસર છે કે તેમના માટે ખાસ ઉદ્યાનો, વાંચનાલય, સ્વીમીંગ પૂલ બન્યા છે અને મનપાએ 4 દાયકા પહેલા વાંચનાલયની શરુઆત માત્ર મહિલાઓ માટે કરી હતી જે આજે પણ ચાલે છે. 

મહિલાઓ ખેતીમાં પણ અગ્રેસર, ગુજરાતમાં 20.48 લાખ સહિત દેશભરમાં 4.86 કરોડ મહિલા ખેડૂત 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

The World of Toxic Gets Wilder with ‘Ladies & Ladies’: Powerful Women Own the Spotlight as Yash Retu…
GUJARAT

The World of Toxic Gets Wilder with ‘Ladies & Ladies’: Powerful Women Own the Spotlight as Yash Retu…

July 1, 2026
‘JOHN’S PASSION FOR SPORT MAKES HIM A FANTASTIC ADDITION TO THE ROTTERDAM DOCKERS’: ABHISHEK BACHCHA…
GUJARAT

‘JOHN’S PASSION FOR SPORT MAKES HIM A FANTASTIC ADDITION TO THE ROTTERDAM DOCKERS’: ABHISHEK BACHCHA…

June 30, 2026
ખાંભાના ચતુરી મુકામે વન્યપ્રાણીના હુમલાની દુઃખદ ઘટનામાં પીડિત પરિવારની મુલાકાત કરીને તેમના દુ:ખમાં સ…
GUJARAT

ખાંભાના ચતુરી મુકામે વન્યપ્રાણીના હુમલાની દુઃખદ ઘટનામાં પીડિત પરિવારની મુલાકાત કરીને તેમના દુ:ખમાં સ…

June 30, 2026
Next Post
શટડાઉન: અમદાવાદના પશ્ચિમ ઝોનમાં 5 ડિસેમ્બરે સાંજે પાણીકાપ, જાણો ક્યાં વિસ્તારોને થશે અસર? | ahmedaba…

શટડાઉન: અમદાવાદના પશ્ચિમ ઝોનમાં 5 ડિસેમ્બરે સાંજે પાણીકાપ, જાણો ક્યાં વિસ્તારોને થશે અસર? | ahmedaba...

જામનગર શહેર અને સિક્કામાં જુદા-જુદા બે વાહન અકસ્માતમાં એક વૃદ્ધ મહિલા અને એક ક્રેઇન ઓપરેટર સહિત બેને…

જામનગર શહેર અને સિક્કામાં જુદા-જુદા બે વાહન અકસ્માતમાં એક વૃદ્ધ મહિલા અને એક ક્રેઇન ઓપરેટર સહિત બેને...

કરોડોનો બિઝનેસ છોડી 30 વર્ષીય યુવકે સંન્યાસ લઈ લીધો, જૈન મુનિ બની જતાં પિતાએ શું કહ્યું જુઓ | up har…

કરોડોનો બિઝનેસ છોડી 30 વર્ષીય યુવકે સંન્યાસ લઈ લીધો, જૈન મુનિ બની જતાં પિતાએ શું કહ્યું જુઓ | up har...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભારતમાં સોનું પહેલીવાર રૂ. 1.75 લાખને પાર, ચાંદીમાં પણ રેકોર્ડ તેજી; જાણો લેટેસ્ટ કિંમત | gold silve…

ભારતમાં સોનું પહેલીવાર રૂ. 1.75 લાખને પાર, ચાંદીમાં પણ રેકોર્ડ તેજી; જાણો લેટેસ્ટ કિંમત | gold silve…

5 months ago
એસ જી હાઇવે સનાથલ ટોલનાકા પાસે ગેરકાયદે ગેસ રીફીલીંગનું કૌભાંડ ઝડપાયું | SOG crack liiligal gas rifi…

એસ જી હાઇવે સનાથલ ટોલનાકા પાસે ગેરકાયદે ગેસ રીફીલીંગનું કૌભાંડ ઝડપાયું | SOG crack liiligal gas rifi…

11 months ago
વિસાવદરવાળી ટાળવાનો પ્રયાસ?: નવા મંત્રીમંડળમાં સૌરાષ્ટ્રનું કદ વધ્યું, 5ને બદલે 8 ધારાસભ્યોને મંત્રી…

વિસાવદરવાળી ટાળવાનો પ્રયાસ?: નવા મંત્રીમંડળમાં સૌરાષ્ટ્રનું કદ વધ્યું, 5ને બદલે 8 ધારાસભ્યોને મંત્રી…

9 months ago
વાવ-થરાદમાં ભારે પવન અને વરસાદના કારણે ત્રણ લોકોના મોત, માલસામાનને પણ મોટું નુકસાન | Three people di…

વાવ-થરાદમાં ભારે પવન અને વરસાદના કારણે ત્રણ લોકોના મોત, માલસામાનને પણ મોટું નુકસાન | Three people di…

4 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News