gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગુજરાતમાં 2025માં 69,000થી વધુ રેશનકાર્ડ રદ કરાયા, જાણો શું હતું કારણ | over 69000 ration cards canc…

G METRO NEWS by G METRO NEWS
December 3, 2025
in GUJARAT
0 0
0
ગુજરાતમાં 2025માં 69,000થી વધુ રેશનકાર્ડ રદ કરાયા, જાણો શું હતું કારણ | over 69000 ration cards canc…
7
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat ration card cancellation list 2025: ગુજરાતમાં હાલ 75.17 લાખ જેટલા રેશનકાર્ડધારકો છે. છેલ્લા 6 વર્ષમાં 6.34 લાખ જેટલા રેશનકાર્ડ વિવિધ કારણસર રદ થયેલા છે. જેમાં આ વર્ષે રદ થયેલા 69102 રેશનકાર્ડનો સમાવેશ થાય છે. 

6 વર્ષમાં 6.34 લાખ રેશનકાર્ડ રદ થયા બાદ પણ ગુજરાતમાં 75.17 લાખથી વધુ રેશનકાર્ડ ધારકો

ઉલ્લેખનીય છે કે, ભારત સરકારના ખાદ્ય મંત્રાલયે પહેલાથી જ તમામ રેશન કાર્ડધારકોને ઈ-કેવાયસી કરવા અંગે સૂચના આપી દીધી હતી. સરકારે આ માટે રેશનકાર્ડ ધારકોને ડેડલાઇન પણ આપી હતી. 

પરંતુ ઘણા રેશનકાર્ડ ધારકોએ ઈ-કેવાયસી પ્રક્રિયા પૂર્ણ નથી કરી. આમાં ઘણા નકલી રેશનકાર્ડ ધારકો પણ સામેલ હતા. સરકારે હવે આ લોકોની ઓળખ કરી છે અને તેમના રેશન કાર્ડ રદ કરી દીધી છે. 31મી ડિસેમ્બર 2025 પહેલા ઈ-કેવાયસી નહીં થયેલું હોય તો રેશન કાર્ડ પણ રદ થઈ શકે છે. 

આ ઉપરાંત કેન્દ્ર સરકારના  અન્ય એક જાહેરનામા પ્રમાણે જે લોકોએ 6 મહિનાથી રાશન લીધું નથી તેમના રેશન કાર્ડ એક્ટિવ રહેશે નહીં. ત્યારબાદ 3 મહિનામાં, ડોર-ટુ-ડોર વેરિફિકેશન અને ઈ-કેવાયસી દ્વારા ફરીથી પાત્રતા નક્કી કરવામાં આવશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રંઘોળા PHCમાં બે મહિનાથી CBC મશીન બંધ, આરોગ્ય સેવા ખાડે
GUJARAT

September 7, 2026
Madhu Panwar Brings Pride to Gujarat, Crowned 1st Runner-Up at Aura on the Ramp Goa National Pageant

Next Post
યુપીના મેરઠમાં BLOએ ઝેર ગટગટાવ્યું, સુપરવાઈઝર કામ માટે વધારે પડતું દબાણ કરી રહ્યો હતો | meerut alleg…

યુપીના મેરઠમાં BLOએ ઝેર ગટગટાવ્યું, સુપરવાઈઝર કામ માટે વધારે પડતું દબાણ કરી રહ્યો હતો | meerut alleg...

પાડોશીએ જ ઘરમાં ઘૂસીને ચોરી કર્યાનો વડોદરામાં બે દિવસમાં બીજો બનાવ, ગોત્રીમાં મહિલા સામે ફરિયાદ | Se…

પાડોશીએ જ ઘરમાં ઘૂસીને ચોરી કર્યાનો વડોદરામાં બે દિવસમાં બીજો બનાવ, ગોત્રીમાં મહિલા સામે ફરિયાદ | Se...

કોંગ્રેસ નેતાએ PM મોદીને ‘ચાયવાલા’ બતાવતો AI VIDEO શેર કરતાં હોબાળો, ભાજપ ભડક્યું | video row over c…

કોંગ્રેસ નેતાએ PM મોદીને 'ચાયવાલા' બતાવતો AI VIDEO શેર કરતાં હોબાળો, ભાજપ ભડક્યું | video row over c...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સાબરમતી ખાલી થતાં જ ‘ખજાના’ની શોધ: એક તરફ ગંદકી અને ખંડિત મૂર્તિઓ, બીજી તરફ મળ્યા રાજાશાહી વખતના સિક…

5 months ago
માવઠાએ ગુજરાતનાં ખેડૂતોને રડાવ્યાં: 50 રૂપિયે વેચાતા કેળાં 5માં વેચવા મજબૂર, બાગાયતી પાકોમાં સડો પેઠ…

10 months ago
અલ નીનો આ વખતે ચોમાસું નહીં બગાડે… IMDના પૂર્વાનુમાન પૂર્વે અમેરિકાએ આપ્યા ગુડ ન્યૂઝ | el nino wil…

1 year ago
બનાસકાંઠામાં ઓનર કિલિંગ: લિવ-ઈનમાં રહેતી પુત્રીની પિતા-કાકાએ હત્યા કરી રાતોરાત અગ્નિસંસ્કાર કરી નાખ્…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News