gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગુજરાતી સિનેમાનો નવો ઉમંગ: ‘આવવા દે’ના પ્રીમિયરે સર્જ્યો ફિલ્મી ઉત્સવ”

G METRO NEWS by G METRO NEWS
December 3, 2025
in GUJARAT
0 0
0
ગુજરાતી સિનેમાનો નવો ઉમંગ: ‘આવવા દે’ના પ્રીમિયરે સર્જ્યો ફિલ્મી ઉત્સવ”
4
VIEWS
Share on FacebookShare on Twitter

રિપોર્ટ અનુજ ઠાકર.

ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ સતત નવા પ્રયોગો અને પ્રભાવશાળી કન્ટેન્ટ તરફ આગળ વધી રહ્યો છે. એ સમૃદ્ધ યાત્રામાં એક વધુ ગૌરવ ઉમેર્યું છે નવા રિલીઝ થયેલા ફિલ્મ ‘આવવા દે’ એ ૨૮ નવેમ્બરના રોજ સમગ્ર ગુજરાતના થિયેટરોમાં આ ફિલ્મ ધામધૂમથી રિલીઝ થઈ અને તેના એક દિવસ પહેલાં અમદાવાદના PVR એક્રોપોલિસમાં તેનું ભવ્ય પ્રીમિયર યોજાયું. જે ખરેખર એક ફિલ્મી મહોત્સવથી ઓછું નહોતું.

આ વિશાળ કાર્યક્રમનું આયોજન ટાફ ગ્રુપ તથા Ahmedabad Active Artist Alliance દ્વારા કરવામાં આવ્યું હતું. સ્ટાર કાસ્ટથી લઈ દિગ્દર્શક, ટેકનિકલ ટીમ અને ગુજરાતી ફિલ્મ ઉદ્યોગના જાણીતા કલાકારો બધાની હાજરીએ રાતને યાદગાર બનાવી. રેડ કાર્પેટ પર કલાકારોની એન્ટ્રી, તેમની સાથે થયેલા મીડિયા ઇન્ટરૅક્શન અને દર્શકોની ઉત્સુકતા આ બધું મળીને પ્રીમિયરને એક વિશેષ આભા આપતા હતું.

સર્વાધિક ચર્ચામાં રહ્યું તે એક ખાસ મહેમાનોનું આગમન. તાજેતરમાં જ ૧૦૦ કરોડ કરતાં વધુનો ઐતિહાસિક ધમાકો કરતા ફિલ્મ **‘લાલો કૃષ્ણ સદા સહાયતે’**ની સંપૂર્ણ ટીમે આમંત્રણ સ્વીકારીને પ્રીમિયરમાં ખાસ હાજરી આપી હતી. તેમની ઉપસ્થિતિથી સમગ્ર ઇવેન્ટમાં સ્ટાર પાવરનો ઉમેરો થયો અને કાર્યક્રમનું નામ વધુ ઊંચું થયું.

આ સમગ્ર આયોજન પાછળ રહેલું ટાફ ગ્રુપ પોતાના સ્વરૂપે એક નોન–કોમર્શિયલ, ક્રિએટિવ અને સોશિયલ આર્ટ-કમ્યુનિટી છે, જેમાં ટ્રાવેલ, આર્ટ, ફેશન અને ફૂડ ક્ષેત્રના જાણીતા લોકો જોડાયેલા છે. આ ગ્રુપ સતત વિવિધ સર્જનાત્મક કાર્યક્રમો અને સમાજલક્ષી પ્રવૃત્તિઓનું આયોજન કરે છે. ગુજરાતી સિનેમાને પ્રોત્સાહિત કરવામાં પણ ટાફ ગ્રુપની ખાસ ભૂમિકા રહી છે. ફિલ્મ પ્રીમિયરની આ ઇવેન્ટ પહેલી હોવા છતાં, ટાફ ગ્રુપ તથા Ahmedabad Active Artist Alliance દ્વારા અનેક ફિલ્મ-સંબંધિત ઇવેન્ટ્સ અગાઉ પણ સફળતાપૂર્વક યોજાઈ ચૂકી છે.

‘આવવા દે’નું પ્રીમિયર માત્ર એક ફિલ્મ ઇવેન્ટ ન હતું.
એ હતો ગુજરાતી ફિલ્મ ઉદ્યોગના વધતા કદ, પ્રતિભા અને એકતાનો ઉત્સવ.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાલસા લિટલ ફ્લાવર સ્કૂલે 25માં ગૌરવપૂર્ણ વર્ષોની ભવ્ય ઉજવણી કરી
GUJARAT

ખાલસા લિટલ ફ્લાવર સ્કૂલે 25માં ગૌરવપૂર્ણ વર્ષોની ભવ્ય ઉજવણી કરી

September 29, 2026
સૈન્યમાં અગ્નિવીર ભરતી રેલી યોજાશે
GUJARAT

સૈન્યમાં અગ્નિવીર ભરતી રેલી યોજાશે

September 29, 2026
URVASHI RAUTELA’S TEAM GOES LEGAL: ₹7,000 CRORE DAMAGES BEING ASSESSED OVER ALLEGED AI EXPLOITATION
GUJARAT

URVASHI RAUTELA’S TEAM GOES LEGAL: ₹7,000 CRORE DAMAGES BEING ASSESSED OVER ALLEGED AI EXPLOITATION

September 29, 2026
Next Post
અમદાવાદઃ વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકરના ભત્રીજા અને તેના મિત્રોથી ત્રસ્ત યુવકની આત્મહત્યા | vejalpur…

અમદાવાદઃ વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકરના ભત્રીજા અને તેના મિત્રોથી ત્રસ્ત યુવકની આત્મહત્યા | vejalpur...

ગુજરાતમાં એક વર્ષમાં 22.18 લાખને ડાયાબિટીસ, 77 હજારને કેન્સર, આ મામલે રાજ્ય મોખરે | gujarat tops 22 …

ગુજરાતમાં એક વર્ષમાં 22.18 લાખને ડાયાબિટીસ, 77 હજારને કેન્સર, આ મામલે રાજ્ય મોખરે | gujarat tops 22 ...

રાજ્યકક્ષાની રાસ-ગરબા સ્પર્ધામાં જામનગરના રાજશક્તિ રાસ મંડળે પ્રથમ ક્રમ મેળવી સમગ્ર સૌરાષ્ટ્રનું ગૌર…

રાજ્યકક્ષાની રાસ-ગરબા સ્પર્ધામાં જામનગરના રાજશક્તિ રાસ મંડળે પ્રથમ ક્રમ મેળવી સમગ્ર સૌરાષ્ટ્રનું ગૌર...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રિસર્ચમાં સામે આવ્યું કે રોજ આટલું કરશો તો નહીં થાય ડાયાબિટીસ, સરકારને સોંપાયો રિપોર્ટ | Yoga may reduce Type 2 Diabetes Risk report

1 year ago
અમદાવાદમાં ગરબામાંથી પાછા ફરતા યુવક-યુવતી ઉપર લુખ્ખાઓનો હુમલો, કારમાં તોડફોડ | ahmedabad garba retur…

અમદાવાદમાં ગરબામાંથી પાછા ફરતા યુવક-યુવતી ઉપર લુખ્ખાઓનો હુમલો, કારમાં તોડફોડ | ahmedabad garba retur…

12 months ago
મણિપુરમાં હિંસા વચ્ચે 9 વર્ષની બાળકીનો મૃતદેહ મળ્યો, દુષ્કર્મની આશંકા વચ્ચે 15 શંકાસ્પદની ધરપકડ | ni…

મણિપુરમાં હિંસા વચ્ચે 9 વર્ષની બાળકીનો મૃતદેહ મળ્યો, દુષ્કર્મની આશંકા વચ્ચે 15 શંકાસ્પદની ધરપકડ | ni…

2 years ago
એક જ પરિવારના 3 નેતા, 3 જુદા જુદા પક્ષમાંથી ચૂંટણી લડ્યા અને ત્રણેયની જીત: ડોંબિવલીના વોર્ડમાં ગજબ ‘…

એક જ પરિવારના 3 નેતા, 3 જુદા જુદા પક્ષમાંથી ચૂંટણી લડ્યા અને ત્રણેયની જીત: ડોંબિવલીના વોર્ડમાં ગજબ ‘…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News