gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રાજ્યકક્ષાની રાસ-ગરબા સ્પર્ધામાં જામનગરના રાજશક્તિ રાસ મંડળે પ્રથમ ક્રમ મેળવી સમગ્ર સૌરાષ્ટ્રનું ગૌર…

G METRO NEWS by G METRO NEWS
December 3, 2025
in GUJARAT
0 0
0
રાજ્યકક્ષાની રાસ-ગરબા સ્પર્ધામાં જામનગરના રાજશક્તિ રાસ મંડળે પ્રથમ ક્રમ મેળવી સમગ્ર સૌરાષ્ટ્રનું ગૌર…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar : રાજકોટ સ્થિત હેમુ ગઢવી હોલ ખાતે તાજેતરમાં યોજાયેલી રાજ્યકક્ષાની રાસ-ગરબા સ્પર્ધામાં જામનગર શહેરના શ્રી રાજશક્તિ રાસ મંડળે શાનદાર પ્રદર્શન કરીને પ્રથમ ક્રમાંક હાંસલ કર્યો છે જેના કારણે સમસ્ત સૌરાષ્ટ્રનું ગૌરવ વધ્યું છે. ગુજરાતના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા આયોજિત આ સ્પર્ધામાં રાજ્યભરના કલાકારોએ ભાગ લઈને ઉત્કૃષ્ટ કલા પ્રદર્શન કર્યું હતું.

રાજ્યકક્ષાની રાસ-ગરબા સ્પર્ધામાં જામનગરના રાજશક્તિ રાસ મંડળે પ્રથમ ક્રમ મેળવી સમગ્ર સૌરાષ્ટ્રનું ગૌરવ વધાર્યું 2 - image

સૌથી પ્રતિષ્ઠિત એવી રાસ સ્પર્ધામાં જામનગર શહેરના શ્રી રાજશક્તિ રાસ મંડળે સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરીને પ્રથમ ક્રમાંક મેળવ્યો છે. આ સિવાય, સુરેન્દ્રનગર શહેરનું ગોવાળિયા રાસ મંડળ દ્વિતીય ક્રમાંકે અને સુરત શહેરનું ઓમ કલ્ચરલ તૃતીય ક્રમાંકે વિજેતા જાહેર થયા છે. આ સ્પર્ધામાં પ્રાચીન ગરબા અને અર્વાચીન ગરબાની શ્રેણીઓ પણ યોજવામાં આવી હતી. અર્વાચીન ગરબા સ્પર્ધામાં ગાંધીનગર શહેરનું પનઘટ કલા કેન્દ્ર પ્રથમ ક્રમાંકે, સુરત શહેરનું સપ્તધ્વનિ સંગીત વર્ગ કલાવૃંદ દ્વિતીય ક્રમાંકે અને તાપી શહેરનું કસ્તુરબા અધ્યાપન મંદિર તૃતીય ક્રમાંકે વિજેતા બન્યા હતા. જ્યારે પ્રાચીન ગરબા સ્પર્ધામાં સુરત શહેરનું સપ્તધ્વનિ સંગીત વર્ગ કલાવૃંદ પ્રથમ ક્રમાંકે, રાજકોટ શહેરની શ્રી એમ.એન્ડ એન. વિરાણી સાયન્સ કોલેજ દ્વિતીય ક્રમાંકે અને અમરેલી શહેરની કે.પી.ધોળકિયા ઈન્ફોટેક મહિલા કોલેજ તૃતીય ક્રમાંકે વિજેતા ઘોષિત થયા હતા.ગુજરાત સરકાર દ્વારા આયોજિત આ સ્પર્ધામાં પ્રાચીન ગરબા, અર્વાચીન ગરબા અને રાસની સ્પર્ધાના દરેક શ્રેણીના પ્રથમ ત્રણ વિજેતાઓને રોકડ પુરસ્કાર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.

પ્રથમ વિજેતાઓને રૂ.51,000, દ્વિતીય વિજેતાઓને રૂ.41,000 અને તૃતીય વિજેતાઓને રૂ.31,000 નો રોકડ પુરસ્કાર આપવામાં આવ્યો હતો. જામનગરના આ વિજયથી લોકકલા ક્ષેત્રે શહેરની ઓળખ વધુ મજબૂત બની છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાવનગરમાં આજે શનિદેવની જયંતિની ઉજવણી કરાશે
GUJARAT

ભાવનગરમાં આજે શનિદેવની જયંતિની ઉજવણી કરાશે

May 16, 2026
મહુવામાં માલણ નદીના જોખમી પુલને બંધ કરાયો | Dangerous bridge over Malan river in Mahuva closed
GUJARAT

મહુવામાં માલણ નદીના જોખમી પુલને બંધ કરાયો | Dangerous bridge over Malan river in Mahuva closed

May 16, 2026
ભાવનગરમાં આજથી 2 દિવસ વીજ કાપના પગલે 25 જેટલા વિસ્તારમાં પાણી કાપ રહેશે | Water supply will be cut i…
GUJARAT

ભાવનગરમાં આજથી 2 દિવસ વીજ કાપના પગલે 25 જેટલા વિસ્તારમાં પાણી કાપ રહેશે | Water supply will be cut i…

May 16, 2026
Next Post
જામનગર નજીક ગોરધનપરમાં 100 વીઘા સરકારી જમીન પરના ગેરકાયદે બાંધકામો દૂર કરવા તંત્ર દ્વારા મેગા ડીમોલે…

જામનગર નજીક ગોરધનપરમાં 100 વીઘા સરકારી જમીન પરના ગેરકાયદે બાંધકામો દૂર કરવા તંત્ર દ્વારા મેગા ડીમોલે...

ભરતી પ્રક્રિયાની સમય મર્યાદા નક્કી થાય, સંયુક્ત ભરતી અને કોમન એન્ટ્રન્સ ટેસ્ટ લેવાય, GARCની સરકારને …

ભરતી પ્રક્રિયાની સમય મર્યાદા નક્કી થાય, સંયુક્ત ભરતી અને કોમન એન્ટ્રન્સ ટેસ્ટ લેવાય, GARCની સરકારને ...

વડોદરાના રણોલીમાં રહેતી દીકરીનો આપઘાત નહીં હત્યા કરી હોવાના માતા-પિતાના આક્ષેપ | Parents allege that…

વડોદરાના રણોલીમાં રહેતી દીકરીનો આપઘાત નહીં હત્યા કરી હોવાના માતા-પિતાના આક્ષેપ | Parents allege that...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

થર્ટી ફર્સ્ટની ઉજવણીમાં નશામાં છાકટા કે સ્ટંટ કર્યો તો પોલીસ છોડશે નહિઃ વડોદરામાં 2000 પોલીસ તૈનાત |…

થર્ટી ફર્સ્ટની ઉજવણીમાં નશામાં છાકટા કે સ્ટંટ કર્યો તો પોલીસ છોડશે નહિઃ વડોદરામાં 2000 પોલીસ તૈનાત |…

5 months ago
ઇન્ડિગો સાતમા દિવસે પણ સંકટમાં વધુ 562 ફ્લાઇટ્સ રદ કરવી પડી

ઇન્ડિગો સાતમા દિવસે પણ સંકટમાં વધુ 562 ફ્લાઇટ્સ રદ કરવી પડી

5 months ago
Aadhaar Cardમાં હવે ફોટો સાથેનો QR કોડ હશે, સેકન્ડોમાં થશે અસલી નકલીની ઓળખ, તાત્કાલિક મળશે લોન અને સ…

Aadhaar Cardમાં હવે ફોટો સાથેનો QR કોડ હશે, સેકન્ડોમાં થશે અસલી નકલીની ઓળખ, તાત્કાલિક મળશે લોન અને સ…

6 months ago
પ્રવાસીઓ માટે 30 દિવસના મફત વિઝા: મેડિકલથી લઈને ખાતર સુધી ભારત અને રશિયા વચ્ચે 7 કરાર | India–Russia…

પ્રવાસીઓ માટે 30 દિવસના મફત વિઝા: મેડિકલથી લઈને ખાતર સુધી ભારત અને રશિયા વચ્ચે 7 કરાર | India–Russia…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News