gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદમાં શેરબજારમાં તગડા નફાની લાલચ આપી લાખોની છેતરપિંડી, પાલડીના યુવક અને સોલાના વૃદ્ધે ગુમાવ્યા …

G METRO NEWS by G METRO NEWS
December 3, 2025
in GUJARAT
0 0
0
અમદાવાદમાં શેરબજારમાં તગડા નફાની લાલચ આપી લાખોની છેતરપિંડી, પાલડીના યુવક અને સોલાના વૃદ્ધે ગુમાવ્યા …
1
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad Crime News : અમદાવાદમાં સાયબર ગઠિયાઓનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે. શેરબજારમાં રોકાણ કરવાના બહાને સામાન્ય નાગરિકોને નિશાન બનાવી લાખો રૂપિયા પડાવવાના કિસ્સાઓમાં ચિંતાજનક વધારો થયો છે. તાજેતરમાં અમદાવાદમાં બનેલા આવા જ બે અલગ-અલગ બનાવોમાં સાયબર ગઠિયાઓએ એક યુવક અને એક વૃદ્ધને શિકાર બનાવી કુલ રૂ. 26.93 લાખની છેતરપિંડી આચરી છે. આ મામલે સાયબર ક્રાઈમ બ્રાન્ચે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

બનાવ 1: પાલડીના યુવકે 13.75 લાખ ગુમાવ્યા 

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર પાલડી વિસ્તારમાં રહેતા અને ખાનગી કંપનીમાં ફરજ બજાવતા 22 વર્ષીય ધૈર્ય વોરાને અજાણ્યા ગઠિયાઓએ નિશાન બનાવ્યો હતો. ગઠિયાઓએ ધૈર્યને સૌપ્રથમ એક વોટ્સએપ ગ્રુપમાં એડ કર્યો હતો અને શેરબજારમાં રોકાણ પર ઊંચા વળતરની લાલચ આપી હતી. ત્યારબાદ એક શંકાસ્પદ એપ્લિકેશન ડાઉનલોડ કરાવી, તેમાં વ્યક્તિગત વિગતો ભરાવી હતી. ગઠિયાઓની વાતોમાં આવી જઈને ધૈર્યએ અલગ-અલગ બેંક ખાતામાં ટુકડે-ટુકડે કુલ રૂ. 13.75 લાખ જમા કરાવ્યા હતા. જોકે, રોકાણ બાદ નફો કે મૂળ રકમ પરત ન મળતા તેણે સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી છે.

બનાવ 2: સોલાના નિવૃત્ત કર્મચારી સાથે 13.18 લાખની ઠગાઈ 

બીજા બનાવમાં સોલા વિસ્તારમાં રહેતા અને PWD વિભાગમાંથી નિવૃત્ત થયેલા 68 વર્ષીય મહેન્દ્રભાઈ પટેલ પણ સાયબર ફ્રોડનો ભોગ બન્યા છે. ગઠિયાઓએ તેમને વોટ્સએપ ગ્રુપમાં જોડી, એક એપ્લિકેશન ડાઉનલોડ કરાવી હતી. વિશ્વાસ કેળવવા માટે ઠગ ટોળકીએ સેબી (SEBI) અને રિલાયન્સના નામે બનાવટી દસ્તાવેજો પણ મોકલ્યા હતા. શરૂઆતમાં એપ્લિકેશનમાં સારો નફો દેખાડવામાં આવતા મહેન્દ્રભાઈએ વિશ્વાસમાં આવી રૂ. 13.18 લાખનું રોકાણ કર્યું હતું. પરંતુ અંતે તેમને નફો કે મૂડી કઈ પણ પરત મળ્યું ન હતું.

પોલીસની કાર્યવાહી આ બંને કિસ્સાઓમાં ભોગ બનનાર વ્યક્તિઓએ અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચનો સંપર્ક કરતા પોલીસે ગુનો નોંધી, મોબાઈલ નંબરો અને બેંક ખાતાઓના આધારે આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાલસા લિટલ ફ્લાવર સ્કૂલે 25માં ગૌરવપૂર્ણ વર્ષોની ભવ્ય ઉજવણી કરી
GUJARAT

ખાલસા લિટલ ફ્લાવર સ્કૂલે 25માં ગૌરવપૂર્ણ વર્ષોની ભવ્ય ઉજવણી કરી

September 29, 2026
સૈન્યમાં અગ્નિવીર ભરતી રેલી યોજાશે
GUJARAT

સૈન્યમાં અગ્નિવીર ભરતી રેલી યોજાશે

September 29, 2026
URVASHI RAUTELA’S TEAM GOES LEGAL: ₹7,000 CRORE DAMAGES BEING ASSESSED OVER ALLEGED AI EXPLOITATION
GUJARAT

URVASHI RAUTELA’S TEAM GOES LEGAL: ₹7,000 CRORE DAMAGES BEING ASSESSED OVER ALLEGED AI EXPLOITATION

September 29, 2026
Next Post
ટ્રમ્પ પરિવારને 30 મિનિટમાં અબજોનું નુકસાન, ક્રિપ્ટોને લગતા શેરમાં 50% સુધીનો કડાકો | Crypto stock c…

ટ્રમ્પ પરિવારને 30 મિનિટમાં અબજોનું નુકસાન, ક્રિપ્ટોને લગતા શેરમાં 50% સુધીનો કડાકો | Crypto stock c...

મોદી-પુતિન વચ્ચે મુલાકાત પહેલા 3 દેશના રાજદ્વારીનો વિવાદ, ભારતે કહ્યું, ‘ત્રીજો દેશ ન બોલે’ | What E…

મોદી-પુતિન વચ્ચે મુલાકાત પહેલા 3 દેશના રાજદ્વારીનો વિવાદ, ભારતે કહ્યું, ‘ત્રીજો દેશ ન બોલે’ | What E...

ઉદ્યોગોના કર્મચારીઓને લાભ મળે તે માટે એક્સપ્રેસ ટ્રેનો બાજવા ખાતે ઉભી રાખવા માગ | Demand to stop exp…

ઉદ્યોગોના કર્મચારીઓને લાભ મળે તે માટે એક્સપ્રેસ ટ્રેનો બાજવા ખાતે ઉભી રાખવા માગ | Demand to stop exp...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદમાં રિક્ષાચાલકની હત્યાનો ભેદ ઉકેલાયો, ગણતરીના દિવસોમાં 2 શ્રમિકોને પોલીસે દબચ્યો | Ahmedabad …

અમદાવાદમાં રિક્ષાચાલકની હત્યાનો ભેદ ઉકેલાયો, ગણતરીના દિવસોમાં 2 શ્રમિકોને પોલીસે દબચ્યો | Ahmedabad …

7 months ago
ભારત એપ્રિલ 2027થી ક્રોસ-બોર્ડર ક્રિપ્ટો ટ્રાન્ઝેક્શન ડેટા શેર કરવા માટે સંમત | India agrees to shar…

ભારત એપ્રિલ 2027થી ક્રોસ-બોર્ડર ક્રિપ્ટો ટ્રાન્ઝેક્શન ડેટા શેર કરવા માટે સંમત | India agrees to shar…

8 months ago
BIG NEWS: લોકસભામાં વક્ફ સંશોધન બિલ પસાર, પક્ષમાં 288 અને વિરોધમાં 232 મત પડ્યા | Waqf Amendment Bil…

BIG NEWS: લોકસભામાં વક્ફ સંશોધન બિલ પસાર, પક્ષમાં 288 અને વિરોધમાં 232 મત પડ્યા | Waqf Amendment Bil…

1 year ago
રાજકોટ: કૌટુંબિક કાકાએ ભત્રીજી પર આચર્યું દુષ્કર્મ, પાપ છુપાવવા સગીરાને પરાણે ગર્ભનિરોધક ગોળીઓ ખવડાવ…

રાજકોટ: કૌટુંબિક કાકાએ ભત્રીજી પર આચર્યું દુષ્કર્મ, પાપ છુપાવવા સગીરાને પરાણે ગર્ભનિરોધક ગોળીઓ ખવડાવ…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News