gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રાજકોટમાં આનંદ આશ્રમની કિંમતી જમીન સસ્તામાં વેંચી દેવાયાનો વિવાદ | Controversy over cheap sale of An…

G METRO NEWS by G METRO NEWS
December 3, 2025
in GUJARAT
0 0
0
રાજકોટમાં આનંદ આશ્રમની કિંમતી જમીન સસ્તામાં વેંચી દેવાયાનો વિવાદ | Controversy over cheap sale of An…
1
VIEWS
Share on FacebookShare on Twitter

આનંદ આશ્રમ બચાવવા હિત રક્ષક સમિતિ દ્વારા અભિયાન ટ્રસ્ટડીડ વિરૂધ્ધ જમીન વેંચાણ અંગે તપાસની સૂચના છતાં તંત્ર ટ્રસ્ટીઓને છાવરતું હોવાનો ચોંકાવનારો આક્ષેપ

જૂનાગઢ, : રાજકોટના પોશ વિસ્તારમાં બિલખા આનંદ આશ્રમની કિંમતી જમીન આવેલી હતી. ટ્રસ્ટડીડમાં આ જમીન વેંચવા પર મનાઈ હોવા છતાં આ કિંમતી જમીન પાણીના ભાવે વેંચી નખાઈ છે એવા રોષ સાથે પૂર્વ વિદ્યાર્થીઓની હિત રક્ષક સમિતિએ આનંદ આશ્રમ બચાવવા અભિયાન શરૂ કર્યું છે. તંત્ર ટ્રસ્ટીઓને છાવરી રહ્યું છે અને સરકાર કોની લાજ કાઢે છે એવો સવાલ ઉઠાવ્યો છે.

રાજકોટના એસ્ટ્રોન ચોક વિસ્તારમાં વિધવા સાધિકા બહેનોએ બિલખા આનંદ આશ્રમના મહાત્માને 1500 વાર જેટલી જમીન દાનમાં આપી હતી. સમિતિનું કહેવું છે કે આ જમીન ક્યારેય વેંચવી નહી તેવો ટ્રસ્ટડીડમાં ઉલ્લેખ છે છતાં બિલખા આનંદ આશ્રમના વગદાર ટ્રસ્ટીઓએ 2020-21 માં આ કિંમતી જમીન પાણીના ભાવે વેંચી નાખી હતી. કથિતપણે નિયમ વિરૂધ્ધ વેંચાયેલી આ જમીન બચાવવા આશ્રમના પૂર્વ વિદ્યાર્થીઓ, સાધકો તથા શિષ્યોએ હિત રક્ષક સમિતિ બનાવી છે. જેઓએ સંસ્થાની જમીન બચાવવા માટે કલેક્ટર, સંલગ્ન સરકારી વિભાગ, મુખ્યમંત્રી કાર્યાલય સહિત 15 સ્થળે આવેદનપત્ર આપ્યા છે. જૂનાગઢ ચેરિટી કમિશનરને લેખિત નિવેદન આપ્યું છે. સરકારમાંથી તપાસ અંગેની ટકોર હોવા છતાં પણ તંત્ર દ્વારા ટ્રસ્ટીઓને છાવરવામાં આવી રહ્યા છે એવા બળાપા સાથે આનંદ આશ્રમ હિત રક્ષક સમિતિના સભ્યોએ ઉમેર્યું કે ટ્રસ્ટીઓએ આશ્રમના આદ્યસ્થાપકના ટ્રસ્ટડીડ વિરૂધ્ધ ગેરવહીવટ કર્યો હોવાના તથ્ય સામે આવ્યા છે. આ ઉપરાંત, 50 કિલોનો ચાંદીનો મંડપ ઓગાળી નાખવો, લાયકાત વગરના ટ્રસ્ટીઓને ટ્રસ્ટમાં લેવા, સગાવાદ આચરી ઉચા પગારથી ભરતી કરી હોવાનો આક્ષેપ પણ કર્યો છે અને સરકાર આ બાબતે પગલા લેવામાં કોની લાજ કાઢી રહી છે તે સવાલ ઉઠાવ્યો છે. હિત રક્ષક સમિતિએ જવાબદારો સામે પગલા લેવામાં આવે એવી માંગ કરી છે.

હિત રક્ષક સમિતિના સભ્યએ જણાવ્યું હતું કે, ‘જેને જમીન વેંચવામાં આવી છે તે વચેટીયાઓ મારફત સમાધાન માટેના પ્રયાસો કરે છે પરંતુ અમે ગુરૂદેવનું અન્ન ગ્રહણ કર્યું છે આથી આશ્રમની કિંમતી જમીન તેમજ ટ્રસ્ટીઓના ગેરવહીવટ સામે કાર્યવાહી થાય ત્યાં સુધી લડત ચાલું રાખવા નિર્ણય કર્યો છે.’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ૐ વિશ્વ મંગલની ઉદઘોષણા માટે છે:પૂ.મોરારિબાપુ માનસ ભારત સ્વસ્તિક યાત્રા”નું ગાન ઓમકારેશ્વર અને ઝાંસીમ…
GUJARAT

ૐ વિશ્વ મંગલની ઉદઘોષણા માટે છે:પૂ.મોરારિબાપુ માનસ ભારત સ્વસ્તિક યાત્રા”નું ગાન ઓમકારેશ્વર અને ઝાંસીમ…

October 16, 2026
નવનાદમાં પ્રથમ ‘ૐ કાર’ પ્રણવનાદ, જે ૐકારેશ્વરનો નાદ – શ્રી મોરારિબાપુ
GUJARAT

નવનાદમાં પ્રથમ ‘ૐ કાર’ પ્રણવનાદ, જે ૐકારેશ્વરનો નાદ – શ્રી મોરારિબાપુ

October 15, 2026
“I’M ALWAYS DRAWN TO STORIES THAT HAVE DEPTH AND MEANING”: PRIYANKA CHOPRA JONAS ON BACKING HUNKKAAR…
GUJARAT

“I’M ALWAYS DRAWN TO STORIES THAT HAVE DEPTH AND MEANING”: PRIYANKA CHOPRA JONAS ON BACKING HUNKKAAR…

October 15, 2026
Next Post
કેન્દ્રનો યુ-ટર્ન : મોબાઇલમાં સંચાર સાથી એપ પ્રી-ઇન્સ્ટોલ કરવી ફરજિયાત નહીં

કેન્દ્રનો યુ-ટર્ન : મોબાઇલમાં સંચાર સાથી એપ પ્રી-ઇન્સ્ટોલ કરવી ફરજિયાત નહીં

રાજકોટ સહિત 6 જિલ્લામાં 1.25 લાખ ખેડૂતોના ખાતામાં રૂા. 400 કરોડ જમા | Rs 400 crore deposited in the …

રાજકોટ સહિત 6 જિલ્લામાં 1.25 લાખ ખેડૂતોના ખાતામાં રૂા. 400 કરોડ જમા | Rs 400 crore deposited in the ...

વઢવાણના વાડલા પાસે નર્મદા કેનાલમાં ગાબડાં- 200 વીઘાનું વાવેતર નિષ્ફળ | Gaps in Narmada Canal near Wa…

વઢવાણના વાડલા પાસે નર્મદા કેનાલમાં ગાબડાં- 200 વીઘાનું વાવેતર નિષ્ફળ | Gaps in Narmada Canal near Wa...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

PM મોદીએ ચીન સામે આતંકવાદનો મુદ્દો ઉઠાવ્યો, બંને દેશોના સંબંધોને મજબૂત બનાવવા કરી અપીલ | pm modi urg…

PM મોદીએ ચીન સામે આતંકવાદનો મુદ્દો ઉઠાવ્યો, બંને દેશોના સંબંધોને મજબૂત બનાવવા કરી અપીલ | pm modi urg…

1 year ago
હેપ્પી ન્યૂ યર…: અમદાવાદમાં ભવ્ય આતશબાજી સાથે 2026નું સ્વાગત, ગુજરાતના અનેક શહેરોમાં ઉજવણી | Happy…

હેપ્પી ન્યૂ યર…: અમદાવાદમાં ભવ્ય આતશબાજી સાથે 2026નું સ્વાગત, ગુજરાતના અનેક શહેરોમાં ઉજવણી | Happy…

10 months ago
ઈન્દોરમાં MBA ભણતી વિદ્યાર્થિનીની હત્યા, નગ્ન હાલતમાં લાશ મળી, ફરાર આરોપી મુંબઈથી પકડાયો | indore cl…

ઈન્દોરમાં MBA ભણતી વિદ્યાર્થિનીની હત્યા, નગ્ન હાલતમાં લાશ મળી, ફરાર આરોપી મુંબઈથી પકડાયો | indore cl…

8 months ago
દ્વારકામાં 1.15 કરોડના એમ્બરગ્રીસ સાથે ભાવનગરના બે શખ્સો ઝડપાયા | Two people from Bhavnagar arrested…

દ્વારકામાં 1.15 કરોડના એમ્બરગ્રીસ સાથે ભાવનગરના બે શખ્સો ઝડપાયા | Two people from Bhavnagar arrested…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News