gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મહુવાના સેંદરડા ગામે થતાં બાળલગ્ન અટકાવ્યા | Child marriages stopped in Sendarada village of Mahuva

G METRO NEWS by G METRO NEWS
May 7, 2026
in GUJARAT
0 0
0
મહુવાના સેંદરડા ગામે થતાં બાળલગ્ન અટકાવ્યા | Child marriages stopped in Sendarada village of Mahuva
1
VIEWS
Share on FacebookShare on Twitter

ખુટવડા પોલીસ મથકમાં ગુનો નોંધાયો

બાળકોના માતા-પિતા અને ગોર મહારાજ સામે ફરિયાદ

ભાવનગર –  મહુવાના સંદરડા ગામે થઈ રહેલા બાળલગ્ન જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી દ્વારા અટકાવી ખુડવડા પોલીસ મથકમાં બાળકોના વાલી અને લગ્ન કરાવનારા ગોર મહારાજ સામે ગુનો નોંધવામાં આવ્યો છે.

મહુવા તાલુકાના સેંદરડા ગામે ગત તા.૧૨-૦૩-૨૦૨૬ના રોજ સેંદરડા ગામમાં ૧૮ વર્ષથી ઓછી ઉમરની છોકરી અને ૨૧ વર્ષથી ઓછી ઉમરના છોકરાના લગ્ન થયાં હોવાની ભાવનગર જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીને ફરિયાદ મળતા જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીએ તપાસ કરતા બન્ને પક્ષના નિવેદનોના આધારે બાળલગ્ન થયાં હોવાનું સ્પષ્ટ થતાં જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી એસજી ચૌધરીએ ખુટવડા પોલીસ મથકમાં સંજય મથુરભાઈ ચૌહાણ, ધીરૃ રામજીભાઈ પરમાર અને લગ્નમાં વિધિ કરાવનારા ગોર મહારાજ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે બાળલગ્ન પ્રતિબંધક અધિનિયમ-૨૦૦૬ અંતર્ગત ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાવનગર જિલ્લા અને શહેરમાં થશે વિશ્વ સિંહ દિવસની ઊજવણી ઊજવણી સંદર્ભે વિક્ટોરિયા પાર્ક ખાતે આયોજન બેઠક…
GUJARAT

August 5, 2026
ગુજરાતમાં રાજ્યવ્યાપી નારી વંદન ઉત્સવ 2026

ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ ના ઉપક્રમે બોટાદ ખાતે નારી વંદન ઉત્સવ અંતર્ગત મહિલા સ્વાવલંબન દિવસ નિ…

August 4, 2026
Next Post
સિંધુનગરમાં 3 શખ્સે યુવાનને બાંધી ખિસ્સામાંથી રોકડ રકમ કાઢી લીધી

MSCIની ફેક્ટશીટ અનુસાર તાઇવાન સેમીકન્ડકટરનું વેઇટેજ વધીને 14 ટકા : ભારતનું છ વર્ષના તળિયે | Taiwan S…

MSCIની ફેક્ટશીટ અનુસાર તાઇવાન સેમીકન્ડકટરનું વેઇટેજ વધીને 14 ટકા : ભારતનું છ વર્ષના તળિયે | Taiwan S...

ક્રૂડમાં દસ ટકાનો કડાકો: બ્રેન્ટ 96 ડોલર યુએસ ક્રૂડ 88 ડોલર: સોના-ચાંદીમાં તેજી | Crude oil plunges …

ક્રૂડમાં દસ ટકાનો કડાકો: બ્રેન્ટ 96 ડોલર યુએસ ક્રૂડ 88 ડોલર: સોના-ચાંદીમાં તેજી | Crude oil plunges ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરતમાં જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી બાદ ગણેશ ઉત્સવ માટે તડામાર તૈયારીઓ શરુ | preparations for the Ganesh…

12 months ago
લાલુ પ્રસાદ યાદવ પહોંચ્યા સુપ્રીમ કોર્ટ, ટ્રાયલ કોર્ટની કાર્યવાહી પર રોક લગાવવાની માગ

1 year ago
બોરતળાવ વિસ્તારમાંથી 5 બાંગ્લાદેશી મહિલા ઝડપાઈ | 5 Bangladeshi women arrested from Bortalao area

3 months ago
હું ભિખારી નથી…’ ઈન્દોરના કરોડપતિ માંગીલાલ કેસમાં ટ્વિસ્ટ, કલેક્ટરે કહ્યું – તપાસ બાદ જ કાર્યવાહી …

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News