gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

આણંદ જિલ્લામાં એક જ દિવસમાં 5000 ખેડૂતોની કૃષિ સહાયની અરજીઓ મંજૂર | Agricultural assistance applicat…

G METRO NEWS by G METRO NEWS
December 4, 2025
in GUJARAT
0 0
0
આણંદ જિલ્લામાં એક જ દિવસમાં 5000 ખેડૂતોની કૃષિ સહાયની અરજીઓ મંજૂર | Agricultural assistance applicat…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– ખેતીવાડી વિભાગે નુકસાની સહાયની અરજીઓની કામગીરીમાં ઝડપ કરી

– 4123 ખેડૂતોને અંદાજે રૂ. 12.42 કરોડની રકમ ખાતામાં ચૂકવી દીધી હોવાનો દાવો, અરજી કરવાનો કાલે અંતિમ દિવસ 

આણંદ : આણંદ જિલ્લામાં ઓક્ટોબર મહિનામાં થયેલા ભારે વરસાદે તારાજી સર્જી હતી અને ચોમાસુ પાકનું સંપૂર્ણ ધોવાણ થઈ જતા ખેડૂતોને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો. જ્યારે ગત રોજ સુધી જિલ્લામાં ખેડૂતોની ૬૮,૦૦૦ અરજીમાંથી માત્ર ૩૦,૦૦૦ અરજી મંજૂર કરાઈ હતી અને માત્ર ૯,૦૭૧ ખેડૂતોને જ રૂ. ૧૪.૭૦ કરોડની સહાય ચૂકવાઈ હતી. ત્યારે કૃષિ વિભાગે માત્ર ૨૪ કલાકમાં જ વધુ ૫૦૦૦ ખેડૂતોની અરજીઓ મંજૂર કરી હોવાની જાહેરાત કરી છે અને એક જ દિવસમાં ૪૧૨૩ ખેડૂતોને ૧૨.૪૨ કરોડની રકમ મળી હોવાનું જાણવા મળી રહ્યું છે.

આણંદ જિલ્લામાં થયેલા ભારે વરસાદના કારણે જિલ્લાભરના ખેડૂતોની કમર તુટી જવા પામી હતી. ડાંગર, તમાકુ, કેળ, સહિત શાકભાજીના પાકમાં ભારે નુકસાન થવા પામ્યું હતું. ત્યારે ગત રોજ સુધી જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા માત્ર ૯૦૭૧ ખેડૂતોને ૧૪.૭૦ કરોડની સહાય ચૂકવવી હોવાની માહિતી આપવામાં આવી હતી. જે બાદ બુધવારે ખેતીવાડી વિભાગ દ્વારા એકાએક માત્ર આઠ કલાકમાં ૫,૦૦૦ જેટલી ખેડૂતોની અરજીઓ મંજૂર કરી દેવામાં આવી હતી અને ૪૧૨૩ જેટલા ખેડૂતોને  ખેતી નુકસાનીની અંદાજે રૂ. ૧૨.૪૨ કરોડની રકમ ખાતામાં ચૂકવી દીધી હોવાનો ખેતીવાડી વિભાગે દાવો પણ કર્યોે છે.

આણંદ જિલ્લા ખેતીવાડી અધિકારીના જણાવ્યા મુજબ, આજે વધુ ૧૦૦૦ ખેડૂતોએ સહાય મેળવવા અરજી કરતા અત્યાર સુધીમાં કુલ ૬૯,૦૦૦ અરજી મળી છે, તે પૈકી અરજીની જરૂરી ચકાસણી કરી આજ દિન સુધીમાં સુધી ૩૫,૦૦૦ અરજીઓ મંજૂર કરવામાં આવી છે. મંજુર કરવામાં આવેલી અરજીઓ પૈકી ૧૯૧૯૪ ખેડૂતોને રૂપિયા ૨૭.૧૨ કરોડની ઓનલાઈન ચુકવણૂં પણ પૂર્ણ કરવામાં આવેલ છે. ખેડૂતો પાક સહાય મેળવવા માટે ૦૫ મી ડિસેમ્બર સુધીમાં અરજી કરી શકશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાવનગરમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને રાષ્ટ્રીય વયોશ્રી યોજના અંતર્ગત નિઃશુલ્ક સા…
GUJARAT

ભાવનગરમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને રાષ્ટ્રીય વયોશ્રી યોજના અંતર્ગત નિઃશુલ્ક સા…

July 1, 2026
Manoj Bajpayee Launches Uttar Da Puttar Trailer, Introducing a Quirky Tale of Faith and Fate
GUJARAT

Manoj Bajpayee Launches Uttar Da Puttar Trailer, Introducing a Quirky Tale of Faith and Fate

July 1, 2026
જામનગરમાં ‘NO DRUGS CAMPAIGN – Ride for Youth’ અંતર્ગત વિદ્યાર્થીઓમાં ડ્રગ્સ વિરોધી જનજાગૃતિ અભિયાન …
GUJARAT

જામનગરમાં ‘NO DRUGS CAMPAIGN – Ride for Youth’ અંતર્ગત વિદ્યાર્થીઓમાં ડ્રગ્સ વિરોધી જનજાગૃતિ અભિયાન …

July 1, 2026
Next Post
પીજ ગામમાં 35 લાખના ખર્ચે બનેલી ટાંકી એક વર્ષથી બંધ | The tank built at a cost of 35 lakhs in Peej v…

પીજ ગામમાં 35 લાખના ખર્ચે બનેલી ટાંકી એક વર્ષથી બંધ | The tank built at a cost of 35 lakhs in Peej v...

કાશ્મીરમાં પારો ફરી ‘0’થી નીચે, શોપિયાં માઇનસ 5.9 ડિગ્રી સાથે સૌથી ઠંડુ, દિલ્હીમાં ભારે પ્રદૂષણ | Me…

કાશ્મીરમાં પારો ફરી '0'થી નીચે, શોપિયાં માઇનસ 5.9 ડિગ્રી સાથે સૌથી ઠંડુ, દિલ્હીમાં ભારે પ્રદૂષણ | Me...

આણંદ જિલ્લામાં ટેકાના ભાવે 467 મેટ્રિક ટન ડાંગરની ખરીદી | 467 metric tons of paddy purchased at supp…

આણંદ જિલ્લામાં ટેકાના ભાવે 467 મેટ્રિક ટન ડાંગરની ખરીદી | 467 metric tons of paddy purchased at supp...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરતમાં વરસાદી માહોલમાં સાયક્લોથોનનું આયોજન: મોટી સંખ્યામાં સાયકલિસ્ટ જોડાયા

સુરતમાં વરસાદી માહોલમાં સાયક્લોથોનનું આયોજન: મોટી સંખ્યામાં સાયકલિસ્ટ જોડાયા

10 months ago
ભારતની AI કંપનીઓ PE તથા VC ભંડોળ મેળવવામાં વૈશ્વિક સ્તરે ઘણી જ પાછળ | Indian AI companies lag far be…

ભારતની AI કંપનીઓ PE તથા VC ભંડોળ મેળવવામાં વૈશ્વિક સ્તરે ઘણી જ પાછળ | Indian AI companies lag far be…

4 months ago
સેવન્થ ડે સ્કૂલ બહાર NSUIનો ઉગ્ર વિરોધ, પોલીસ સાથે ઘર્ષણ બાદ અટકાયત, વિદ્યાર્થીઓ પણ જોડાયા | protest…

સેવન્થ ડે સ્કૂલ બહાર NSUIનો ઉગ્ર વિરોધ, પોલીસ સાથે ઘર્ષણ બાદ અટકાયત, વિદ્યાર્થીઓ પણ જોડાયા | protest…

10 months ago
VIDEO : બિહારમાં આકાશી વીજળીનો ‘કહેર’, મંદિરના શિખરમાં તિરાડ, વૃક્ષ સળગ્યું, મૃતકાંક 22 થયો | /light…

VIDEO : બિહારમાં આકાશી વીજળીનો ‘કહેર’, મંદિરના શિખરમાં તિરાડ, વૃક્ષ સળગ્યું, મૃતકાંક 22 થયો | /light…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News