gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ધ્રાંગધ્રાના ધુ્રમઠ ગામે ગટરના પાણીથી રસ્તા પર ફરી વળ્યા | Sewage water overflowed onto the road in …

G METRO NEWS by G METRO NEWS
December 4, 2025
in GUJARAT
0 0
0
ધ્રાંગધ્રાના ધુ્રમઠ ગામે ગટરના પાણીથી રસ્તા પર ફરી વળ્યા | Sewage water overflowed onto the road in …
1
VIEWS
Share on FacebookShare on Twitter

મચ્છરનો
ઉપદ્રવ વધતા રોગચાળાની ભીતિ

ગ્રામ
પંચાયતને રજૂઆત છતાં સમસ્યાનો ઉકેલ નહીં આવતા ગ્રામજનોમાં રોષ

ધ્રાંગધ્રા – 
ધ્રાંગધ્રાના ધુ્રમઠ ગામે ગટરના દૂષિત પાણી પાણીથી રસ્તા ઉપર
ફરી વળતા નર્કાગાર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ગ્રામ પંચાયતને અનેક રજૂઆતો
છતાં સમસ્યાનો નિવેડો નહીં આવતા ગ્રામજનોમાં રોષ

ધ્રાંગધ્રા
તાલુકાના ધુ્રમઠ ગામમાં ઉભરાતી ગટરના કારણે રોડ પર ગંદુ પાણી ફરી વળ્યું છે. ગટરના
દુર્ગંધયુક્ત પાણીથી સ્થાનિક રહીશોને ઘરની બહાર નીકળવું મુશ્કેલ બની ગયું છે
, જેનાથી નર્કાગાર જેવી
સ્થિતિ સર્જાઈ છે. ગંદા પાણીને લીધે મચ્છરનો ઉપદ્રવ પણ વધ્યો છે
, જેના કારણે બાળકો અને વૃદ્ધો બીમારીનો ભોગ બની રહ્યા છે.

સ્થાનિક
ગ્રામજનો દ્વારા ધુ્રમઠ ગ્રામ પંચાયતના સરપંચ સહિત તંત્રને અનેક વખત રજૂઆતો કરવામાં
આવી હોવા છતાં આજદિન સુધી કોઈ જ ઉકેલ આવ્યો નથી. ગ્રામ પંચાયતની આ બેદરકારી સામે રોષ
વ્યક્ત કરીને લોકોએ તાત્કાલિક ધોરણે ગટરની સફાઈ કરવામાં આવે તેવી સખત માંગણી કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગણપતિ બાપ્પાની કૃપાથી સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને નિરોગી જીવનનો આશીર્વાદ વરસે” – આરોગ્ય મંત્રી શ્ર…
GUJARAT

September 25, 2026
નવરાત્રિમાં ઝૂમવા માટે થઈ જાઓ તૈયાર, સનશાઇન મ્યુઝિકે ડ્રોપ કર્યું ‘શામાં સે સવેરા’ મ્યુઝિક ટ્રેક!

ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…

September 24, 2026
Next Post
સુરેન્દ્રનગરમાં 2000 મેટ્રિક ટન યુરિયા ખાતર ભરેલી રેક પહોંચી | A rake filled with 2000 metric tons o…

સુરેન્દ્રનગરમાં 2000 મેટ્રિક ટન યુરિયા ખાતર ભરેલી રેક પહોંચી | A rake filled with 2000 metric tons o...

નાની મોલડી ગામ પાસેથી હોટલમાંથી રૃ.1.77 કરોડની 28404 બોટલ જપ્ત | 28404 bottles worth Rs 1 77 crore s…

નાની મોલડી ગામ પાસેથી હોટલમાંથી રૃ.1.77 કરોડની 28404 બોટલ જપ્ત | 28404 bottles worth Rs 1 77 crore s...

28 કલાકનું રોકાણ, અનેક બિઝનેસ ડીલ, પ્રાઈવેટ ડીનર… જાણો પુતિનના ભારત પ્રવાસની વિગતો | russian presi…

28 કલાકનું રોકાણ, અનેક બિઝનેસ ડીલ, પ્રાઈવેટ ડીનર... જાણો પુતિનના ભારત પ્રવાસની વિગતો | russian presi...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આણંદ: ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી માટે ભાજપે પ્રભારી-ચૂંટણી ઈન્ચાર્જની કરી નિમણૂક | BJP appoints elec…

6 months ago
ગુજરાતમાં હવામાનની આગાહી: હજુ 10 દિવસ રહેશે મિશ્ર સિઝન, દિવસ-રાતમાં 18 ડિગ્રીનો તફાવત | gujarat weat…

7 months ago
બસ અને ટ્રક વચ્ચે ટક્કરમાં 17 મુસાફરોના મોત, તેલંગાણામાં ભીષણ અકસ્માત | Telangana Tragedy: 17 Dead S…

11 months ago
ગુતાલ બ્રીજ નજીક કારની ટક્કરે અને મરીડાના સ્મશાન પાસે ટ્રેક્ટરની ટક્કરે 2 યુવાનોના મોત | 2 youths di…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News