gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

રેપો રેટ ઘટતાં 4 સરકારી બેન્કોએ લોનધારકોને આપી મોટી રાહત, હોમ અને કાર લોનના વ્યાજદર ઘટાડ્યાં | home …

G METRO NEWS by G METRO NEWS
April 10, 2025
in Business
0 0
0
રેપો રેટ ઘટતાં 4 સરકારી બેન્કોએ લોનધારકોને આપી મોટી રાહત, હોમ અને કાર લોનના વ્યાજદર ઘટાડ્યાં | home …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Loan Interest Rates:  રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ ગઈકાલે 9 એપ્રિલના રોજ રેપો રેટમાં 0.25 ટકાનો ઘટાડો કર્યો છે. આ નવા ઘટાડા બાદ રેપો રેટ હવે 6.25 ટકાથી ઘટી 6.00 ટકા થયો છે. આરબીઆઈ દ્વારા રેપો રેટ ઘટ્યા બાદ દેશની ચાર સરકારી બેન્કોએ લોનના વ્યાજદરોમાં 0.35 ટકાનો ઘટાડો કર્યો છે. પંજાબ નેશનલ બેન્ક અને ઈન્ડિયન બેન્કે ગઈકાલે મોડી સાંજે વ્યાજના દરોમાં ઘટાડાની જાહેરાત કરી હતી. બેન્ક ઓફ ઈન્ડિયા અને યુકો બેન્કે પણ લોનના ઈએમઆઈનો બોજો હળવો કરતાં વ્યાજના દરો ઘટાડવાની જાહેરાત કરી હતી.

11 એપ્રિલથી લાગુ થશે નવા વ્યાજદર

સરકારી બેન્કોના વ્યાજદરનો ઘટાડાનો લાભ વર્તમાન અને નવા ગ્રાહકોને મળશે. અન્ય બેન્કો પણ ટૂંકસમયમાં વ્યાજના દરો ઘટાડવાનું શરૂ કરશે. ઈન્ડિયન બેન્કે રેપો આધારિત લોન રેટ (RBLR) 9.05 ટકા (35 બેઝિસ પોઈન્ટ) ઘટાડી 8.70 ટકા કર્યો છે. જેનો અમલ 11 એપ્રિલથી લાગુ થશે. જ્યારે પીએનબી અને બેન્ક ઓફ ઈન્ડિયાના નવા વ્યાજદર આજે ગુરૂવાર 10 એપ્રિલથી લાગુ થશે. સરકારી બેન્કોએ ગઈકાલે સ્ટોક એક્સચેન્જીસ પર આ અંગે માહિતી આપી હતી. 

આ પણ વાંચોઃ ટેરિફ વોરને કારણે રિઝર્વ બેન્ક ફુગાવા કરતાં આર્થિક વિકાસ બાબતે વધુ ચિંતિત

PNBનો વ્યાજદર 8.85 ટકા થયો

પંજાબ નેશનલ બેન્કે ગુરૂવારે રેપો આધારિત લોન રેટ 9.10 ટકાથી 0.25 ટકા ઘટાડી 8.85 ટકા કર્યો છે. બેન્ક ઓફ ઈન્ડિયાએ પણ આરબીએલઆરમાં 0.25 ટકાનો ઘટાડો કરતાં નવો વ્યાજદર 8.85 ટકા થયો છે. જે પહેલાં 9.10 ટકા હતો. ઉલ્લેખનીય છે, આરબીઆઈ દ્વારા રેપો રેટ ઘટાડવામાં આવતાં લોનધારકોને ફાયદો થશે, જો કે, બીજી તરફ એફડીમાં રોકાણ કરતાં નવા ગ્રાહકોને તેનાથી નુકસાન થશે. રેપો રેટના આધારે બેન્કો બેન્ક એફડી પર મળતાં વ્યાજમાં ઘટાડો કરી શકે છે. જો કે, ડિપોઝિટના ઘટતા પ્રમાણને ધ્યાનમાં લેતાં બેન્કો એફડી પર વ્યાજદર ઘટાડે છે કે નહીં, તે જોવાનું રહેશે.

રેપો રેટ ઘટતાં 4 સરકારી બેન્કોએ લોનધારકોને આપી મોટી રાહત, હોમ અને કાર લોનના વ્યાજદર ઘટાડ્યાં 2 - image

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ઓછા વજનના પેકિંગ સાથેના  પ્રોડકટસ બહાર પાડવા FMCG કંપનીઓનો વ્યૂહ
Business

ઓછા વજનના પેકિંગ સાથેના પ્રોડકટસ બહાર પાડવા FMCG કંપનીઓનો વ્યૂહ

March 26, 2026
અનિશ્ચિતતા વચ્ચે પણ એસએન્ડપીએ ભારતના જીડીપી અંદાજમાં વધારો કર્યો | S&P raises India’s GDP forecast d…
Business

અનિશ્ચિતતા વચ્ચે પણ એસએન્ડપીએ ભારતના જીડીપી અંદાજમાં વધારો કર્યો | S&P raises India’s GDP forecast d…

March 26, 2026
ઈરાન યુદ્ધની એશિયા પેસિફિક ક્ષેત્રના અર્થતંત્રો પર મોટી અસર જોવા મળશે | Iran war will have a major i…
Business

ઈરાન યુદ્ધની એશિયા પેસિફિક ક્ષેત્રના અર્થતંત્રો પર મોટી અસર જોવા મળશે | Iran war will have a major i…

March 26, 2026
Next Post
ગુજરાત સરકારનો યુ-ટર્નઃ સ્કૂલો અપ્રિલથી શરૂ ન કરવાનો પોતાનો જ ઠરાવ કર્યો રદ | Gujarat Govt U Turn Ca…

ગુજરાત સરકારનો યુ-ટર્નઃ સ્કૂલો અપ્રિલથી શરૂ ન કરવાનો પોતાનો જ ઠરાવ કર્યો રદ | Gujarat Govt U Turn Ca...

વડોદરાના ગોત્રીમાં રામા ઇલીના સોસાયટીના બિલ્ડરે સંરક્ષણ દિવાલ તોડી પાડતા સ્થાનિક રહીશોનો વિરોધ | Loc…

વડોદરાના ગોત્રીમાં રામા ઇલીના સોસાયટીના બિલ્ડરે સંરક્ષણ દિવાલ તોડી પાડતા સ્થાનિક રહીશોનો વિરોધ | Loc...

BBA એન્ટ્રન્સ પરીક્ષાના પરિણામમાં ધો.12ના બોર્ડના માર્કસનું મૂલ્યાંકન કરવા માંગ : વડોદરામાં NSUI દ્વ…

BBA એન્ટ્રન્સ પરીક્ષાના પરિણામમાં ધો.12ના બોર્ડના માર્કસનું મૂલ્યાંકન કરવા માંગ : વડોદરામાં NSUI દ્વ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

શેર બજારમાં નફાની લાલચ આપીને યુવાનના રૃા.૨૬.૫૨ લાખ પડાવ્યા | Young man was robbed of Rs 26 52 lakh b…

શેર બજારમાં નફાની લાલચ આપીને યુવાનના રૃા.૨૬.૫૨ લાખ પડાવ્યા | Young man was robbed of Rs 26 52 lakh b…

6 months ago
ખેડા જિલ્લામાં 3 સ્થળેથી નવ જુગારીઓ ઝડપાયા

ખેડા જિલ્લામાં 3 સ્થળેથી નવ જુગારીઓ ઝડપાયા

5 months ago
વડોદરામાં વાહન ચેકિંગ દરમિયાન બુલેટ ચાલકની દાદાગીરી, સરકારી ફરજમાં રૂકાવટ બદલ ગુનો નોંધાયો | Bullyin…

વડોદરામાં વાહન ચેકિંગ દરમિયાન બુલેટ ચાલકની દાદાગીરી, સરકારી ફરજમાં રૂકાવટ બદલ ગુનો નોંધાયો | Bullyin…

3 months ago
નર્મદા ડેમના 10 દરવાજા ખોલાયા, MPમાં ભારે વરસાદના પગલે પાણીની આવક વધી, નદી કિનારે સુરક્ષા વ્યવસ્થા ગ…

નર્મદા ડેમના 10 દરવાજા ખોલાયા, MPમાં ભારે વરસાદના પગલે પાણીની આવક વધી, નદી કિનારે સુરક્ષા વ્યવસ્થા ગ…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News