gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

પ્રમુખ પુતિનની ભારત યાત્રાનો પ્રારંભ સંરક્ષણ અને વ્યાપાર કાર્યસૂચીના કેન્દ્રમાં | President Putin’s …

G METRO NEWS by G METRO NEWS
December 4, 2025
in INDIA
0 0
0
પ્રમુખ પુતિનની ભારત યાત્રાનો પ્રારંભ સંરક્ષણ અને વ્યાપાર કાર્યસૂચીના કેન્દ્રમાં | President Putin’s …
0
VIEWS
Share on FacebookShare on Twitter

– અસામાન્ય સલામતી વચ્ચે

– 23મી ભારત-રશિયા શિખર પરિષદ નિમિત્તે રશિયન પ્રમુખ ભારત આવ્યા છે : નરેન્દ્ર મોદીએ ‘અંગત’ ભોજન સમારંભ યોજ્યો

નવી દિલ્હી : રશિયાના પ્રમુખ વ્લાદીમીર પુતિન આજે સાંજે મોસ્કોથી અહીં આવી પહોંચ્યા છે. તેઓનું વિધિવત સ્વાગત તો આવતીકાલે યોજાવાનું છે પરંતુ તે પૂર્વે આજે સાંજે ઉતરીને રાષ્ટ્રપતિ ભવનની જમણી બાજુએ રહેલા હૈદરાબાદ હાઉસ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે અનૌપચારિક મંત્રણા યોજી હતી, તે પછી તેઓને વડાપ્રધાન મોદી અંગત ભોજન આપવાના છે. આવું અંગત ભોજન પ્રમુખ પુતિને વડાપ્રધાન મોદી માટે યોજયું હતું. તેના પગલે મોદી પણ પુતિન માટે અંગત ભોજન સમારંભ યોજયો હતો. આ ભોજન સમારંભ અનૌપચારિક હોવા છતાં તે સહજ છે કે બંને તે દરમિયાન મહત્વના મુદ્દાઓની ચર્ચા કરી સાથે ઔપચારિક મંત્રણા સમયે કઈ બાબતો કેન્દ્રમાં રાખવી તે વિષે પણ વાતચીત થઈ ઉલ્લેખનીય છે કે પ્રમુખ પુતિન અંગ્રેજી સારી રીતે જાણે છે. તેથી ચર્ચા સરળ બની રહેલી.

આ પછી શુક્રવારે સવારે પ્રમુખ પુતિનનું ગાર્ડ ઓફ ઓનર સાથે વિધિવત સ્વાગત કરાશે. તે પછી તેઓ પરંપરા પ્રમાણે રાજઘાટ પહોંચી પૂ. બાપુની સમાધિ ઉપર પુષ્પમાળા ચઢાવશે. પછી તેઓ હૈદરાબાદ હાઉસ ખાતે યોજાનારી ૨૩મી ભારત-રશિયા શિખર પરિષદમાં તેઓના પ્રતિનિધિ મંડળ સાથે ઉપસ્થિત રહેશે.

આ મંત્રણા દરમિયાન ભારતના રશિયા સાથે થયેલા શસ્ત્ર સરંજામના સોદા તે શસ્ત્ર સરંજામ વહેલી તકે ભારતમાં પહોંચાડવા માટે અનુરોધ કરશે. આ સોદાઓ તો છેક ૨૦૧૯ પહેલા થયા હતા. પરંતુ હજી તે પ્રમાણે ડીલીવરી મળી નથી. તેનું મહત્વનું કારણ યુક્રેન યુદ્ધ છે.

ભારત-રશિયા કરારો પ્રમાણે ભારત રશિયા પાસેથી એસ-૪૦૦ પ્રકારની પ્રબળ એર ડીફેન્સ સીસ્ટીમ્સ, ૫ બિલિયન ડોલર્સના ખર્ચે ખરીદવાનું છે. જો કે આ સોદો ૨૦૧૯માં થયો હતો. તેનો અમલ કરવા ભારત અનુરોધ કરશે. તે પ્રમાણે બીજી પાંચ સ્કવોડ્રન્સ, ભારતને મળશે. ત્રણ સ્ક્વોડ્રન્સતો ભારતને મળી ચૂકી છે. હવે બીજી પાંચ મળશે.

આ ઉપરાંત દુનિયાની શ્રેષ્ઠ ટેન્કો પૈકીની એક એવી ટી-૯૦ ટેન્કો ભારત રશિયા પાસેથી ખરીદવાનું છે. જે અંગે પણ વિધિવત મંત્રણા યોજાશે.

આ શિખર પરિષદમાં વડાપ્રધાન મોદી સાથે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અન્ય પ્રતિનિધિઓ સાથે ઉપસ્થિત રહેશે. જ્યારે રશિયા તરફથી પ્રમુખ પુતિનની સાથે તેમના સંરક્ષણ મંત્રી પણ જોડાયા હતા. મંત્રણા દરમિયાન એસ.યુ. ૫૭ પ્રકારનાં ફીફથ જનરેશન ફાઇટર્સની ખરીદી અંગે ચર્ચા થશે. આ ફાયટર પ્લેન્સ ફ્રાંસના રાફેલ કે અમેરિકાના એફ/એ-૧૮ કે એફ-૨૧ કે યુરોપના ટાયફૂન વિમાનોની બરોબરી કરી શકે તેમ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

દેશનાં ૪૦ ટકા જિલ્લાઓમાં એર ક્વોલિટી મોનિટરિંગ સ્ટેશન નથી | air qulity monitoring station
INDIA

દેશનાં ૪૦ ટકા જિલ્લાઓમાં એર ક્વોલિટી મોનિટરિંગ સ્ટેશન નથી | air qulity monitoring station

April 1, 2026
વૈશ્વિક કટોકટી વચ્ચે પણ ભારતે સફળ વિદેશ નીતિથી મોંઘવારી કાબૂમાં રાખી | Even amidst the global crisis…
INDIA

વૈશ્વિક કટોકટી વચ્ચે પણ ભારતે સફળ વિદેશ નીતિથી મોંઘવારી કાબૂમાં રાખી | Even amidst the global crisis…

April 1, 2026
ઓરેકલે સવારે છ વાગે માત્ર એક ઇમેલથી 30 હજાર કર્મચારીઓની છટણી કરી | Oracle laid off 30 000 employees …
INDIA

ઓરેકલે સવારે છ વાગે માત્ર એક ઇમેલથી 30 હજાર કર્મચારીઓની છટણી કરી | Oracle laid off 30 000 employees …

April 1, 2026
Next Post
હવામાન વિભાગમાં ભરતી, 1.20 લાખથી વધુ પગાર, જાણો કઈ તારીખ સુધી કરી શકશો અરજી | IMD Recruitment 2025 f…

હવામાન વિભાગમાં ભરતી, 1.20 લાખથી વધુ પગાર, જાણો કઈ તારીખ સુધી કરી શકશો અરજી | IMD Recruitment 2025 f...

ગીર સોમનાથના ઉનામાં 10 ફૂટ ઊંચી દિવાલ તૂટી પડવાની ઘટના, 2 શ્રમિકોના કરૂણ મોત | 2 laborers die after …

ગીર સોમનાથના ઉનામાં 10 ફૂટ ઊંચી દિવાલ તૂટી પડવાની ઘટના, 2 શ્રમિકોના કરૂણ મોત | 2 laborers die after ...

‘અમેરિકાએ નાની બાબતોમાં કડક કાર્યવાહી ન કરવી જોઈએ’ યુએસ વિઝા નિયમ પર બોલ્યા જયશંકર | US Granting Vis…

‘અમેરિકાએ નાની બાબતોમાં કડક કાર્યવાહી ન કરવી જોઈએ’ યુએસ વિઝા નિયમ પર બોલ્યા જયશંકર | US Granting Vis...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કોંગ્રેસ રૂ.500 કરોડમાં વેચે છે CMની ખુરશી? સિદ્ધુની પત્નીના નિવેદન બાદ પંજાબનું રાજકારણ ગરમાયું | N…

કોંગ્રેસ રૂ.500 કરોડમાં વેચે છે CMની ખુરશી? સિદ્ધુની પત્નીના નિવેદન બાદ પંજાબનું રાજકારણ ગરમાયું | N…

4 months ago
CAITએ પાકિસ્તાન સાથેની તમામ બિઝનેસ ડીલ રદ કરી, એક લાખ કરોડના બિઝનેસ પર થશે અસર | CAIT has asked to e…

CAITએ પાકિસ્તાન સાથેની તમામ બિઝનેસ ડીલ રદ કરી, એક લાખ કરોડના બિઝનેસ પર થશે અસર | CAIT has asked to e…

11 months ago
પોલેન્ડના વર્ક પરમીટ વિઝા આપાવવાનું કહી 7.75 લાખની છેતરપિંડી | Fraud of Rs 7 75 lakh on the pretext …

પોલેન્ડના વર્ક પરમીટ વિઝા આપાવવાનું કહી 7.75 લાખની છેતરપિંડી | Fraud of Rs 7 75 lakh on the pretext …

2 months ago
VIDEO: જામનગરના એક જ્વેલર્સમાં ગ્રાહક બનીને આવેલી મહિલા ઘરેણાં ભરેલો ડબ્બો લઈને થઈ રફુચક્કર, 2ની અટક…

VIDEO: જામનગરના એક જ્વેલર્સમાં ગ્રાહક બનીને આવેલી મહિલા ઘરેણાં ભરેલો ડબ્બો લઈને થઈ રફુચક્કર, 2ની અટક…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News