gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગરમાં વાઘેરવાડા વિસ્તારમાંથી સર્પાકારે કાર હંકારી રહેલા યુવક સહિત ત્રણ શખ્સો દારૂના નશામાં ઝડપાય…

G METRO NEWS by G METRO NEWS
June 8, 2026
in GUJARAT
0 0
0
જામનગરમાં વાઘેરવાડા વિસ્તારમાંથી સર્પાકારે કાર હંકારી રહેલા યુવક સહિત ત્રણ શખ્સો દારૂના નશામાં ઝડપાય…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar Police : જામનગર શહેરના વાઘેરવાડા વિસ્તારમાં જાહેર માર્ગ પર નશાની હાલતમાં કાર હંકારી લોકોના જીવને જોખમમાં મૂકનાર એક યુવક સહિત કારમાં સવાર ત્રણેય શખ્સો સામે પોલીસે કાર્યવાહી કરી છે. કાર ચાલક ઉપરાંત તેની સાથે બેઠેલા અન્ય બે યુવકો પણ દારૂ પીધેલી હાલતમાં મળી આવતા ત્રણેય સામે દારૂબંધી ભંગનો ગુનો નોંધવામાં આવ્યો છે, જ્યારે ચાલક સામે નશામાં વાહન ચલાવવા બદલ અલગથી ગુનો નોંધાયો છે.

સીટી ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે સાંજે આશરે 6:55 વાગ્યે વાઘેરવાડા વિસ્તારમાં આશાપુરા ખડકી બહાર બચુનગર પાસે એક કાર સર્પાકારે અને બેદરકારીપૂર્વક ચલાવવામાં આવતી જોવા મળી હતી. પોલીસે કારને રોકી તપાસ કરતાં ડ્રાઇવર સહિત ત્રણ વ્યક્તિઓ મળી આવ્યા હતા.

કાર ચલાવનાર હર્ષ પ્રકાશભાઈ ટાંક (ઉ.વ.23, રહે. લાલવાડી અટલ આવાસ, જામનગર)ના મોઢામાંથી દારૂની તીવ્ર વાસ આવતી હતી. તેની આંખો લાલ હતી તેમજ શરીરનું સંતુલન જાળવી શકતો ન હોવાથી લથડતો હોવાનું જણાયું હતું. પૂછપરછ દરમિયાન તે દારૂ પીવા અંગેનો કોઈ પાસ કે પરમિટ રજૂ કરી શક્યો નહોતો. કારમાં તેની સાથે બેઠેલા જય દીપકભાઈ ગોહિલ અને પુનીત મનસુખલાલ ભીંડી પણ દારૂના નશામાં હોવાનું સામે આવ્યું હતું. જેથી પોલીસે ત્રણેય સામે દારૂબંધી ભંગ અંગે કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસે આરોપીની જી.જે.38-ટી.એ.9199 નંબરની સુઝુકી એટીંગા મોડેલની આશરે રૂ. 6 લાખ કિંમતની કાર કબજે કરી હતી. સમગ્ર મામલે હર્ષ ટાંક સામે મોટર વાહન અધિનિયમની કલમ 185 હેઠળ નશામાં વાહન ચલાવવાનો તેમજ પ્રોહિબિશન એક્ટની કલમ 66(1)(બી) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. જ્યારે તેની સાથે કારમાં રહેલા અન્ય બે યુવકો સામે પણ દારૂબંધી ભંગ અંગે અલગ કાર્યવાહી કરવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રંઘોળા PHCમાં બે મહિનાથી CBC મશીન બંધ, આરોગ્ય સેવા ખાડે
GUJARAT

September 7, 2026
Madhu Panwar Brings Pride to Gujarat, Crowned 1st Runner-Up at Aura on the Ramp Goa National Pageant

Next Post
જામનગરમાં હિરજી મિસ્ત્રી રોડ પર એપાર્ટમેન્ટમાં રહેતી પરિણીતાએ દારૂના નશામાં ધૂત બનેલા પોતાના પતિને પ…

જામનગરમાં હિરજી મિસ્ત્રી રોડ પર એપાર્ટમેન્ટમાં રહેતી પરિણીતાએ દારૂના નશામાં ધૂત બનેલા પોતાના પતિને પ...

જામનગરમાં મયુરનગર તેમજ ગ્રેઇન માર્કેટ વિસ્તારમાં ગઈકાલે 2 સ્થળે જુગારના દરોડા : 3 મહિલા સહિતા 11 જુગ…

જામનગરમાં મયુરનગર તેમજ ગ્રેઇન માર્કેટ વિસ્તારમાં ગઈકાલે 2 સ્થળે જુગારના દરોડા : 3 મહિલા સહિતા 11 જુગ...

જામનગરમાં પટેલ કોલોની વિસ્તારમાં દારૂ સાથે એક શખ્સ ઝડપાયો : વિદેશી દારૂ અને બીયરનો જથ્થો કબજે, અન્ય …

જામનગરમાં પટેલ કોલોની વિસ્તારમાં દારૂ સાથે એક શખ્સ ઝડપાયો : વિદેશી દારૂ અને બીયરનો જથ્થો કબજે, અન્ય ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જાદરને તાલુકો જાહેર ન કરતા રમણ વોરાના ઘેર ભારે હોબાળો, ભાજપમાંથી 70 લોકોના રાજીનામા | gujarat protes…

12 months ago
જૈન મુનિ સાગરચંદ્રના સાધ્વી સાથેના વાઈરલ અશ્લીલ ફોટા સાચા, FSLના રિપોર્ટમાં મોટો દાવો | Jain Muni vi…

1 year ago
ચોટીલાના ખેરડી પાસે સરકારી જમીન પર 25 વર્ષથી કરેલી હોટલ, 7 દુકાનો, 3 મકાનો તોડી પડાયા | A hotel 7 sh…

8 months ago
ધ્રાંગધ્રાના પરોઢિયા વિસ્તાર પાસે જુગાર રમતા 2 શખ્સ ઝડપાયા | 2 men caught gambling near Parodhia are…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News