gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અક્ષરધામ પાસે ખાણીપીણી એકમોમાં તપાસ આદરી ઃ૨૫ને નોટિસ ફટકારાઇ | Notice issued to 25 food establishmen…

G METRO NEWS by G METRO NEWS
December 4, 2025
in GUJARAT
0 0
0
અક્ષરધામ પાસે ખાણીપીણી એકમોમાં તપાસ આદરી ઃ૨૫ને નોટિસ ફટકારાઇ | Notice issued to 25 food establishmen…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ગાંધીનગર કોર્પોરેશનની સેનિટેશન શાખાએ

બિનઆરોગ્યપ્રદ ખાદ્ય પદાર્થનો નાશ કરી દેવાયો યાત્રાધામ આસપાસ તપાસ ઝુંબેશ ચાલુ રખાશે

ગાંધીનગર :  હાલમાં યાત્રાધામ આસપાસ ખાણીપીણીના એકમોમાં તપાસ કરવા માટે
સચિવાલયથી છૂટેલા આદેશને પગલે ગાંધીનગર મહાનગરપાલિકાની સેનિટેશન શાખાએ અક્ષરધામ
પાસે તપાસ હાથ ધરી હતી અને અખાદ્ય પદાર્થનો નાશ કરીને ૨૫ જેટલા ખાણીપીણીના
વેપારીઓને નોટિસ ફટકારી હતી.

ગાંધીનગર સચિવાલય ખાતે ગઈકાલે નાયબ મુખ્યમંત્રીની
અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં યાત્રાધામ આસપાસના વિસ્તારોમાં ખાણીપીણી એકમો ઉપર તપાસ
કરવા માટે આદેશ કરવામાં આવ્યો હતો જેના પગલે ગાંધીનગર મહાનગરપાલિકાની સેનિટેશન શાખા
દ્વારા ગાંધીનગરના સુપ્રસિદ્ધ યાત્રાધામ અક્ષરધામ વિસ્તારમાં એક વિશેષ ડ્રાઈવનું
આયોજન કરવામાં આવ્યું હતું. સેનિટેશન શાખા દ્વારા સંયુક્ત રીતે હાથ ધરવામાં આવેલી
આ તપાસ ઝુંબેશમાં ખાદ્યચીજોની ગુણવત્તા
,
હાઈજીન અને કચરાના નિકાલ જેવી બાબતો પર કડક કાર્યવાહી કરવામાં આવી હતી. આ
ડ્રાઈવ દરમિયાન કુલ ૩૨ જેટલા ખાદ્યચીજોનું વેચાણ કરતા એકમોની ચકાસણી કરવામાં આવી
હતી. આ તપાસ દરમિયાન અધિકારીઓને બિનઆરોગ્યપ્રદ જણાયેલા ખાદ્યપદાર્થોનો જથ્થો મળી
આવ્યો હતો
, જેનો
સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. નાશ કરવામાં આવેલ જથ્થામાં ૧૬૨ નંગ બ્રેડ-પાઉ
, ૧૨ કિલોગ્રામ
શંકાસ્પદ ચટણી અને પાણીપુરી માટેના ૮ કિલોગ્રામ બાફેલા બટાકાનો સમાવેશ થાય છે. આ
ઉપરાંત
, સ્વાસ્થ્ય
માટે હાનિકારક ગણાતી અને નાસ્તો પીરસવા માટે ઉપયોગમાં લેવાતી આશરે ૩.૫ કિલોગ્રામ
પસ્તી પણ જપ્ત કરી તેનો નિકાલ કરવામાં આવ્યો હતો. વધુમાં
, ફૂડ સેફ્ટી
ઓફિસરો દ્વારા ગુણવત્તાની ખાતરી કરવા માટે સ્થળ પર જ વૈજ્ઞાાનિક પરીક્ષણો હાથ
ધરવામાં આવ્યા હતા. સ્વચ્છતાના નિયમોનો ભંગ અને બિનઆરોગ્યપ્રદ સ્થિતિ જણાતા કુલ ૨૫
એકમોને નોટિસ પાઠવવામાં આવી છે તેમજ નિયમ ભંગ બદલ કસૂરવાર વેપારીઓ પાસેથી કુલ રૃ.
૩૦૦૦ નો વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવ્યો હતો.
 
G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમરેલીના આંગણે રાજ્યકક્ષાના ૮૦મા ‘સ્વાતંત્ર્ય પર્વ’ની ભવ્ય ઉજવણી….
GUJARAT

અમરેલીના આંગણે રાજ્યકક્ષાના ૮૦મા ‘સ્વાતંત્ર્ય પર્વ’ની ભવ્ય ઉજવણી….

August 8, 2026
ગાંઠ્યનું ગોપીચંદન ખર્ચીને સુવાસ પ્રસરાવતાં આચાર્યા જ્યોત્સનાબેન બારોટ
GUJARAT

ગાંઠ્યનું ગોપીચંદન ખર્ચીને સુવાસ પ્રસરાવતાં આચાર્યા જ્યોત્સનાબેન બારોટ

August 8, 2026
અમદાવાદ શહેર પોલીસ દ્વારા સંવેદનશીલ ગણાતા 150થી વધુ સ્થળો પર મેગા કોમ્બિંગ નાઈટનું આયોજન
GUJARAT

અમદાવાદ શહેર પોલીસ દ્વારા સંવેદનશીલ ગણાતા 150થી વધુ સ્થળો પર મેગા કોમ્બિંગ નાઈટનું આયોજન

August 7, 2026
Next Post
વાસણ પાસે હિટ એન્ડ રન ઃ અજાણ્યા વાહનની ટક્કરે દાહોદના યુવાનનું મોત | Hit and run near a toilet: Daho…

વાસણ પાસે હિટ એન્ડ રન ઃ અજાણ્યા વાહનની ટક્કરે દાહોદના યુવાનનું મોત | Hit and run near a toilet: Daho...

કોમર્સ ફેકલ્ટીમાં એમકોમના વિદ્યાર્થીઓ માટે નવી કોમ્પ્યુટર લેબોરેટરી બનાવાશે | commerce faculty of ms…

કોમર્સ ફેકલ્ટીમાં એમકોમના વિદ્યાર્થીઓ માટે નવી કોમ્પ્યુટર લેબોરેટરી બનાવાશે | commerce faculty of ms...

વિશ્વામિત્રી નદીમાંથી યુવતીની લાશ મળી ઃ શરીર પર ઇજાના નિશાન | Body of a girl found in Vishwamitri ri…

વિશ્વામિત્રી નદીમાંથી યુવતીની લાશ મળી ઃ શરીર પર ઇજાના નિશાન | Body of a girl found in Vishwamitri ri...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દરજીપુરા આરટીઓ કચેરીમાં વીજ પુરવઠો ખોરવાતા અરજદારોને મુશ્કેલી | Applicants face difficulties due to …

દરજીપુરા આરટીઓ કચેરીમાં વીજ પુરવઠો ખોરવાતા અરજદારોને મુશ્કેલી | Applicants face difficulties due to …

10 months ago
લીંબડી તાલુકામાં વીજ બીલ નહીં ભરનારા ગ્રાહકોના કનેક્શન કટ થશે | Connections of customers who do not …

લીંબડી તાલુકામાં વીજ બીલ નહીં ભરનારા ગ્રાહકોના કનેક્શન કટ થશે | Connections of customers who do not …

5 months ago
ઉ.પ્ર.માં એસયુવી  કેનાલમાં ખાબકતાં એક જ પરિવારના 9 સહિત 11નાં મોત

ઉ.પ્ર.માં એસયુવી કેનાલમાં ખાબકતાં એક જ પરિવારના 9 સહિત 11નાં મોત

1 year ago
કોંગ્રેસ હાઈકમાન્ડ ફરી અસમંજસમાં! કેરલમનો વિવાદ ઉકેલાયો ત્યાં હવે આ રાજ્યમાં CMની ખુરશી માટે ખરાખરીન…

કોંગ્રેસ હાઈકમાન્ડ ફરી અસમંજસમાં! કેરલમનો વિવાદ ઉકેલાયો ત્યાં હવે આ રાજ્યમાં CMની ખુરશી માટે ખરાખરીન…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News