gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

લીંબડી તાલુકામાં વીજ બીલ નહીં ભરનારા ગ્રાહકોના કનેક્શન કટ થશે | Connections of customers who do not …

G METRO NEWS by G METRO NEWS
March 15, 2026
in GUJARAT
0 0
0
લીંબડી તાલુકામાં વીજ બીલ નહીં ભરનારા ગ્રાહકોના કનેક્શન કટ થશે | Connections of customers who do not …
1
VIEWS
Share on FacebookShare on Twitter

– પીજીવીસીએલની 17 મીએ મેગા ડિસકનેક્શન ડ્રાઈવ

– લીંબડીમાં 17 માર્ચે બાકી વીજ બિલની વસૂલાત માટે ‘માસ ડિસકનેક્શન ડ્રાઈવ’

લીંબડી : લીંબડી શહેર અને તાલુકાના વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં પીજીવીસીએલ તંત્ર દ્વારા આગામી ૧૭ માર્ચ ૨૦૨૬ના રોજ બાકી વીજ બિલની વસૂલાત માટે ‘માસ ડિસકનેક્શન ડ્રાઈવ’ યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે. 

આ ઝુંબેશ અંતર્ગત જે વીજ ગ્રાહકોના બિલ બાકી હશે, તેમના વીજ જોડાણો સ્થળ પર જ કાપી નાખવામાં આવશે. તંત્ર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે કામગીરી દરમિયાન સ્થળ પર કોઈ પણ પ્રકારની રોકડ રકમ કે બિલ સ્વીકારવામાં આવશે નહીં. કનેક્શન કપાયા બાદ ગ્રાહકોએ કચેરીએ જઈને બાકી રકમ અને રી-કનેક્શન ચાર્જ ભર્યા બાદ જ વીજ પુરવઠો ફરી શરૂ કરી શકાશે. લીંબડી શહેર ઉપરાંત ભલગામડા, શિયાણી, ભોયકા, પાણશીણા, સૌકા અને રાસકા સહિતના તમામ ગામોમાં આ કડક અમલીકરણ હાથ ધરાશે. વીજ પ્રવાહ અવિરત રાખવા માટે ગ્રાહકોને વહેલી તકે ઓનલાઇન અથવા નજીકની કચેરીએ બિલ ભરી દેવા અપીલ કરવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડ (SWAC) ની મુલાકાત લેતા લેફ્ટનન્ટ જનરલ રાજેશ પુષ્કર
GUJARAT

July 29, 2026
બાપા સિતારામ: બગદાણા ધામે ગુરુપૂર્ણિમા મહોત્સવની ઉલ્લાસભર્યા માહોલમાં ભક્તિભાવ પૂર્વક ઉજવણી સંપન્ન

અમદાવાદમાં 2 ઓગસ્ટે યોજાશે શહેરની સૌથી પ્રતિષ્ઠિત ફ્રેન્ડશિપ ડે પાર્ટી

Next Post
કરમસદ- આણંદ મનપા દ્વારા બાકી વેરો ભરપાઇ ન કરતા વધુ 19 દુકાનો સીલ કરી | Karamsad Anand Municipal Corp…

કરમસદ- આણંદ મનપા દ્વારા બાકી વેરો ભરપાઇ ન કરતા વધુ 19 દુકાનો સીલ કરી | Karamsad Anand Municipal Corp...

રોડના કોન્ટ્રાકટરોને છૂટ્ટા હાથે લહાણી કરાઈ, નવા રોડ બનાવવા, રીસરફેસ કરવાના નામે ૨૫ કરોડથી વધુ રકમ ચ…

રોડના કોન્ટ્રાકટરોને છૂટ્ટા હાથે લહાણી કરાઈ, નવા રોડ બનાવવા, રીસરફેસ કરવાના નામે ૨૫ કરોડથી વધુ રકમ ચ...

રાજકોટ એઈમ્સના ઈન્ટર્ની ડોક્ટરે ટ્રેન હેઠળ ઝંપલાવી આપઘાત કર્યો | Rajkot AIIMS intern doctor commits …

રાજકોટ એઈમ્સના ઈન્ટર્ની ડોક્ટરે ટ્રેન હેઠળ ઝંપલાવી આપઘાત કર્યો | Rajkot AIIMS intern doctor commits ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બોયફ્રેન્ડ સામે જ યુવતી પર 3 નરાધમોએ સામૂહિક દુષ્કર્મ આચર્યું, પોલીસે એન્કાઉન્ટર બાદ ધરપકડ કરી | Tam…

9 months ago
‘કર્ણાટકમાં મુખ્યમંત્રી બદલાશે…’ ધારાસભ્યના દાવાથી કોંગ્રેસમાં ખળભળાટ, સીક્રેટ ડીલનો દાવો!

8 months ago
સરકારની એડવાન્સ ઓથોરાઈઝેશન સ્કીમ હેઠળ મધ્ય ગુજરાતના ઉદ્યોગોએ 56084 કરોડની નિકાસ કરી | Central Gujara…

2 months ago
અહીયા બીજી વખત દેખાયો તો જીવતો નહીં છોડીએ | If you appear here again we won’t let you live

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News