gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

પાક.નાં પંજાબમાં ૨૦ વર્ષ પછી વસંત ઉત્સવમાં પતંગ પરનો પ્રતિબંધ હટાવાયો | pak punjab province lifts ba…

G METRO NEWS by G METRO NEWS
December 5, 2025
in INDIA
0 0
0
પાક.નાં પંજાબમાં ૨૦ વર્ષ પછી વસંત ઉત્સવમાં પતંગ પરનો પ્રતિબંધ હટાવાયો | pak punjab province lifts ba…
0
VIEWS
Share on FacebookShare on Twitter

(પીટીઆઇ)     લાહોર,
તા. ૪પાક.નાં પંજાબમાં ૨૦ વર્ષ પછી વસંત ઉત્સવમાં પતંગ પરનો પ્રતિબંધ હટાવાયો 1 - image

કલાકારો અને સિવિલ સોસાયટીના દબાણ વચ્ચે પાકિસ્તાનનાં પંજાબ
પ્રાંતમાં ૨૦ વર્ષ પછી વસંત ઉત્સવ દરમિયાન પતંગ ઉડાવવા પરનો પ્રતિબંધ હટાવી
લેવામાં આવ્યો છે.

મરિયમ નવાઝના નેતૃત્ત્વ હેઠળના વહીવટીતંત્ર દ્વારા આ નિર્ણય
લેવામાં આવ્યો છે. આ નિર્ણયને કારણે ૧.૩ કરોડની વસ્તી ધરાવતા પ્રાંતના શહેરો અને
ગામડાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

શિયાળાનાં અંતમાં વસંત ઋુતુના આગમાનનાં સ્વાગત માટે
ઉજવવામાં આવતો વસંત ઉત્સવ સમગ્ર પ્રાંતમાં સમુદાય ઉજવણીનો પ્રસંગ રહ્યો છે.

વસંત ઉત્સવ દરમિયાન પતંગ ઉડાવવા સદીઓથી ચાલતી આવતી પરંપરા
હતી પણ લગભગ બે દાયકા અગાઉ તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.

બુધવારે લેવામાં આવેલા નિર્ણયની જાહેરાત કરતા પંજાબના
માહિતી અને સંસ્કૃતિ પ્રધાન આઝમા બોખારીએ જણાવ્યું હતું કે નવા નિયમોનું ભંગ
કરનારાઓ માટે અનેક પ્રતિબંધો અને દંડ હશે.

તેમણે જણાવ્યું હતું કે ૨૦ વર્ષ પછી પંજાબમાં વસંતનો આનંદ
પરત ફર્યો છે. જો કે આ વખતે સલામતી માટે કડક નિયમો બનાવવામાં આવ્યા છે. તહેવાર
દરમિયાન કોઇને પણ કાયદો તોડવાની મંજૂરી આપવામાં આવશે નહીં.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે ૧૮ વર્ષની ઓછી ઉંંમરના
બાળકોને પતંગ ઉડાવવાની મંજૂરી આપવામાં આવશે નહીં.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

Next Post
ગોરવા મધુનગર બ્રિજ પાસે લગ્નના ફટાકડાને કારણે હોટલમાં આગ લાગી હતી | Police complaint filed after fir…

ગોરવા મધુનગર બ્રિજ પાસે લગ્નના ફટાકડાને કારણે હોટલમાં આગ લાગી હતી | Police complaint filed after fir...

‘નામ બડે ઔર દર્શન છોટે’: સ્ટોક માર્કેટમાં બુલ રન વચ્ચે નબળું પ્રદર્શન | ‘Naam bade aur darshan chote…

'નામ બડે ઔર દર્શન છોટે': સ્ટોક માર્કેટમાં બુલ રન વચ્ચે નબળું પ્રદર્શન | 'Naam bade aur darshan chote...

ટુ વ્હિલર ચાલકને બે વખત અડફેટે લઇ કાર ચાલક ફરાર | Car driver flees after hitting two wheeler rider t…

ટુ વ્હિલર ચાલકને બે વખત અડફેટે લઇ કાર ચાલક ફરાર | Car driver flees after hitting two wheeler rider t...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કનીજ, નેનપુર વચ્ચે મેસ્વો નદીનું વહેણ બદલી ગેરકાયદે બ્રિજ બનાવી ખનીજ ચોરીનું કૌભાંડ | Changing the f…

5 months ago
બોરસદ પાલિકામાં 88 લાખના ખર્ચે રોડનું કામ ખાડા ખોદ્યા બાદ અધૂરું | Road work in Borsad Municipality …

1 year ago
મૃત કિન્નરનો ચહેરો જોવાથી ખરેખર કરોડપતિ બની જવાય? લક્ષ્મીનારાયણ ત્રિપાઠીએ ફોડ પાડ્યો | Can you becom…

સરગાસણમાં સ્પાની આડમાં ચાલતા દેહવ્યપારના રેકેટને પોલીસે પકડયું

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News