gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પાટડીના વિરમગામ રોડ પર દૂષિત પાણી છોડતા લોકોની દશા બેઠી | The plight of people dumping contaminated …

G METRO NEWS by G METRO NEWS
December 5, 2025
in GUJARAT
0 0
0
પાટડીના વિરમગામ રોડ પર દૂષિત પાણી છોડતા લોકોની દશા બેઠી | The plight of people dumping contaminated …
0
VIEWS
Share on FacebookShare on Twitter

સરકારી
અધિકારી આંખ આડા કાન કરતા લોકોમાં રોષ

દૂષિત
પાણી રસ્તા પર ભરાઇ રહેતા રહીશો-વાહન ચાલકોને અવરજવરમાં હાલાકી

પાટડી – 
પાટડીના વિરમગામ રોડ પર તંત્રની બેદરકારીને કારણે ખુલ્લામાં
દૂષિત પાણી છોડવામાં આવતા વાહન ચાલકો સહિત રાહદારીઓને મુશ્કેલી સહન કરવાનો વારો
આવ્યો છે.

પાટડીના
વિરમગામ રોડ પરથી નાના મોટા અનેક વાહનો ચાલકો પસાર થાય છે. ત્યારે જાહેર રસ્તા પર
છેલ્લા ઘણા સમયથી ગટરોનું દૂષિત પાણી છોડવામાં આવતા વાહન ચાલકો અને રાહદારીઓને
હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. રોડ પર પાણી ભરાવાના કારણે ડામર નિકળી જવાથી
રસ્તા પર ખાડા પડી ગયા છે. જેના કારણે વાહન ચાલકો તોબા પોકારી ઉઠયા છે. મોટા ભાગના
અધિકારીઓ અહીંથી પસાર થાય છે છતાં આંખ આડા કાન કરતા હોય તેમ લાગી રહ્યું છે.
ત્યારે ખુલ્લામાં દૂષિત પાણી છોડવાનું બંધ કરાવવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો
GUJARAT

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો

August 11, 2026
8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look

લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …

Next Post
જૂની તારીખ મુજબ કામગીરી પૂર્ણ બતાવવા અમુક BLO પર દબાણ | Pressure on some BLOs to show completion of …

જૂની તારીખ મુજબ કામગીરી પૂર્ણ બતાવવા અમુક BLO પર દબાણ | Pressure on some BLOs to show completion of ...

2026માં પણ સોનામાં 30 ટકા સુધીના ઉછાળાનો WGCએ મુકેલો અંદાજ | WGC estimates gold to rise by up to 30 …

2026માં પણ સોનામાં 30 ટકા સુધીના ઉછાળાનો WGCએ મુકેલો અંદાજ | WGC estimates gold to rise by up to 30 ...

13 કરોડના પુલનું કામ 2 વર્ષે 25 ટકા : 4 જ પિલર ઊભા થયા | bridge has been completed in 2 years: Only …

13 કરોડના પુલનું કામ 2 વર્ષે 25 ટકા : 4 જ પિલર ઊભા થયા | bridge has been completed in 2 years: Only ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ટુંડેલ ગામમાં ખોટી પાવર ઓફ એટર્નીથી જમીન વેચી નાખતા ગુનો | Crime of selling land with a false power …

1 year ago
આણંદ નજીક અડાસ પાસે બોટાદના DySPની બેકાબૂ કારે 5 લોકોને કચડ્યા, 2 લોકોના ઘટનાસ્થળે મોત | Two Dead Th…

2 months ago
નડિયાદ પાલિકાના કર્મચારીઓના પી.એફ. મુદ્દે 17 કરોડથી વધુના કૌભાંડ તરફ ઈશારો | Nadiad Municipal Corpor…

5 months ago
યુએસ ક્રૂડ100 ડોલરની અંદર : સોના ચાંદીમાં નવી લેવાલીએ ધીમો સુધારો | US crude below 100: Slow recover…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News