gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

13 કરોડના પુલનું કામ 2 વર્ષે 25 ટકા : 4 જ પિલર ઊભા થયા | bridge has been completed in 2 years: Only …

G METRO NEWS by G METRO NEWS
December 5, 2025
in GUJARAT
0 0
0
13 કરોડના પુલનું કામ 2 વર્ષે 25 ટકા : 4 જ પિલર ઊભા થયા | bridge has been completed in 2 years: Only …
1
VIEWS
Share on FacebookShare on Twitter

ગાંઠીલા-ધણફુલીયા પુલનું કામ મંથર ગતિએ થતાં જનાક્રોશ : ઓઝતના સામા કાંઠે ખેડૂતોની જમીન અને ઉમિયા માતાજીનું મંદિર આવેલું છે : ચોમાસામાં બેઠો પુલ પસાર કરવો જોખમી

શાપુર, : વંથલી તાલુકાના ધણફુલીયાથી ગાંઠીલાને જોડતા પુલનું કામ ગોકળગતિએ થતું હોવાથી લોકોમાં રોષની લાગણી પ્રસરી છે. છેલ્લા 2 વર્ષમાં 25 ટકા જેવું કામ જ થયું છે. આ પુલનું કામ તાત્કાલિક પૂર્ણ કરવાની ઉગ્ર માંગ ઉઠી છે.

ધણફુલીયા ગામે ઓઝત નદી પર બેઠો પુલ-કોઝવે દર ચોમાસામાં ભારે પુરથી ધોવાઈ જતો હોવાને લીધે રસ્તો બંધ થઈ જતા ગ્રામજનો, ખેડૂતોને ભારે હાલાકી ભોગવવી પડતી હતી. આ પ્રશ્નને લઈ ત્રણ વર્ષ અગાઉ પૂર્વ ધારાસભ્ય અને આગેવાનો દ્વારા  સરકારમાં રજુઆત કરાતા ધણફુલીયા-ગાંઠીલા (ઉમાધામ)ને જોડતો પુલ બનાવવા માટે 13  કરોડ જેવી રકમ ફાળવાઈ હતી. ત્યારબાદ 2 વર્ષ પહેલા પુલનું કામ શરૂ થતાં માત્ર ચાર પિલર સાથે અત્યાર સુધીમાં ૨૫ ટકા જેવું જ કામ થયું છે અને પુલનું સંપૂર્ણ કામ ક્યારે પૂર્ણ થશે તેના પ્રશ્નાર્થ સર્જાયો છે. ગોકળગાયની ગતિએ થતા કામ અંગે ગ્રામજનોએ આક્રોશ સાથે જણાવ્યું હતું કે, નદીના સામા કાંઠે અનેક ખેડૂતોની જમીન તેમજ ઉમિયા માતાજીનું મંદિર આવેલું છે.  ધોવાયેલા કોઝવે પર બંને બાજુ પાણીનો પ્રવાહ વહેતો હોવાથી અને રેલિંગ પણ ન હોવાથી અકસ્માત સર્જવાનો ભય રહે છે ત્યારે ચોમાસામાં અવરજવર માટે મુશ્કેલી ન સર્જાય તે માટે પુલનું કામ તાત્કાલિક પૂર્ણ કરવામાં આવે તેવી લોકોમાંથી માંગ ઉઠી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કેન્દ્રીય મંત્રી શ્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાએ બરડા ડુંગરમાં ૧૪૭ વર્ષ બાદ પુનઃવસેલા સિંહનાં દર્શન કર્ય…
GUJARAT

October 18, 2026
બોટાદ જિલ્લાના ગઢડા પોલીસ સ્ટેશનની મોટી કામગીરી: છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા આરોપી ઝડપાયો

કૃષ્ણની જેલમુક્તિ દુનિયા જોવા ઈચ્છે છે: મોરારિબાપુ સ્વસ્તિક યાત્રાનો આઠમો દિવસ મથુરામાં અને નવમાં દિ…

Next Post
તૂટતા રૂપિયાની બીજી બાજુ, આઇટી કંપનીઓને 283 અબજ ડોલરનો લાભ થવાની ગણતરી | On the other side of the fa…

તૂટતા રૂપિયાની બીજી બાજુ, આઇટી કંપનીઓને 283 અબજ ડોલરનો લાભ થવાની ગણતરી | On the other side of the fa...

રાજકોટના અગ્નિકાંડને તંત્રે વિસારે પાડયું: નોટિસો ધૂળ ખાય છે, આરોપીઓ જેલમુક્ત | Rajkot fire incident…

રાજકોટના અગ્નિકાંડને તંત્રે વિસારે પાડયું: નોટિસો ધૂળ ખાય છે, આરોપીઓ જેલમુક્ત | Rajkot fire incident...

સોનાચાંદી નરમ: રૂપિયા સામે ડોલરમાં તેજી અટકી, 90ની અંદર ઊતર્યો | Gold and silver soft: Dollar’s rall…

સોનાચાંદી નરમ: રૂપિયા સામે ડોલરમાં તેજી અટકી, 90ની અંદર ઊતર્યો | Gold and silver soft: Dollar's rall...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

એક્સપ્રેસ હાઈવે પર ધુમ્મસના કારણે વાહન વ્યવહારમાં મુશ્કેલી : હાઇવે ઓથોરિટીનું વાહન ધીમેથી હંકારવા સૂ…

12 months ago
તંત્ર બુલડોઝર લઈને મકાન તોડવા પહોંચ્યું તો પિતા-પુત્ર સહિત 3 લોકોએ ગળે ફાંસો ખાધો | three people han…

6 months ago
તેલંગાણામાં નક્સલવાદીઓ સાથે અથડામણમાં ત્રણ પોલીસકર્મી શહીદ, ટાર્ગેટ બનાવી કર્યો હતો હુમલો | telangan…

1 year ago
જામનગરની સીદી બાદશાહ જમાતનો વિવાદ ઉગ્ર બન્યો, હોદ્દેદારના મોપેડને સળગાવી નાંખ્યું, નોંધાઈ ફરિયાદ | S…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News