gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

તૂટતા રૂપિયાની બીજી બાજુ, આઇટી કંપનીઓને 283 અબજ ડોલરનો લાભ થવાની ગણતરી | On the other side of the fa…

G METRO NEWS by G METRO NEWS
December 5, 2025
in Business
0 0
0
તૂટતા રૂપિયાની બીજી બાજુ, આઇટી કંપનીઓને 283 અબજ ડોલરનો લાભ થવાની ગણતરી | On the other side of the fa…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ : ડોલર સામે તૂટતા રૂપિયાની ચિંતામાં આર્થિક તંત્ર વ્યસ્ત છે પરંતુ સિક્કાની બીજી બાજુએ છેકે ઉછળતા ડોલરના કારણે દેશના ઇન્ફોર્મેશન ટેકનોલોજી (IT) ક્ષેત્રને અધધ..કહી શકાય એવો ૨૮૩ અબજ ડોલરનો લાભ થશે. ગઇકાલે બુધવારે જ્યારે તૂટતા રૂપિયાએ સંવેદનશીલ એવું ૯૦નું લેવલ વટાવ્યું ત્યારે ચોમેરથી સરકારની ટીકા થઇ હતી. જોકે આ ટીકા વચ્ચે આઇટી ક્ષેત્રને થનારા તગડા લાભ તરફ કોઇનું ધ્યાન ગયું નહોતું. વર્તમાન નાણા વર્ષમાં પ્રથમવાર રૂપિયો ૫.૪ ટકા જેટલો તૂટયો હતો.

તૂટતા રૂપિયાથી દેશના ટેકનોલોજી ક્ષેત્રને લાભ થવાની સંભાવના જોવા મળી રહી છે. ટાટા કન્સલટન્સી સર્વિસ,ઇન્ફોસિસ, એચસીએલ ટેકનોલોજી અને વિપ્રો સહીતની ભારતની આઇટી કંપનીઓનો ૪૦ ટકા જેટલો બિઝનેસ અમેરિકાથી આવે છે. તેનું પેમેન્ટ ડોલરમાં થાય છે. ડોલરના વધુ ભાવ આ કંપનીઓ માટે વધુ નફા સમાન છે.

વર્ષની શરૂઆતથીજ રૂપિયો તૂટયો છે. જેના કારણે દેશની ટોપની પાંચ આઇટી કંપનીઓને લાભ થયો છે. મુંબઇ સ્થિત ટીસીએસને રેવન્યૂમાં યુકેના ક્લાયન્ટને ૧૭.૫ ટકા જેટલો લાભ થયો હતો. અનેક કંપનીઓએ યુકેની આવક હજુ જાહેર નથી કરી.

ઓછી ડિમાન્ડ અને વધુ ખર્ચાના પગલે છેલ્લા એક દાયકાથી આઇટી સેક્ટર મંદીમાં અટવાયેલું છે. ટોપની પાંચ આઇટી કંપનીઓમાંથી માત્ર ત્રણ કંપનીઓ વાર્ષિક સ્તરે પાંચ ટકાથી વધુ ગ્રોથ નોંધાવી શકી હતી. ટીસીએસની રેવન્યૂ ૩.૭૮ ટકા,એચસીએલની ૪.૩ ટકા, વિપ્રોની ૨.૭૨ ટકા નોંધાઇ હતી.

તૂટતો રૂપિયો આઇટી કંપનીઓને લાભ કરાવતો ગયો છે. રૂપિયો ૧ ટકા જેટલો તૂટે તો ૧૦ થી ૧૫ બેસીસ પોઇન્ટનો ફરક પડે છે. યુરો, ડોલર અને પાઉન્ડની કિંમતમાં ઉછાળો આવે એેટલે ભારતની ટેકનોલોજી કંપનીઓની આવકમાં વધારો થાય છે.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

Next Post
રાજકોટના અગ્નિકાંડને તંત્રે વિસારે પાડયું: નોટિસો ધૂળ ખાય છે, આરોપીઓ જેલમુક્ત | Rajkot fire incident…

રાજકોટના અગ્નિકાંડને તંત્રે વિસારે પાડયું: નોટિસો ધૂળ ખાય છે, આરોપીઓ જેલમુક્ત | Rajkot fire incident...

સોનાચાંદી નરમ: રૂપિયા સામે ડોલરમાં તેજી અટકી, 90ની અંદર ઊતર્યો | Gold and silver soft: Dollar’s rall…

સોનાચાંદી નરમ: રૂપિયા સામે ડોલરમાં તેજી અટકી, 90ની અંદર ઊતર્યો | Gold and silver soft: Dollar's rall...

સેન્સેક્સ 158 પોઈન્ટ વધીને 85265 | Sensex rises 158 points to 85265

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

VIDEO: છોટા ઉદેપુરના કદવાલ જૂથ ગ્રામ પંચાયતમાં સરપંચ પતિ અને ગ્રામજન વચ્ચે ધોલધપાટ! હિસાબ માંગતા મામ…

4 days ago
લીંબડીના બાહેલપરામાં મહિનાથી પાણીની પાઇપલાઈનમાં ભંગાણ | Water pipeline has been broken in Bahalpara …

6 months ago
છત્તીસગઢમાં 20 વર્ષથી ઉછરેલું વૃક્ષ કપાતા 85 વર્ષનાં વૃદ્ધાંનું કલ્પાંત

9 months ago
વડોદરામાં 15 દિવસમાં 15 કિલો ગાંજો મળ્યો,બસ ડેપો પર થી 4 કિલો ગાંજા સાથે ઝારખંડનો પેડલર પકડાયો | 15 …

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News