gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ઉત્તર પ્રદેશમાં ચોંકાવનારી ઘટના, વરરાજાના સાળાએ જાનૈયાઓને કારથી કચડી નાખ્યા, 3ના મોત | UP Wedding Tr…

G METRO NEWS by G METRO NEWS
December 5, 2025
in INDIA
0 0
0
ઉત્તર પ્રદેશમાં ચોંકાવનારી ઘટના, વરરાજાના સાળાએ જાનૈયાઓને કારથી કચડી નાખ્યા, 3ના મોત | UP Wedding Tr…
0
VIEWS
Share on FacebookShare on Twitter

UP Wedding Tragedy: ઉત્તર પ્રદેશના કાસગંજમાં એક લગ્ન સમારોહનો આનંદ ગણતરીની ક્ષણોમાં જ લોહિયાળ શોકમાં ફેરવાઈ ગયો. ડીજે સંગીત વગાડવાને લઈને થયેલી સામાન્ય તકરારમાં વરરાજાના સાળાએ પોતાની કારથી પાંચ લોકોને કચડી નાખ્યા, જેમાં ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે, જ્યારે બે અન્ય ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.

જાણો શું છે મામલો

અહેવાલો અનુસાર, આ ઘટના ગુરુવારે (ચોથી ડિસેમ્બર) કાસગંજના ગંજદુંડવારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ઝેડએસ પેલેસ ગેસ્ટ હાઉસમાં બની હતી, જ્યાં એક સમાજવાદી પાર્ટીના નેતાના પુત્રના લગ્નનો સમારોહ ચાલી રહ્યો હતો. વરરાજા પક્ષ અને કન્યા પક્ષ વચ્ચે ડીજે વગાડવાને લઈને નાનો ઝઘડો થયો હતો, જેણે ટૂંક સમયમાં લોહિયાળ સંઘર્ષનું સ્વરૂપ ધારણ કરી લીધું. અહેવાલો મુજબ, વરરાજાના પરિવારે દુલ્હનના પિતરાઈ ભાઈ પર હુમલો કર્યો હતો, જેનાથી તે યુવક ગુસ્સે ભરાયો હતો.

આ પણ વાંચો: સતત ત્રીજા દિવસે ઈન્ડિગોની 550થી વધુ ફ્લાઈટ રદ, દેશભરમાં એરપોર્ટ પર અરાજકતા ફેલાઈ

વરરાજાના કાકા-મામાનું મોત

ગુસ્સે ભરાયેલા યુવકે તાત્કાલિક પોતાની કાર લઈને આવ્યો અને વરરાજાના પક્ષના લોકોને કચડી નાખ્યા. આ દુઃખદ અકસ્માતમાં વરરાજાના બે કાકા અને મામા સહિત ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. અન્ય બે જાનૈયા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા અને તેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

આ ઘટનાથી લગ્નનું વાતાવરણ ચીસો અને અફરાતફરીમાં ફેરવાઈ ગયું હતું. એક સાથે ત્રણ લોકોના મૃત્યુથી આખા પરિવારમાં શોક છવાઈ ગયો છે.

પોલીસની કાર્યવાહી

માહિતી મળતાં જ ગંજ ડુંડવારા પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને પરિસ્થિતિને કાબુમાં લીધી. પોલીસે ત્રણેય મૃતદેહોનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. આરોપી યુવકની શોધખોળ ચાલુ છે અને તેને ઝડપથી પકડવા માટે ટીમો કામે લાગી છે. વધુ કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ગેસ્ટ હાઉસ અને આસપાસના વિસ્તારમાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

દેશ પર ઈંધણ સંકટ? PM મોદીના કાફલામાં 50% કાર ઘટશે, EV પર ભાર મૂકાશે, સરકારી વિભાગો ટેન્શનમાં | PM Mo…
INDIA

દેશ પર ઈંધણ સંકટ? PM મોદીના કાફલામાં 50% કાર ઘટશે, EV પર ભાર મૂકાશે, સરકારી વિભાગો ટેન્શનમાં | PM Mo…

May 13, 2026
PM મોદીની અપીલ બાદ ગુજરાત સહિત 5 રાજ્યોમાં ઈંધણ બચાવવા સરકાર એક્ટિવ, આપ્યા કડક નિર્દેશ | PM Modi s F…
INDIA

PM મોદીની અપીલ બાદ ગુજરાત સહિત 5 રાજ્યોમાં ઈંધણ બચાવવા સરકાર એક્ટિવ, આપ્યા કડક નિર્દેશ | PM Modi s F…

May 13, 2026
અખિલેશ યાદવના ભાઈનું 38 વર્ષની વયે નિધન, મૃત હાલતમાં જ હોસ્પિટલ લવાયાનો દાવો | Mulayam Singh Yadav’s…
INDIA

અખિલેશ યાદવના ભાઈનું 38 વર્ષની વયે નિધન, મૃત હાલતમાં જ હોસ્પિટલ લવાયાનો દાવો | Mulayam Singh Yadav’s…

May 13, 2026
Next Post
RBI ની MPC બેઠકમાં મોટો નિર્ણય: 0.25% ના ઘટાડા સાથે નવો રેપો રેટ 5.25%, EMI ઘટશે! | RBI REPO RATE NE…

RBI ની MPC બેઠકમાં મોટો નિર્ણય: 0.25% ના ઘટાડા સાથે નવો રેપો રેટ 5.25%, EMI ઘટશે! | RBI REPO RATE NE...

વક્ફની સંપત્તિની નોંધણી કરાવવાની આજે ડેડલાઈન, 50%થી વધુ કામ બાકી, હવે શું થશે? | waqf property regis…

વક્ફની સંપત્તિની નોંધણી કરાવવાની આજે ડેડલાઈન, 50%થી વધુ કામ બાકી, હવે શું થશે? | waqf property regis...

‘મમતા ફરી મુખ્યમંત્રી નહીં બને…’, બાબરી મસ્જિદ નિર્માણની જાહેરાત કરનારા બરતરફ MLAનો દાવો | Mamata …

'મમતા ફરી મુખ્યમંત્રી નહીં બને...', બાબરી મસ્જિદ નિર્માણની જાહેરાત કરનારા બરતરફ MLAનો દાવો | Mamata ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરા જિલ્લામાં ખેડૂતોને નુકસાન થયું જ નથી, તંત્રએ હાથ ઉંચા કરી દીધા | Farmers in Vadodara district…

વડોદરા જિલ્લામાં ખેડૂતોને નુકસાન થયું જ નથી, તંત્રએ હાથ ઉંચા કરી દીધા | Farmers in Vadodara district…

2 months ago
AMCની બેદરકારીથી રહેણાંક મકાનોમાં ચાલે છે ધંધાકીય પ્રવૃત્તિઓ, પાલિકાને ફક્ત ટેક્સમાં જ રસ તપાસમાં નહ…

AMCની બેદરકારીથી રહેણાંક મકાનોમાં ચાલે છે ધંધાકીય પ્રવૃત્તિઓ, પાલિકાને ફક્ત ટેક્સમાં જ રસ તપાસમાં નહ…

1 year ago
દીકરીને રમાડવા ગયેલા પિતાની હત્યા કરનાર પત્ની સહિત 4 રિમાન્ડ પર | who killed the father who went to …

દીકરીને રમાડવા ગયેલા પિતાની હત્યા કરનાર પત્ની સહિત 4 રિમાન્ડ પર | who killed the father who went to …

1 year ago
ઉત્તરાયણ પહેલા રાજ્યભરમાં પોલીસના દરોડા, અઢી કરોડથી વધુની કિંમતની ચાઈનીઝ દોરી ઝડપી | Uttarayan festi…

ઉત્તરાયણ પહેલા રાજ્યભરમાં પોલીસના દરોડા, અઢી કરોડથી વધુની કિંમતની ચાઈનીઝ દોરી ઝડપી | Uttarayan festi…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News