gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ફરી ઓલટાઇમ હાઇ પર પહોંચી ચાંદી, સોનાના ભાવમાં પણ ભારે ઉછાળો; જાણો લેટેસ્ટ ભાવ | silver hits all time…

G METRO NEWS by G METRO NEWS
December 5, 2025
in Business
0 0
0
ફરી ઓલટાઇમ હાઇ પર પહોંચી ચાંદી, સોનાના ભાવમાં પણ ભારે ઉછાળો; જાણો લેટેસ્ટ ભાવ | silver hits all time…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Latest Gold-Silver Rates: ચાંદીના ભાવ શુક્રવારે (5 ડિસેમ્બર) ઑલ ટાઇમ હાઇ પર પહોંચી ગયા છે. ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ ઍસોસિએશન (IBJA) અનુસાર, 1 કિલો ચાંદીનો ભાવ 2400 રૂપિયાથી વધીને 1,79,025 રૂપિયા થઈ ગયો છે. આ પહેલાં ચાંદીની કિંમત 1,76,625 રૂપિયા પ્રતિ કિલોગ્રામ હતી. 

આ પણ વાંચોઃ RBI એ રેપો રેટ ઘટાડતાં 20 થી 30 લાખ રૂપિયાની લોન હશે તો EMIમાં થશે આટલો ફાયદો

વળી, 10 ગ્રામ સોનું 733 રૂપિયા મોંઘું થઈને 1,28,578 રૂપિયા સુધી પહોંચી ગયું છે. આ પહેલા સોનું 1,27,845 રૂપિયા હતું. 17 ઑક્ટોબરે સોનાએ 1,30,874 રૂપિયા ઑલ ટાઇમ હાઇ બનાવ્યું હતું. 

અલગ-અલગ શહેરોમાં કેમ હોય છે અલગ-અલગ ભાવ? 

IBJAની સોનાની કિંમતોમાં 3% GST, મેકિંગ ચાર્જ અને જ્વેલર્સ માર્જિન સામેલ નથી હોતું. તેથી અલગ-અલગ શહેરોના ભાવ અલગ-અલગ હોય છે. પંજાબ નેશનલ બૅન્ક સહિત અનેક બૅન્ક ગોલ્ડ લોન રેટ નક્કી કરવા માટે આ કિંમતોનો ઉપયોગ કરે છે. 

આ પણ વાંચોઃ ઇન્ડિગોનું સંકટ ઘેરાયુંઃ દેશભરમાં 500થી વધુ ફ્લાઇટ રદ, વિવિધ એરપોર્ટ પર હજારો મુસાફરો રઝળ્યા

આ વર્ષે સોનું રૂ. 52,416 અને ચાંદી રૂ. 90,003 મોંઘી થઈ

વર્ષ 2024ની શરુઆતથી અત્યાર સુધી સોના અને ચાંદીના ભાવમાં જબરદસ્ત વધારો નોંધાયો છે:

  • સોનું: 31 ડિસેમ્બર 2024ના રોજ 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ રૂ. 76,162 હતો, જે હવે વધીને રૂ. 1,28,578 થયો છે. એટલે કે, આ વર્ષે સોનાની કિંમતમાં રૂ. 52,416નો વધારો થયો છે.
  • ચાંદી: 31 ડિસેમ્બર 2024ના રોજ 1 કિલો ચાંદીની કિંમત રૂ. 86,017 હતી, જે હવે રૂ. 1,79,025 પ્રતિ કિલો થઈ છે. એટલે કે, આ વર્ષે ચાંદીના ભાવમાં રૂ. 90,003નો વધારો થયો છે. 

આ પણ વાંચોઃ RBI ની MPC બેઠકમાં મોટો નિર્ણય: 0.25% ના ઘટાડા સાથે નવો રેપો રેટ 5.25%, EMI ઘટશે!

સોનાની તેજીના 3 મુખ્ય કારણો

બજાર નિષ્ણાતોના મતે સોનાના ભાવમાં આવી રહેલી તેજી પાછળ મુખ્યત્વે ત્રણ મોટા કારણો જવાબદાર છે:

  1. કેન્દ્રીય બૅન્કોની ખરીદી: દુનિયાભરની મોટી બૅન્ક ડૉલર પરની નિર્ભરતા ઘટાડવા માટે સતત પોતાના ભંડારમાં સોનાનો હિસ્સો વધારી રહી છે. જેના કારણે બજારમાં સોનાની માંગ સતત બની રહે છે અને કિંમત ઉપર જાય છે.
  2. ક્રિપ્ટોથી સોના તરફ વળ્યું રોકાણ: ક્રિપ્ટોકરન્સીમાં થતા મોટા ઉતાર-ચઢાવ અને કડક નિયમોના ડરને કારણે રોકાણકારો સોનામાં નાણાં રોકી રહ્યા છે. સાથે જ, ભારતમાં શેરબજારમાંથી ઓછું રિટર્ન મળતાં અને લગ્નની સિઝન શરુ થવાથી સોનાની માંગ પણ વધી છે.
  3. લોન્ગ ટર્મ એસેટ: સોનું એક એવી એસેટ છે જે ક્યારેય સંપૂર્ણપણે નકામી થતી નથી. તે મર્યાદિત માત્રામાં છે અને મોંઘવારીના સમયમાં પોતાની કિંમત જાળવી રાખે છે, તેથી લાંબા ગાળા માટે તે ફાયદાકારક માનવામાં આવે છે.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
વક્ફ સંપત્તિઓના રજિસ્ટ્રેશન માટે વધુ 3 મહિનાનો ગ્રેસ પિરિયડ અપાયો, સરકારે કહ્યું- જરૂર પડે તો ટ્રિબ્…

વક્ફ સંપત્તિઓના રજિસ્ટ્રેશન માટે વધુ 3 મહિનાનો ગ્રેસ પિરિયડ અપાયો, સરકારે કહ્યું- જરૂર પડે તો ટ્રિબ્...

પ્રવાસીઓ માટે 30 દિવસના મફત વિઝા: મેડિકલથી લઈને ખાતર સુધી ભારત અને રશિયા વચ્ચે 7 કરાર | India–Russia…

પ્રવાસીઓ માટે 30 દિવસના મફત વિઝા: મેડિકલથી લઈને ખાતર સુધી ભારત અને રશિયા વચ્ચે 7 કરાર | India–Russia...

હવે ટોલ પ્લાઝા પર ઊભા નહીં રહેવું પડે, એક વર્ષમાં થશે કાયાપલટ: સંસદમાં ગડકરીની જાહેરાત | Toll Plazas…

હવે ટોલ પ્લાઝા પર ઊભા નહીં રહેવું પડે, એક વર્ષમાં થશે કાયાપલટ: સંસદમાં ગડકરીની જાહેરાત | Toll Plazas...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જાહેરમાં ઘાસચારો નહીં વેચી શકાય, ઉત્તરાયણને લઈને અમદાવાદ પોલીસનું 9 મુદ્દાનું જાહેરનામું, 10 દિવસ અમ…

જાહેરમાં ઘાસચારો નહીં વેચી શકાય, ઉત્તરાયણને લઈને અમદાવાદ પોલીસનું 9 મુદ્દાનું જાહેરનામું, 10 દિવસ અમ…

6 months ago
LIVE : ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણીના આજે પરિણામ, ભાજપ-આપ કે કોંગ્રેસમાંથી કોનું પલડું ભારે? | Guj…

LIVE : ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણીના આજે પરિણામ, ભાજપ-આપ કે કોંગ્રેસમાંથી કોનું પલડું ભારે? | Guj…

2 months ago
ધ્રાંગધ્રાના ધુ્રમઠ ગામે જાહેર માર્ગો પર ગંદકીનું સામ્રાજ્ય | Dirt reigns on public roads in Dhurama…

ધ્રાંગધ્રાના ધુ્રમઠ ગામે જાહેર માર્ગો પર ગંદકીનું સામ્રાજ્ય | Dirt reigns on public roads in Dhurama…

7 months ago
જામનગરમાં એક જ પરિવારના પાંચ સભ્યોનો આપઘાત: સુમરા ગામે ચાર સંતાનો સાથે માતાએ કૂવામાં લગાવી મોતની છલા…

જામનગરમાં એક જ પરિવારના પાંચ સભ્યોનો આપઘાત: સુમરા ગામે ચાર સંતાનો સાથે માતાએ કૂવામાં લગાવી મોતની છલા…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News