gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

છોટાઉદેપુર: લોકાર્પણના અભાવે જિલ્લાના 10થી વધુ આરોગ્ય કેન્દ્ર ધૂળ ખાય છે, ગ્રામજનો આરોગ્ય સેવા માટે …

G METRO NEWS by G METRO NEWS
December 5, 2025
in GUJARAT
0 0
0
છોટાઉદેપુર: લોકાર્પણના અભાવે જિલ્લાના 10થી વધુ આરોગ્ય કેન્દ્ર ધૂળ ખાય છે, ગ્રામજનો આરોગ્ય સેવા માટે …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Chhota Udepur News : ગ્રામ્ય સ્તર સુધી ઉત્તમ આરોગ્ય સેવાઓ પહોંચાડવાના સરકારના ઉદ્દેશ્યને છોટાઉદેપુર જિલ્લાના અધિકારીઓની ઘોર બેદરકારી ગ્રહણ લગાવી રહી છે. કરોડો રૂપિયાના ખર્ચે ‘આયુષ્યમાન આરોગ્ય મંદિર’ હેઠળ તૈયાર થયેલા અનેક પેટા આરોગ્ય કેન્દ્રો આજે પણ ગ્રામજનોની સેવામાં આવ્યા વિના ધૂળ ખાઈ રહ્યા છે અને તેના દરવાજા પર કટાયેલા તાળાં લટકી રહ્યા છે.

બોડેલી તાલુકામાં જ અંદાજે 10 જેટલાં આરોગ્ય કેન્દ્રો સંપૂર્ણપણે તૈયાર હોવા છતાં તેનું લોકાર્પણ થયું નથી. જેને કારણે ગ્રામજનોને પોતાના જ ગામમાં મળવાપાત્ર પ્રાથમિક આરોગ્ય સુવિધાઓથી વંચિત રહેવું પડી રહ્યું છે.

4 કિમી દૂર જવાની મજબૂરી

બોડેલી તાલુકાના નાના અમાદ્રા ગામમાં પેટા આરોગ્ય કેન્દ્ર તૈયાર છે, તેમ છતાં આજે પણ ગામના લોકોને 4 કિમી દૂર આવેલા અન્ય આયુષ્યમાન આરોગ્ય કેન્દ્ર પર જવું પડે છે. ગામના લોકો અને સરપંચો માત્ર એટલી જ રાહ જોઈ રહ્યા છે કે કોઈ અધિકારી આવીને રીબીન કાપી તેનું લોકાર્પણ કરે, જેથી તેનો ઉપયોગ શરૂ થઈ શકે.

આ જ હાલત કાશીપુરા ગામના આરોગ્ય કેન્દ્રની છે. જ્યાં મુલાકાત લેતા દરવાજા પર કટાયેલા તાળાં જોવા મળ્યા.

પ્રસુતિ પીડામાં 108ની રાહ જોવી પડે છે

કાશીપુરા ગામના સરપંચના જણાવ્યા મુજબ, ગામમાં કેન્દ્ર તૈયાર હોવા છતાં તેનો ઉપયોગ ન થવાથી ગંભીર પરિસ્થિતિ ઊભી થાય છે. તેમણે જણાવ્યું હતું કે, “કોઈ સગર્ભા મહિલાને પ્રસુતિ પીડા ઉપડે, તો તેને તાત્કાલિક સારવાર મળવાને બદલે 3 કિમી દૂર લઈ જવા માટે 108ને બોલાવવી પડે છે. આયુષ્યમાન કેન્દ્રનો લાભ ગામમાં જ મળે તે માટે અમે વહેલી તકે લોકાર્પણ થાય તેવી માંગ કરી રહ્યા છીએ.”

સરકાર લાખો-કરોડોનો ખર્ચ ગ્રામ્ય વિસ્તારમાં પ્રાથમિક સુવિધા પહોંચાડવા માટે કરી રહી છે, પરંતુ અધિકારીઓની ઉદાસીનતા અને સમયનો અભાવ આ યોજનાના ઉદ્દેશ્યને નિષ્ફળ બનાવી રહ્યો છે.

સુમસામ ઇમારતોની આસપાસ જામ્યો જંગલ

હાલમાં જ્યાં આ પેટા આરોગ્ય કેન્દ્રો બનાવવામાં આવ્યા છે, તે ઇમારતો સુમસામ ભાસી રહી છે. કેન્દ્રની આસપાસ ઝાંડી-ઝાંખરા ઊગી નીકળ્યા છે અને બંધ દરવાજા પર લટકેલા તાળાં પણ કટાઈ રહ્યા છે.

આ પણ વાંચો: નર્મદા: AAP જિલ્લા પ્રમુખ પર બુટલેગરના હુમલાના પ્રયાસ બાદ ચૈતર વસાવાનું પોલીસને 24 કલાકનું અલ્ટીમેટમ

ગ્રામજનો માંગ કરી રહ્યા છે કે, સરકાર તાત્કાલિક આ બાબતે ધ્યાન આપીને સંબંધિત અધિકારીઓને લોકાર્પણની પ્રક્રિયા પૂર્ણ કરવાનો આદેશ આપે, જેથી ગ્રામ્ય વિસ્તારના લોકોને તેમના ગામમાં જ પાયાની આરોગ્ય સુવિધાનો લાભ મળી શકે. હવે જોવું એ રહ્યું કે, અધિકારીઓને આ લોકાર્પણ માટે ‘સમય’ મળે છે કે નહીં.

જિલ્લા આરોગ્ય અધિકારીએ શું કહ્યું?

છોટાઉદેપુરના જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. પાઉલ વસાવાએ જણાવ્યું હતું કે, ‘છોટાઉદેપુરમાં હાલમાં 310 જેટલાં સબ સેન્ટર મંજૂર છે. જેમાંથી 247 સેન્ટરમાં આરોગ્ય સુવિધા ચાલુ છે. 23 જેટલાં નવા સબ સેન્ટરની કામગીરી ચાલી રહી છે. જેમાં 4 જેટલાં સેન્ટરનું કામ પૂર્ણ થયું છે, જેનું આગામી 31 ડિસેમ્બર સુધીમાં લોકાર્પણ કરવામાં આવશે. જ્યારે જર્જરીત અને ખંડેર હાલતમાં હોય તેવા 36 જેટલા આરોગ્ય સેન્ટરને નવા બનાવવા માટે મંજૂરી મેળવવા સરકારને દરખાસ્ત કરી છે.’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Nikhil Chinapa Proves Why He Was a Roadies Gang Leader: Formed an Alliance and Exited It at the Perf…
GUJARAT

Nikhil Chinapa Proves Why He Was a Roadies Gang Leader: Formed an Alliance and Exited It at the Perf…

June 27, 2026
પાલીતાણામાં મોહરમના પાવન પર્વે કલાત્મક તાજીયાના ભવ્ય જુલુસ નીકળ્યા
GUJARAT

પાલીતાણામાં મોહરમના પાવન પર્વે કલાત્મક તાજીયાના ભવ્ય જુલુસ નીકળ્યા

June 27, 2026
ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી
GUJARAT

ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી

June 26, 2026
Next Post
રાજકુમાર જાટ મૃત્યુ કેસમાં ગણેશ ગોંડલ અને ટ્રાવેલ્સ ચાલકનો કરાશે નાર્કો ટેસ્ટ, કોર્ટે આપી મંજૂરી | C…

રાજકુમાર જાટ મૃત્યુ કેસમાં ગણેશ ગોંડલ અને ટ્રાવેલ્સ ચાલકનો કરાશે નાર્કો ટેસ્ટ, કોર્ટે આપી મંજૂરી | C...

VIDEO: લાંબો સમય બંધ રહી શકે છે સુભાષ બ્રિજ! બારીકાઈથી થશે તપાસ, AMC ટૂંક સમયમાં લેશે નિર્ણય | Bridg…

VIDEO: લાંબો સમય બંધ રહી શકે છે સુભાષ બ્રિજ! બારીકાઈથી થશે તપાસ, AMC ટૂંક સમયમાં લેશે નિર્ણય | Bridg...

નર્મદા: AAP જિલ્લા પ્રમુખ પર બુટલેગરના હુમલાના પ્રયાસ બાદ ચૈતર વસાવાનું પોલીસને 24 કલાકનું અલ્ટીમેટમ…

નર્મદા: AAP જિલ્લા પ્રમુખ પર બુટલેગરના હુમલાના પ્રયાસ બાદ ચૈતર વસાવાનું પોલીસને 24 કલાકનું અલ્ટીમેટમ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભારતીય બનાવટનાં પરપ્રાંત ઇંગ્લીશ દારૂની નાની-મોટી બોટલ નંગ-૩૩૬ કિં.રૂ.૪૭,૯૫૨/- તથા બિયરના ટીન નંગ-૧૨…

ભારતીય બનાવટનાં પરપ્રાંત ઇંગ્લીશ દારૂની નાની-મોટી બોટલ નંગ-૩૩૬ કિં.રૂ.૪૭,૯૫૨/- તથા બિયરના ટીન નંગ-૧૨…

1 year ago
કાર કૂવામાં પડી જતાં 10 લોકોના મોત, બચાવવા ઉતરેલા યુવકે પણ ગુમાવ્યો જીવ: મંદસોરમાં મોટી દુર્ઘટના | M…

કાર કૂવામાં પડી જતાં 10 લોકોના મોત, બચાવવા ઉતરેલા યુવકે પણ ગુમાવ્યો જીવ: મંદસોરમાં મોટી દુર્ઘટના | M…

1 year ago
સલામત એસટીમાં દારૂની હેરાફેરી!: જૂનાગઢમાં ઉનાથી પોરબંદર જતી બસમાંથી 122 બોટલ મળી | 122 liquor bottle…

સલામત એસટીમાં દારૂની હેરાફેરી!: જૂનાગઢમાં ઉનાથી પોરબંદર જતી બસમાંથી 122 બોટલ મળી | 122 liquor bottle…

7 months ago
નીટની પરીક્ષાને ધ્યાનમાં રાખીને 22મી સુધી ટેલિગ્રામ પર પ્રતિબંધ જ રહેશે | Telegram will remain banne…

નીટની પરીક્ષાને ધ્યાનમાં રાખીને 22મી સુધી ટેલિગ્રામ પર પ્રતિબંધ જ રહેશે | Telegram will remain banne…

1 week ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News