gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વખારની નવી ચણેલી 10 ફૂટ ઊંચી દીવાલ ધરાશાયી થતાં 2 મજૂરના મોત | 2 laborers die as newly constructed 1…

G METRO NEWS by G METRO NEWS
December 5, 2025
in GUJARAT
0 0
0
વખારની નવી ચણેલી 10 ફૂટ ઊંચી દીવાલ ધરાશાયી થતાં 2 મજૂરના મોત | 2 laborers die as newly constructed 1…
1
VIEWS
Share on FacebookShare on Twitter

ઊનાના લાઈબ્રેરી ચોક વિસ્તારમાં કાટમાળ ટ્રેક્ટરમાં ભરી રહ્યા હતા ત્યારે દુર્ઘટના બનતાં બંને દટાઈ ગયા : પરિવારજનોમાં આક્રંદ

ઊના, : ઊનાના લાઈબ્રેરી ચોકમાં એક દુકાનના વખારની નવી ચણેલી દસ ફૂટ ઊંચી દીવાલ અચાનક તૂટી પડતા બે મજૂરના મોત થયા હતા. કાટમાળ ટ્રેકટરમાં ભરી રહ્યા હતા ત્યારે બંને દુર્ઘટનાનો ભોગ બન્યા હતા. આ બનાવથી પરિવારજનોમાં ગમગીની વ્યાપી ગઈ હતી.

શહેરના લાઈબ્રેરી ચોકમાં ઈમ્તિયાઝભાઈ વોરાની દુકાનની વખાર આવેલી છે. તેઓએ વખારની દીવાલ ચણવાનું કામ અરજણભાઈ ડેશરવાળાને આપ્યું હતું, જેમાં મજૂરી કામ કરવા મુસ્તાકભાઈ અબ્દુલભાઈ કરીમ નરપાલી (ઉ.વ.૪૦,મૂળ જાફરાબાદ હાલ તાઈવાડા, ઊના), ઈરફાનભાઈ હાજીભાઈ મન્સૂરી (ઉ.વ.૩૫, પટેલ કોલોની, ઊના) સહિતના મજૂરો આવ્યા હતા. મજૂરોએ દસ ફૂટ ઊંચી દીવાલ ચણી હતી. સાંજના સમયે કાટમાળ સહિતનો કચરો ટ્રેકટરમાં ભરી રહ્યા હતા ત્યારે અચાનક દીવાલ તૂટી પડતા મુસ્તાકભાઈ અને ઈરફાનભાઈ તેની નીચે દટાઈ ગયા હતા. 

દીવાલ તૂટવાથી જોરદાર ધડાકો થતા આસપાસના લોકોએ દોડી આવી બંને મજૂરોને મહામહેનતે બહાર કાઢી બેભાન હાલતમાં સરકારી હોસ્પિટલે ખસેડાયા હતા, જ્યાં ફરજ પરના ડોક્ટરે મુસ્કતાભાઈ અને ઇરફાનભાઈને મૃત જાહેર કર્યા હતા. આ ઘટનાની જાણ થતાં તેમનો પરિવાર હોસ્પિટલે પહોંચી જતા કલ્પાંતભર્યાં કરૂણ દ્રશ્યો સર્જાયા હતા. ઘરના કમાનાર મુખ્ય વ્યક્તિઓના અવસાનથી પરિવારજનો ભાંગી પડયા હતા. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાલસા લિટલ ફ્લાવર સ્કૂલે 25માં ગૌરવપૂર્ણ વર્ષોની ભવ્ય ઉજવણી કરી
GUJARAT

ખાલસા લિટલ ફ્લાવર સ્કૂલે 25માં ગૌરવપૂર્ણ વર્ષોની ભવ્ય ઉજવણી કરી

September 29, 2026
સૈન્યમાં અગ્નિવીર ભરતી રેલી યોજાશે
GUJARAT

સૈન્યમાં અગ્નિવીર ભરતી રેલી યોજાશે

September 29, 2026
URVASHI RAUTELA’S TEAM GOES LEGAL: ₹7,000 CRORE DAMAGES BEING ASSESSED OVER ALLEGED AI EXPLOITATION
GUJARAT

URVASHI RAUTELA’S TEAM GOES LEGAL: ₹7,000 CRORE DAMAGES BEING ASSESSED OVER ALLEGED AI EXPLOITATION

September 29, 2026
Next Post
ભારત સહિત વિશ્વમાં મેલેરિયાને નાથવામાં ડ્રગ રેઝીસ્ટન્ટનો પડકાર | Drug resistance is a challenge in c…

ભારત સહિત વિશ્વમાં મેલેરિયાને નાથવામાં ડ્રગ રેઝીસ્ટન્ટનો પડકાર | Drug resistance is a challenge in c...

નિવૃત આસિસ્ટન્ટ GST કમિશનર સામે લાંચની માગણી અંગે ગુનો | Retired Assistant GST Commissioner booked f…

નિવૃત આસિસ્ટન્ટ GST કમિશનર સામે લાંચની માગણી અંગે ગુનો | Retired Assistant GST Commissioner booked f...

જૂનાગઢના MLAનાં નામનું બનાવટી FB આઈ.ડી. પાકિસ્તાનમાંથી બન્યું! | Fake FB ID in the name of Junagadh …

જૂનાગઢના MLAનાં નામનું બનાવટી FB આઈ.ડી. પાકિસ્તાનમાંથી બન્યું! | Fake FB ID in the name of Junagadh ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મહાન યોદ્ધા મહારાણા પ્રતાપસિંહની 486મી જન્મજયંતિની અમદાવાદમાં ભવ્ય ઉજવણી કરાઈ

મહાન યોદ્ધા મહારાણા પ્રતાપસિંહની 486મી જન્મજયંતિની અમદાવાદમાં ભવ્ય ઉજવણી કરાઈ

5 months ago
જથ્થાબંધ મોંઘવારી માર્ચમાં ઘટી 2.05 ટકા નોંધાઈ, ખાદ્ય ચીજો સસ્તી થઈ | indias wholesale inflation lan…

જથ્થાબંધ મોંઘવારી માર્ચમાં ઘટી 2.05 ટકા નોંધાઈ, ખાદ્ય ચીજો સસ્તી થઈ | indias wholesale inflation lan…

1 year ago
ઝારખંડમાં જંગલી હાથીનો કહેર, એક જ રાતમાં 7 લોકોને કચડી માર્યા, અત્યાર સુધી 17ના મોત | Wild Elephant …

ઝારખંડમાં જંગલી હાથીનો કહેર, એક જ રાતમાં 7 લોકોને કચડી માર્યા, અત્યાર સુધી 17ના મોત | Wild Elephant …

9 months ago
ગુજરાત ભાજપ પ્રદેશ કારોબારીની યાદી જાહેર, 26 આમંત્રિત તેમજ 79 સભ્યોનો સમાવેશ | gujarat bjp pradesh k…

ગુજરાત ભાજપ પ્રદેશ કારોબારીની યાદી જાહેર, 26 આમંત્રિત તેમજ 79 સભ્યોનો સમાવેશ | gujarat bjp pradesh k…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News