gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જૂનાગઢના MLAનાં નામનું બનાવટી FB આઈ.ડી. પાકિસ્તાનમાંથી બન્યું! | Fake FB ID in the name of Junagadh …

G METRO NEWS by G METRO NEWS
December 5, 2025
in GUJARAT
0 0
0
જૂનાગઢના MLAનાં નામનું બનાવટી FB આઈ.ડી. પાકિસ્તાનમાંથી બન્યું! | Fake FB ID in the name of Junagadh …
0
VIEWS
Share on FacebookShare on Twitter

સાયબર સેલે મેટા પાસેથી વિગત મંગાવતા ખુલાસો અજાણ્યા મોબાઈલધારકોએ ફોટાનો દુરૂપયોગ કરી છેતરપિંડી કરવાના ઇરાદે ફેક આઈ.ડી. બનાવ્યાની પોલીસ ફરિયાદ

જૂનાગઢ, : જૂનાગઢના ધારાસભ્યના ફોટાનો દુરૂપયોગ કરી અજાણ્યા શખ્સોએ ફેક ફેસબુક અને ઇન્સ્ટા આઈ.ડી. બનાવ્યું હતું. આ અંગે તપાસ કરવામાં આવતા ફેક આઈ.ડી. પાકિસ્તાનમાંથી બન્યા હોવાનું ખુલ્યું હતું. આ અંગે આપવામાં આવેલી અરજીના આધારે આજે ધારાસભ્યના સેક્રેટરીએ ફરિયાદ  કરતા બી ડિવિઝન પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

જૂનાગઢના ધારાસભ્ય સંજયભાઇ કોરડીયા અને તેના સેક્રેટરી તા.૬-૭-૨૦૨૫ના સવારે દસેક વાગ્યે ઝાંઝરડા રોડ પર બેઠા હતા ત્યારે ધારાસભ્યને તેમના નામનું કોઈએ ફેક ફેસબુક અને ઇન્સ્ટા આઈ.ડી.બનાવ્યાનુ ધ્યાનમાં આવ્યું હતું. તેમાં તેનો ફોટો પણ હતો. આ આઈ.ડી.તેણે બનાવ્યું ન હતું. કોઈ અજાણ્યા શખ્સે છેતરપિંડી, અયોગ્ય મેસેજ કરવા કે લોકોને ગેરમાર્ગે દોરવા ધારાસભ્યના નામનું ફેક આઈ.ડી. બનાવી ફોટાનો દૂરૂપયોગ કરી ઇમેજને નુકસાન કરવાના ઇરાદાથી આ ફેક આઈ.ડી. બનાવ્યા અંગે તપાસ કરવા જૂનાગઢ સાયબર સેલમાં અરજી આપવામાં આવી હતી, જેના આધારે સાયબર સેલે મેટા પાસેથી માહિતી મંગાવતા આ ફેક ફેસબુક આઈ.ડી. પાકિસ્તાનમાંથી બન્યું હોવાની વિગત આપી પાકિસ્તાનનો સંપર્ક કરી માહિતી મેળવવા જણાવ્યું હતું, જ્યારે ઇન્સ્ટા આઈ.ડી.ના આઈ.પી. એરટેલ કંપનીના આઈ.પી. આપ્યા હતા.એરટેલ કંપની પાસેથી માહિતી માંગતા ત્યાંથી બે શંકાસ્પદ નંબર આપ્યા હતા અને તે એક નંબર પર ધારાસભ્યનું ફેક ઇન્સ્ટા આઈ.ડી. એક્ટિવ હોવાની માહિતી આપી હતી.

આ મામલે ધારાસભ્યએ તેના સેક્રેટરીને સૂચના આપતા સેક્રેટરી હર્ષભાઈ ગોઠીએ ફરિયાદ કરતા બી ડિવિઝન પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. ઇન્સ્ટા આઈ.ડી.બનાવનાર કદાચ હાથમાં આવી જશે પરંતુ પાકિસ્તાનમાંથી ફેસબુકનું ફેક આઈ.ડી બનાવવાના મામલે પોલીસ દ્વારા શુ કાર્યવાહી થશે? એ એક સવાલ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

થરાદ રેફરલ હોસ્પિટલના પ્લોટમાં લાગી વિકરાળ આગ, ફાયર વિભાગની ઢીલી કામગીરીથી લોકો નારાજ | Fire Breaks …
GUJARAT

થરાદ રેફરલ હોસ્પિટલના પ્લોટમાં લાગી વિકરાળ આગ, ફાયર વિભાગની ઢીલી કામગીરીથી લોકો નારાજ | Fire Breaks …

May 10, 2026
આજે વડાપ્રધાન મોદીનો દોઢ કિલોમીટરનો રોડ શો યોજાશે | Prime Minister Modi’s one and a half kilometer r…
GUJARAT

આજે વડાપ્રધાન મોદીનો દોઢ કિલોમીટરનો રોડ શો યોજાશે | Prime Minister Modi’s one and a half kilometer r…

May 10, 2026
અમરેલી: જાફરાબાદના દરિયાકાંઠે ફિશિંગ બોટમાંથી 22 લાખનો વિદેશી દારૂ ઝડપાયો, 4ની ધરપકડ, 11 ફરાર | SMC …
GUJARAT

અમરેલી: જાફરાબાદના દરિયાકાંઠે ફિશિંગ બોટમાંથી 22 લાખનો વિદેશી દારૂ ઝડપાયો, 4ની ધરપકડ, 11 ફરાર | SMC …

May 10, 2026
Next Post
પોરબંદરમાં 61 લાખની ઠગાઈમાં વોન્ટેડ આંધ્ર બેંકનો મેનેજર પકડાયો | Andhra Bank manager wanted in Rs 61…

પોરબંદરમાં 61 લાખની ઠગાઈમાં વોન્ટેડ આંધ્ર બેંકનો મેનેજર પકડાયો | Andhra Bank manager wanted in Rs 61...

ટ્રાફિકને અડચણરૃપ રોડ ઉપર ઉભા રહેતા લારી ગલ્લા સામે ગુના દાખલ થશે | Crimes will be registered agains…

ટ્રાફિકને અડચણરૃપ રોડ ઉપર ઉભા રહેતા લારી ગલ્લા સામે ગુના દાખલ થશે | Crimes will be registered agains...

ગિફ્ટ સિટીમાં જમીન રોકાણના બહાને ૯૯ લાખની છેતરપિંડી | 99 lakhs fraud on the pretext of land investme…

ગિફ્ટ સિટીમાં જમીન રોકાણના બહાને ૯૯ લાખની છેતરપિંડી | 99 lakhs fraud on the pretext of land investme...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગર નજીક દરેડ GIDC વિસ્તારમાં કરૂણ દુર્ઘટના : ટ્રક ચાલકનું વીજ આંચકાથી મોત | Tragic accident in D…

જામનગર નજીક દરેડ GIDC વિસ્તારમાં કરૂણ દુર્ઘટના : ટ્રક ચાલકનું વીજ આંચકાથી મોત | Tragic accident in D…

1 week ago
સોનામાં તેજીની આગેકૂચ: મુંબઈ ચાંદી રૂ.અઢી લાખ: ક્રૂડ ઘટયા પછી ફરી વધ્યું | Bullish trend in gold : M…

સોનામાં તેજીની આગેકૂચ: મુંબઈ ચાંદી રૂ.અઢી લાખ: ક્રૂડ ઘટયા પછી ફરી વધ્યું | Bullish trend in gold : M…

4 weeks ago
વિરમગામમાં ઉપવાસ આંદોલન પર ઉતરેલા ભાજપના સદસ્યએ પારણા કર્યાં | BJP member who went on a hunger strik…

વિરમગામમાં ઉપવાસ આંદોલન પર ઉતરેલા ભાજપના સદસ્યએ પારણા કર્યાં | BJP member who went on a hunger strik…

8 months ago
ભારત ખાતેથી ઈલેકટ્રોનિકસની નિકાસ ઓઈલ પ્રોડકટસની નજીક | Electronics exports from India close to oil p…

ભારત ખાતેથી ઈલેકટ્રોનિકસની નિકાસ ઓઈલ પ્રોડકટસની નજીક | Electronics exports from India close to oil p…

3 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News