gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ટ્રાફિકને અડચણરૃપ રોડ ઉપર ઉભા રહેતા લારી ગલ્લા સામે ગુના દાખલ થશે | Crimes will be registered agains…

G METRO NEWS by G METRO NEWS
December 5, 2025
in GUJARAT
0 0
0
ટ્રાફિકને અડચણરૃપ રોડ ઉપર ઉભા રહેતા લારી ગલ્લા સામે ગુના દાખલ થશે | Crimes will be registered agains…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ગાંધીનગરમાં દબાણો હટાવવા હવે પોલીસ મેદાને

ઇન્ફોસિટી અને સેક્ટર-૭ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રોડ ઉપર ઉભા રહેલા બારથી વધુ વેપારીઓ સામે ગુના દાખલ

ગાંધીનગર :  ગાંધીનગર શહેરમાં રોડ ઉપર ઉભા રહીને ટ્રાફિકને અડચણ ઊભી
કરતા લારી ગલ્લાના સંચાલકો સામે હવે પોલીસે ગુના દાખલ કરવાનું શરૃ કર્યું છે. જે
અંતર્ગત બે જ દિવસમાં ઇન્ફોસિટી અને સેક્ટર-૭ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બારથી વધુ
વેપારીઓ સામે ગુના દાખલ કરવામાં આવ્યા છે અને આગામી દિવસમાં પણ આ કાર્યવાહી ચાલુ
રાખવાનું નક્કી કરવામાં આવ્યું છે.

રાજ્યના પાટનગર ગાંધીનગર શહેરમાં મુખ્ય માર્ગો પરના દબાણનો
પ્રશ્ન વર્ષોથી વણઉકેલાયેલો રહ્યો છે જેના કારણે ટ્રાફિકની સમસ્યામાં સતત વધારો થઈ
રહ્યો છે. ખાસ કરીને સવાર અને સાંજના સમયે રસ્તાઓ પર લારી-ગલ્લાં અને ખાણીપીણી
બજાર ઊભાં થઈ જવાથી વાહનવ્યવહાર ખોરવાય છે. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને
, હવે ગાંધીનગર
પોલીસે દબાણકર્તાઓ સામે કડક હાથે કામ લેવાનો નિર્ણય કર્યો છે અને જે અંતર્ગત
ટ્રાફિકને અડચણરૃપ બનતા લારી-ગલ્લાંના સંચાલકો સામે ગુના દાખલ કરવાની ઝુંબેશ શરૃ
કરવામાં આવી છે.

આ કડક પગલાંના ભાગરૃપે તાજેતરમાં ઇન્ફોસિટી વિસ્તારમાં
નોનવેજ અને ઈંડાની લારી ચલાવતા સાત જેટલા વેપારીઓ સામે ગુના દાખલ કરવામાં આવ્યા
હતા. આ કાર્યવાહીને આગળ ધપાવતા સેક્ટર ૭ પોલીસે પણ ગઈકાલે સેક્ટર ૧૫ સહિતના
વિસ્તારોમાં સમાન કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ દ્વારા અપનાવવામાં આવેલું આ નવું
ગુના દાખલ કરવાનું હથિયાર દબાણકર્તાઓ માટે એક ચેતવણીરૃપ છે. શહેરના અન્ય
વિસ્તારોમાં પણ આ ઝુંબેશ ચાલુ રહેશે
,
તેવી પોલીસની રણનીતિ છે. પોલીસની આ આક્રમક કાર્યવાહીના પગલે હાલમાં દબાણ
કરનારાઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે. બીજી તરફ
,
શહેરના નાગરિકો અને વાહનચાલકોએ પોલીસની આ કાર્યવાહીને આવકારી છે કારણ કે આનાથી
મુખ્ય માર્ગો પરની ભીડ અને ટ્રાફિકની સમસ્યામાં મોટી રાહત મળવાની આશા છે. પોલીસના
આ કડક વલણથી ગાંધીનગરના રાજમાર્ગો હવે વધુ ખુલ્લા અને ટ્રાફિક મુક્ત બને તેવી
શક્યતા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ઓરેન્જ અને 5 દિવસ યલો એલર્ટ અપાયુ
GUJARAT

અમદાવાદમાં 15મેથી 21 મે આગામી 2 દિવસ ઓરેન્જ અને 5 દિવસ યલો એલર્ટ અપાયુ

May 14, 2026
વડોદરા પોલીસે મધ્ય પ્રદેશથી ગાંજો સપ્લાય કરતું વધુ એક નેટવર્ક ઝડપાયું, મુખ્ય સપ્લાયરની ધરપકડ | Vadod…
GUJARAT

વડોદરા પોલીસે મધ્ય પ્રદેશથી ગાંજો સપ્લાય કરતું વધુ એક નેટવર્ક ઝડપાયું, મુખ્ય સપ્લાયરની ધરપકડ | Vadod…

May 14, 2026
સમી તાલુકાના દાઉદપુર ગામની દીકરીએ CBSE ધોરણ-12માં જિલ્લામાં મેળવ્યો પ્રથમ ક્રમ
GUJARAT

સમી તાલુકાના દાઉદપુર ગામની દીકરીએ CBSE ધોરણ-12માં જિલ્લામાં મેળવ્યો પ્રથમ ક્રમ

May 14, 2026
Next Post
ગિફ્ટ સિટીમાં જમીન રોકાણના બહાને ૯૯ લાખની છેતરપિંડી | 99 lakhs fraud on the pretext of land investme…

ગિફ્ટ સિટીમાં જમીન રોકાણના બહાને ૯૯ લાખની છેતરપિંડી | 99 lakhs fraud on the pretext of land investme...

પતિએ ગળુ દબાવી માર મારી પત્નીને કાઢી મૂકી | Pwúlúwan we a wichi me atowu pwúlúwan we

પતિએ ગળુ દબાવી માર મારી પત્નીને કાઢી મૂકી | Pwúlúwan we a wichi me atowu pwúlúwan we

સગીરાનુ અપહરણ કરી બળાત્કાર ગુજારનાર આધેડ માસાને છેલ્લા શ્વાસ સુધીની સજા | Middle aged man who kidnap…

સગીરાનુ અપહરણ કરી બળાત્કાર ગુજારનાર આધેડ માસાને છેલ્લા શ્વાસ સુધીની સજા | Middle aged man who kidnap...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

હરણી એરપોર્ટ પાસે નશેબાજ કાર ચાલકે ટુ વ્હીલર ચાલકને અડફેટે લીધા | Drunk car driver hits two wheeler …

હરણી એરપોર્ટ પાસે નશેબાજ કાર ચાલકે ટુ વ્હીલર ચાલકને અડફેટે લીધા | Drunk car driver hits two wheeler …

10 months ago
અમદાવાદ: જુહાપુરા ચાર રસ્તા પાસે પાર્ક કરેલી બાઈકમાં ભીષણ આગ, BRTS કેબિન સુધી લપેટો પહોંચી | Ahmedab…

અમદાવાદ: જુહાપુરા ચાર રસ્તા પાસે પાર્ક કરેલી બાઈકમાં ભીષણ આગ, BRTS કેબિન સુધી લપેટો પહોંચી | Ahmedab…

1 month ago
વડોદરામાં તા.6 થી 8 સુધી આવકવેરા વિભાગ દ્વારા ટેક્સપેયર્સ હબનું આયોજન | Income Tax Department organi…

વડોદરામાં તા.6 થી 8 સુધી આવકવેરા વિભાગ દ્વારા ટેક્સપેયર્સ હબનું આયોજન | Income Tax Department organi…

7 months ago
યુધ્ધમાં ઘર્ષણની ભીતિ વચ્ચે ક્રૂડતેલ ઉછળીને 100 ડોલર પાર કરી ગયું | Crude oil surges past 100 amid f…

યુધ્ધમાં ઘર્ષણની ભીતિ વચ્ચે ક્રૂડતેલ ઉછળીને 100 ડોલર પાર કરી ગયું | Crude oil surges past 100 amid f…

3 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News