gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

૮૮ ગુનાઓમાં સંડોવાયેલા આરોપીની પાસામાં અટકાયત | Accused involved in 88 crimes detained in Pasa

G METRO NEWS by G METRO NEWS
December 6, 2025
in GUJARAT
0 0
0
૮૮ ગુનાઓમાં સંડોવાયેલા આરોપીની પાસામાં અટકાયત | Accused involved in 88 crimes detained in Pasa
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા,ચોરીના ગુનામાં સંડોવાયેલા ચાર આરોપીઓની પાસા હેઠળ અટકાયત કરી રાજ્યની અલગ – અલગ જેલમાં મોકલી આપવામાં આવ્યા છે.

ચોરીના વાહન ખરીદવાના ગુનામાં સંડોવાયેલા આરોપી દિલીપસિંહ ઉર્ફે દાઢી રાજહંસભાઇ ગુર્જર (રહે. ગામ બ્રમાબાદ, તા.ગંગાપુર,જિ. સવાયમાઘોપર, રાજસ્થાન) ની પાસામાં અટકાયત કરી અમદાવાદ મધ્યસ્થ જેલમાં મોકલી આપવામાં આવ્યો છે. વાહન ચોરીના ગુનામાં  સંડોવાયેલા રતનસિંગ બત્તુસિંગ મીણા (રહે. શિવનગર, જયપુર, રાજસ્થાન)ને પાસા હેઠળ રાજકોટ જેલમાં મોકલી આપવામાં આવ્યો છે. તેની સામે કુલ ૮૮ ગુનાઓ નોંધાયા છે. વાહન ચોરીના જ  ગુનામાં પકડાયેલા આરોપી સુખદેવસિંગ સજ્જુસિંગ સોહેલ (રહે. ભાઇલાલ પાર્ક, તરસાલી રિંગરોડ, મૂળ રહે. પંજાબ)ને  પાસા  હેઠળ ભાવનગર જેલમાં મોકલી આપવામાં આવ્યો છે. એ.ટી.એમ.માં ચોરીની કોશિશ કરવાના ગુનામાં સંડોવાયેલા આરોપી રાજેન્દ્ર જ્યંતીભાઇ બારિયા (રહે. રણછોડ નગર, રામદેવ નગર -૧, સરદાર એસ્ટેટ પાછળ, મૂળ  રહે. પંચમહાલ)ની પાસા હેઠળ અટકાયત કરી અમદાવાદ જેલમાં મોકલી આપવામાં આવ્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સાવધાન! ગાંધીનગરના મગોડીમાં પાણીની ટાંકી બની સરીસૃપોનો અડ્ડો: 1 મૃત, 5 જીવતા સાપ અને 3 ઘો નીકળતા ફફડ…
GUJARAT

March 28, 2026
LPGના ભાવ વધે કે તંગી થાય, અડાલજની આ સંસ્થાને કોઈ ફર્ક પડતો નથી! જાણો 500 લોકોની રસોઈ કેવી રીતે બને …

નસવાડીના કુકરદા જંગલમાં મધરાતે ભીષણ આગ: વન વિભાગ અને ગ્રામજનોએ એર ગનથી મેળવ્યો કાબૂ | naswadi kukard…

Next Post
આડા સબંધની શંકાએ હત્યા કરનારા આરોપીને આજીવન કેદની સજા | Accused of murder on suspicion of incest sen…

આડા સબંધની શંકાએ હત્યા કરનારા આરોપીને આજીવન કેદની સજા | Accused of murder on suspicion of incest sen...

મતદાર યાદી સુધારણાની કામગીરી માટે રવિવારે વિશેષ કેમ્પ | Special camp on Sunday for voter list revisi…

મતદાર યાદી સુધારણાની કામગીરી માટે રવિવારે વિશેષ કેમ્પ | Special camp on Sunday for voter list revisi...

સગીરાને પ્રેગનન્ટ બનાવનાર સમા વિસ્તારનાો 30 વર્ષનો ડ્રાઇવર પકડાયો | 30 year old driver arrested for …

સગીરાને પ્રેગનન્ટ બનાવનાર સમા વિસ્તારનાો 30 વર્ષનો ડ્રાઇવર પકડાયો | 30 year old driver arrested for ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પાણીગેટ બાવામાનપુરામાં ગેસ રિફિલિંગકરતો આરોપી ઝડપાયો | Accused arrested while refilling gas bottle

8 months ago
આંધ્રમાં 3500 કરોડનું દારૂ કૌભાંડ સાંસદની ધરપકડ, જગન રડારમાં

વ્યાજખોર મહિલાએ બહેનપણીને આપેલ રકમની કડક ઉઘરાણી | Strict collection of money from a usurious woman

3 months ago
ડિસેમ્બરમાં રશિયા પાસેથી તેલ ખરીદીમાં ભારત ત્રીજા સ્થાને ઉતર્યું | India ranks third in oil purchase…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News