gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

આડા સબંધની શંકાએ હત્યા કરનારા આરોપીને આજીવન કેદની સજા | Accused of murder on suspicion of incest sen…

G METRO NEWS by G METRO NEWS
December 6, 2025
in GUJARAT
0 0
0
આડા સબંધની શંકાએ હત્યા કરનારા આરોપીને આજીવન કેદની સજા | Accused of murder on suspicion of incest sen…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા : ચારણપુરા ગામથી વસનપુર જઇ રહેલા બે બાઇક સવાર સાથે કાર અથાડી
હત્યાને અંજામ આપનારા આરોપીને અદાલતે કસુરદાર ઠેરવી આજીવન કેદની સજા ફટકારી હતી.
આરોપીએ હત્યાના બનાવને અકસ્માતમાં ખપાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ પુરાવાને
ધ્યાને લઇ ન્યાયાધીશે આરોપીને હત્યા તેમજ હત્યાના પ્રયાસના ગુનામાં ગુનેગાર
ઠેરવ્યો હતો. આ બનાવમાં ફરિયાદીને પણ ગંભીર ઇંજા પહોંચી હતી.

કેસની વિગત એવી છે કે, વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના વસનપુર ગામમાં
રહેતા અજય હરમાનભાઇ ઠાકરડાને શંકા હતી કે
, તેની પત્ની સાથે
ગામમાં રહેતા અશોક ઠાકરડાને આડા સબંધ છે એટેલે આ અંગે તેમની વચ્ચે અગાઉ પણ ઝઘડા
થયા હતા. આરોપી અજય કોઇ પણ રીતે અશોકની હત્યા કરવા માગતો હતો એટલે તેણે હત્યાના
બનાવથી બચી શકાય તે માટે અકસ્માત દ્વારા અશોકની હત્યા કરવાનો પ્લાન બનાવ્યો હતો.
તા.૧૭ નવેમ્બર ૨૦૨૦ના રોજ અશોકભાઇ તેમજ તેના માસીનો દીકરો રાજુ બન્ને વહેલી સવારે
દૂધ ભરવા માટે બાઇક લઇને ચારણપુરા ગામ ગયા હતા.

દૂધ ભરીને બન્ને બાઇક પર પરત આવી રહ્યાં હતા ત્યારે આરોપી અજય
ઠાકરડાએ તેની કાર પુર ઝડપે ચલાવી અશોકભાઇની બાઇક સાથે અથાડતા અશોક તેમજ રાજુને
ગંભીર ઇંજાઓ પહોંચી હતી. અકસ્માત કર્યા બાદ આરોપી છરી જેવું હથિયાર લઇને ફરિયાદીને
મારવા પણ દોડયો હતો. દરમિયાનમાં સારવાર દરમિયાન રાજુનું મોત થતાં આ બનાવ અંગે
સાવલી પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ કરી હતી.

આ અંગેનો કેસ સાવલી સેશન્સ કોર્ટમાં ચાલી જતા તેની સુનવણીમાં
સરકારી વકીલ સી.જી.પટેલે દલીલો કરી હતી. ન્યાયાધીશે આરોપી સામે ગંભીર પ્રકારનો
ગુનો હોઇ આરોપી અજય ઠાકરડાને આજીવન કેદની સજા ફટકારી હતી
, તેમજ
હત્યાના પ્રયાસના બનાવમાં દસ વર્ષની સજાનો આદેશ કર્યો હતો. અદાલતે આરોપીને રૃા.૨૦
હજારનો દંડ કર્યો હતો અને આરોપી જો દંડની રકમ ન ભરે તો વધુ એક વર્ષની સજાનો આદેશ
કર્યો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

वारून फॉरएवर’ के लिए साथ आए श्रेया घोषाल और रोमी, एक्सेल एंटरटेनमेंट और अमेजन MGM स्टूडियोज ने जारी …
GUJARAT

वारून फॉरएवर’ के लिए साथ आए श्रेया घोषाल और रोमी, एक्सेल एंटरटेनमेंट और अमेजन MGM स्टूडियोज ने जारी …

August 16, 2026
ભગવાન જગન્નાથજીની છત્રછાયામાં ભવ્ય લોક ડાયરાનું કરાયું ભવ્ય આયોજન
GUJARAT

ભગવાન જગન્નાથજીની છત્રછાયામાં ભવ્ય લોક ડાયરાનું કરાયું ભવ્ય આયોજન

August 16, 2026
What is Khushi Kapoor up to?
GUJARAT

What is Khushi Kapoor up to?

August 16, 2026
Next Post
મતદાર યાદી સુધારણાની કામગીરી માટે રવિવારે વિશેષ કેમ્પ | Special camp on Sunday for voter list revisi…

મતદાર યાદી સુધારણાની કામગીરી માટે રવિવારે વિશેષ કેમ્પ | Special camp on Sunday for voter list revisi...

સગીરાને પ્રેગનન્ટ બનાવનાર સમા વિસ્તારનાો 30 વર્ષનો ડ્રાઇવર પકડાયો | 30 year old driver arrested for …

સગીરાને પ્રેગનન્ટ બનાવનાર સમા વિસ્તારનાો 30 વર્ષનો ડ્રાઇવર પકડાયો | 30 year old driver arrested for ...

હાઇડ્રો ક્રેનની ટક્કર વાગતા ટુ વ્હિલર પર જતા વૃદ્ધનું મોત | Elderly man dies while riding two wheele…

હાઇડ્રો ક્રેનની ટક્કર વાગતા ટુ વ્હિલર પર જતા વૃદ્ધનું મોત | Elderly man dies while riding two wheele...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પુતિનથી નારાજ ટ્રમ્પના ફરમાનથી પેટ્રોલ-ડિઝલની કિંમતો પર થશે અસર? જાણો ભારત પાસે હવે શું છે વિકલ્પ | …

પુતિનથી નારાજ ટ્રમ્પના ફરમાનથી પેટ્રોલ-ડિઝલની કિંમતો પર થશે અસર? જાણો ભારત પાસે હવે શું છે વિકલ્પ | …

10 months ago
સાસુ ,સસરા અને પતિના ત્રાસથી કંટાળી પરિણીતાએ ગળાફાંસો ખાઈ મોતને મીઠું કર્યું | Tired of her husband …

સાસુ ,સસરા અને પતિના ત્રાસથી કંટાળી પરિણીતાએ ગળાફાંસો ખાઈ મોતને મીઠું કર્યું | Tired of her husband …

7 months ago
એક્ઝિટ પોલમાં જીતનું અનુમાન છતાં કેમ વધ્યા NDAના ધબકારા? ડરાવી રહ્યો છે આ આંકડો | bihar exit polls e…

એક્ઝિટ પોલમાં જીતનું અનુમાન છતાં કેમ વધ્યા NDAના ધબકારા? ડરાવી રહ્યો છે આ આંકડો | bihar exit polls e…

9 months ago
યુદ્ધની અસર! શિપમેન્ટ અટકતા ભારતના ચોખા નિકાસકારોના કરોડો રૂપિયા ફસાયા, વેપારીઓને મોટું નુકસાન | Ira…

યુદ્ધની અસર! શિપમેન્ટ અટકતા ભારતના ચોખા નિકાસકારોના કરોડો રૂપિયા ફસાયા, વેપારીઓને મોટું નુકસાન | Ira…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News