gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદની સૌથી જુની એવી સારંગપુરની જર્જરીત પાણીની ટાંકી તોડવાની કામગીરી શરુ | The oldest one in Ahme…

G METRO NEWS by G METRO NEWS
December 6, 2025
in GUJARAT
0 0
0
અમદાવાદની સૌથી જુની એવી સારંગપુરની જર્જરીત પાણીની ટાંકી તોડવાની કામગીરી શરુ | The oldest one in Ahme…
0
VIEWS
Share on FacebookShare on Twitter

     અમદાવાદની સૌથી જુની એવી  સારંગપુરની જર્જરીત પાણીની ટાંકી તોડવાની કામગીરી શરુ 1 - image  

 અમદાવાદ,શુક્રવાર, 5 ડિસેમ્બર,2025

અમદાવાદમાં સૌથી જુની એવી સારંગપુરની જર્જરીત પાણીની ટાંકી
તોડવાની કામગીરી શરુ કરાઈ છે. આ ટાંકી તોડવાની કામગીરી અંદાજે એક મહિના સુધી
ચાલશે. ટી.સી.કન્સ્ટ્રકશન નામની એજન્સી આ ટાંકી ઉતારી તેમાંથી નીકળનાર ભંગાર લઈ
જશે.

સારંગપુર વિસ્તારમા આવેલી જર્જરીત પાણીની ટાંકી ઉતારી નવી અંડરગ્રાઉન્ડ
અને ઓવરહેડ પાણીની ટાંકી બનાવવાની છેલ્લા પાંચ વર્ષથી કવાયત ચાલી રહી છે.આ માટે રુપિયા
૨૪ કરોડનો અંદાજ પણ મંજૂર કરવામા આવ્યો હતો.આર્કિયોલોજી સર્વે ઓફ ઈન્ડિયાની મંજૂરી
મળતી નહીં હોવાના કારણથી કામગીરી અટકી પડી હતી.દરમિયાન ગત જુલાઈ મહીનામા મ્યુનિસિપલ
કમિશનરે રાઉન્ડ લીધો હતો.જેમા તેમણે તાકીદે ભયજનક અને જર્જરીત પાણીની આ ટાંકી ઉતારી
લેવા સુચના આપી હતી.આ વિસ્તારના ટ્રાફિકને ધ્યાનમા રાખીને સાવચેતીપૂર્વક વર્ષો જુની
પાણીની ટાંકી તોડવાની કામગીરી શરુ કરવામા આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ફાયર કર્મચારીઓની પડતર પ્રશ્નોને લઈ ફરી રજૂઆત | Re presentation regarding pending issues of fire pers…
GUJARAT

June 24, 2026
પાણીની સમસ્યાથી કંટાળેલા રહીશોએ ટાંકીએ ધસી જઈ હોબાળો મચાવ્યો | Residents fed up with water problems …

નર્મદા કેનાલનું પાણી આજવા સરોવરમાં ઠલવાતા જળસ્તરમાં આંશિક વધારો | Partial increase in water level as…

Next Post
૨૭ હોસ્પિટલને નોટિસ અપાઈ , BU વગર ચાલતી ૧૩ હોસ્પિટલ કોર્પોરેશને સીલ કરી | Notices issued to 27 hospi…

૨૭ હોસ્પિટલને નોટિસ અપાઈ , BU વગર ચાલતી ૧૩ હોસ્પિટલ કોર્પોરેશને સીલ કરી | Notices issued to 27 hospi...

મંદિરના રૂપિયા ભગવાનના છે, બેન્કોને બેઠી કરવા વાપરી શકાય નહીં : સુપ્રીમનો મહત્ત્વપૂર્ણ ચુકાદો

ગોબલજ પાસે ટ્રકમાંથી રૂપિયા 93.95 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો | Foreign liquor worth Rs 93 95 l…

ગોબલજ પાસે ટ્રકમાંથી રૂપિયા 93.95 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો | Foreign liquor worth Rs 93 95 l...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

VIDEO: ઈઝરાયલ-અમેરિકાનો ભારતમાં પણ વિરોધ, ખામેનેઈના પોસ્ટર્સ સાથે જમ્મુ-કાશ્મીર-UPમાં દેખાવો | Prote…

4 months ago
લોપ્રેશર ગુજરાત પરથી પસાર થઈને દરિયામાં પ્રચંડ વાવાઝોડામાં ફેરવાયું | Low pressure passes over Gujar…

9 months ago
સાયકલ લઈને ઉભેલા વૃદ્ધનું અજાણ્યા ડમ્પરની ટક્કરે મોત | Elderly man riding bicycle dies after being h…

7 months ago
ટ્રમ્પ જો ઈરાનના પાવર-પ્લાંટ પર હુમલો કરશે તો સઉદીઅરબ, યુએઇ, કતાર વ. દેશો ભીંસમાં મૂકાશે | If Trump …

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News