gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ઈન્ડિગો સંકટ: વિમાન મુસાફરીના ભાડાં આસમાને, વિદેશ યાત્રા કરતા પણ ડોમેસ્ટિક મોંઘું | Airfares skyrock…

G METRO NEWS by G METRO NEWS
December 6, 2025
in Business
0 0
0
ઈન્ડિગો સંકટ: વિમાન મુસાફરીના ભાડાં આસમાને, વિદેશ યાત્રા કરતા પણ ડોમેસ્ટિક મોંઘું | Airfares skyrock…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Flight Ticket Price: દેશની સૌથી મોટી એરલાઇન ઇન્ડિગોના સંચાલનમાં આવેલા ગંભીર સંકટને કારણે દેશભરના હવાઈ મુસાફરો પર મોટો આર્થિક બોજ પડ્યો છે. 2 ડિસેમ્બરથી શરૂ થયેલી આ કટોકટીમાં ઇન્ડિગોએ 1,800 થી વધુ ફ્લાઇટ્સ રદ્દ કરી છે, જેના કારણે 2 લાખથી વધુ મુસાફરો પરેશાન થયા છે. મુસાફરોની સૌથી મોટી સમસ્યા એ છે કે તેમને વૈકલ્પિક ફ્લાઇટ્સ મળી રહી નથી અને જે ફ્લાઇટ્સ ઉપલબ્ધ છે, તેનું ભાડું આસમાનને સ્પર્શી રહ્યું છે.

વીકેન્ડ પણ ભાડુ વધવાનું એક કારણ 

આજે, શનિવાર (6 ડિસેમ્બર) અને રવિવાર (7 ડિસેમ્બર) ના વીકએન્ડમાં ફ્લાઇટ ટિકિટના દરોમાં જબરદસ્ત વધારો જોવા મળી રહ્યો છે. ટ્રાવેલ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા એક અધિકારીએ જણાવ્યું કે પાયલટ અને ક્રૂની અછતને કારણે ભાડું 3 થી 4 ગણું મોંઘું થઈ ગયું છે. લાસ્ટ મિનિટનું ભાડું સામાન્ય રીતે 2-3 ગણું હોય છે, પરંતુ હાલની પરિસ્થિતિમાં ટિકિટના ભાવ 6 ગણા સુધી વધતા જોવા મળ્યા છે.

મુખ્ય રૂટ્સ પર હવાઈ ભાડું ₹1 લાખની નજીક

દિલ્હી-બેંગલુરુ, કોલકાતા-મુંબઈ અને મુંબઈ-ભુવનેશ્વર જેવા અનેક રૂટ્સમાં હવાઈ ભાડું ₹1 લાખની નજીક પહોંચી ગયું છે, જે વિદેશ યાત્રા કરતાં પણ મોંઘું છે.

દિલ્હી-બેંગલુરુ રૂટ પર સૌથી વધુ ઉછાળો

દિલ્હીથી બેંગલુરુ રૂટ પર સૌથી વધુ વધારો નોંધાયો છે, જ્યાં ફ્લાઇટનું ભાડું ₹43,354 થી ₹92,669 ની વચ્ચે છે. સામાન્ય દિવસોમાં આ રૂટનું સરેરાશ ભાડું માત્ર ₹7,000 ની આસપાસ હોય છે. એક રિપોર્ટ મુજબ, દિલ્હી-બેંગલુરુ માટે એર ઇન્ડિયાની વન-સ્ટોપ ફ્લાઇટની કિંમત ₹1.02 લાખ સુધી પહોંચી ગઈ હતી.

અન્ય મહત્ત્વના રૂટ્સ પરની સ્થિતિ

દિલ્હી – મુંબઈ: સીધી ફ્લાઇટ્સનું ભાડું ટેક્સ સહિત વ્યક્તિ દીઠ ₹27,760 થી ₹49,880 સુધી પહોંચી ગયું છે. સામાન્ય રીતે આ રૂટનું સરેરાશ ભાડું લગભગ ₹6,000 થી ₹6,200 હોય છે.

મુંબઈથી દિલ્હી: સીધી ફ્લાઇટ્સનું ભાડું ₹21,268 થી ₹46,899 સુધી પહોંચી ગયું છે.

દિલ્હી – કોલકાતા: સીધી ફ્લાઇટ્સ ₹28,900 થી ₹52,300 ની ઊંચી રેન્જમાં વેચાઈ રહી છે. આ રૂટ પર સામાન્ય રીતે ટિકિટ લગભગ ₹5,700 થી ₹7,000 ની વચ્ચે હોય છે.

દિલ્હી – હૈદરાબાદ: ટિકિટ વ્યક્તિ દીઠ ₹37,320 થી ₹42,112 ની વચ્ચે વેચાઈ રહી છે. હૈદરાબાદથી દિલ્હી માટે એર ઇન્ડિયાની વન-સ્ટોપ ફ્લાઇટનું ભાડું ₹87,000 સુધી પહોંચી ગયું છે.

આ સ્થિતિમાં, માત્ર એર ઇન્ડિયા, સ્પાઇસજેટ, એર ઇન્ડિયા એક્સપ્રેસ અને આકાસા એર જેવી એરલાઇન્સ જ મોટાભાગના રૂટ્સ પર સેવાઓ આપી રહી છે, કારણ કે ઇન્ડિગોએ એકલા દિલ્હીમાં જ 220 થી વધુ ફ્લાઇટ્સ રદ્દ કરી હતી.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
જામનગરમાં જે.સી.સી. હોસ્પિટલ બાદ હવે ઓશવાળ આયુષ હોસ્પિટલમાં કાર્ડિયાક કૌભાંડથી ભારે ખળભળાટ | After J…

જામનગરમાં જે.સી.સી. હોસ્પિટલ બાદ હવે ઓશવાળ આયુષ હોસ્પિટલમાં કાર્ડિયાક કૌભાંડથી ભારે ખળભળાટ | After J...

ક્રિપ્ટોમાં નફાની લાલચમાં ન ફસાતા, અમદાવાદના વેપારીએ ગુમાવ્યા 17 લાખ રૂપિયા | ahmedabad cloth mercha…

ક્રિપ્ટોમાં નફાની લાલચમાં ન ફસાતા, અમદાવાદના વેપારીએ ગુમાવ્યા 17 લાખ રૂપિયા | ahmedabad cloth mercha...

હરણી ગોલ્ડન બ્રિજ પાસે હીટ એન્ડ રન, બાઈક ચાલકને અડફેટમાં લઈ ડમ્પર ચાલક ફરાર | Hit and run near Harni…

હરણી ગોલ્ડન બ્રિજ પાસે હીટ એન્ડ રન, બાઈક ચાલકને અડફેટમાં લઈ ડમ્પર ચાલક ફરાર | Hit and run near Harni...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વાહનોના વેચાણમાં EVનો  હિસ્સો વધીને 11%

વાહનોના વેચાણમાં EVનો હિસ્સો વધીને 11%

2 weeks ago
માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે નેશનલ સ્પોર્ટ્સ ડેની ઉજવણી કરાઈ | National Sports Day celebrated …

માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે નેશનલ સ્પોર્ટ્સ ડેની ઉજવણી કરાઈ | National Sports Day celebrated …

10 months ago
કાલાવડના લક્ષ્મીપુર ગામમાં બે જૂથ વચ્ચે તકરાર : મારામારીની સામ સામે પોલીસ ફરિયાદ | Conflict between …

કાલાવડના લક્ષ્મીપુર ગામમાં બે જૂથ વચ્ચે તકરાર : મારામારીની સામ સામે પોલીસ ફરિયાદ | Conflict between …

8 months ago
ગાંધીનગરમાં સાંતેજમાં સોનલબેન ખાખરાવાળાની ફેક્ટરીમાં ભીષણ આગ, ફાયર વિભાગની ગાડીઓ ઘટનાસ્થળે | fire br…

ગાંધીનગરમાં સાંતેજમાં સોનલબેન ખાખરાવાળાની ફેક્ટરીમાં ભીષણ આગ, ફાયર વિભાગની ગાડીઓ ઘટનાસ્થળે | fire br…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News