gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બીમાર માસુમ પુત્રી સાથે સાસરીમાં પરત આવતા પરિવારે પરિણીતાની ધોલાઈ કરી | Family beats up Married woma…

G METRO NEWS by G METRO NEWS
December 6, 2025
in GUJARAT
0 0
0
બીમાર માસુમ પુત્રી સાથે સાસરીમાં પરત આવતા પરિવારે પરિણીતાની ધોલાઈ કરી | Family beats up Married woma…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ત્રણ વર્ષના લગ્ન જીવનમાં સંયુક્ત પરિવારમાં રહેતી પરિણીતાને ડ્રાઇવર પતિ-સસરા, દાદા સસરા, દાદી સાસુ અને સાસુએ નજીવી બાબતે મેણા- ટોણા મારવાનું શરૂ કર્યું હતું. જેમાં સાસુ તારી માને તને કાંઈ શીખવાડેલ નથી તેમ કહીને વાત વાતમાં મેણા ટોણા મારતા હતા. પતિને બહારગામ જવાનું હોવાથી એક વર્ષની દીકરી સાથે પત્નીને પિયરમાં મૂકી આવ્યા બાદ પરત લેવા આવ્યો ન હતો. માસુમ પુત્રી બીમાર પડતા વારંવાર ફોન કરવા છતાં પણ પતિ પિયર માંથી લેવા આવ્યો ન હતો. જેથી પુત્રી સાથે માતા સાસરીમાં પરત આવી જતા સંયુક્ત પરિવારના ઉશ્કેરાયેલા તમામ સાસરીયાએ ભેગા મળીને પુત્રવધુની ધોલધપાટ કરીને અશ્લીલ ગાળો આપી માથાના વાળ ખેંચતા ઇજાગ્રસ્ત પરિણીતાએ તમામ સાસરીયા સામે ફરિયાદ નોંધાવી હતી. 

બનાવની વિગત એવી છે કે અગાઉ હરણી રોડ, સવાદ ક્વાર્ટર્સમાં રેતી ભાવનાના લગ્ન ડ્રાઇવર પતિ સિદ્ધાર્થ સોલંકી સાથે ત્રણ વર્ષ અગાઉ થયા હતા. સાંસારિક જીવન માટે ભાવના નિઝામપુરા આદર્શ નગર ખાતે રહેવા આવી હતી. સંયુક્ત પરિવારમાં પતિ સાથેના સાંસારિક જીવનમાં ભાવના ૨૦૨૩માં પુત્રીની માતા બની હતી. એક વર્ષ બાદ પુત્રીના જન્મદિવસની ઉજવણી અંગે કહેતા સાસરિયાંઓએ ઉજવણીની જરૂરત નહીં હોવાનું કહીને મેળા ટોણા મારવાનું શરૂ કર્યું હતું. દાદા સસરા, દાદી સાસુ, સાસુ સહિતના તમામના ત્રાસ છતાં પરિણીતા પતિ સાથે સાંસારિક જીવનમાં વ્યસ્ત હતી. 

પતિને બહારગામ જવાનું હોવાથી પુત્રી સાથે ભાવનાને તેના પિયર સિદ્ધાર્થ સોલંકી મૂકી ગયો હતો. પિયરમાં માસુમ દિકરી બીમાર પડી હતી જેથી પરિણીતાએ તેના પતિને વારંવાર ફોન કરવા છતાં પિયરમાંથી તેડવા આયો ન હતો. જેથી માસુમ બાળકી સાથે ભાવના સાસરીમાં પરત ફરી હતી. જેથી ગુસ્સે ભરાયેલા પતિ સહિત તમામ સાસરીયાએ પરિણીતાનો ઉધડો લીધો હતો. ત્યારબાદ તમામે ભેગા મળીને પરિણીતાની ભારે ધોલાઈ શરૂ કરી હતી. જ્યારે પતિ સહિત તમામે અશ્લીલ ગાળો ભાંડી માથાના વાળ ખેંચવા માંડ્યા હતા. યેનકેન બચીને ભાગેલી પરિણીતાએ બનાવ અંગે ફરીયાદ નોંધાવતા ફતેગંજ પોલીસે બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી  કાનૂની કાર્યવાહી કરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

He Does Not Believe in Hierarchy”: Multidisciplinary Artist Amrita Bagchi on Working With Siddharth …
GUJARAT

He Does Not Believe in Hierarchy”: Multidisciplinary Artist Amrita Bagchi on Working With Siddharth …

August 16, 2026
અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં ભવ્ય ‘તિરંગા યાત્રા’ યોજાઈ
GUJARAT

અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં ભવ્ય ‘તિરંગા યાત્રા’ યોજાઈ

August 15, 2026
શિક્ષણ, સંસ્કાર અને દેશભક્તિનો સંગમ: ૮૦મા સ્વાતંત્ર્ય પર્વે સરખેજની ઐતિહાસિક શાળામાં જીગ્નેશદાદાનું …
GUJARAT

શિક્ષણ, સંસ્કાર અને દેશભક્તિનો સંગમ: ૮૦મા સ્વાતંત્ર્ય પર્વે સરખેજની ઐતિહાસિક શાળામાં જીગ્નેશદાદાનું …

August 15, 2026
Next Post
છોટાઉદેપુરના 12 ગામોમાં હજુ ડામરનો પાક્કો રસ્તો નહીં, હજારો લોકો પરેશાન: પૂર્વ સરપંચની તંત્રને રજૂઆત…

છોટાઉદેપુરના 12 ગામોમાં હજુ ડામરનો પાક્કો રસ્તો નહીં, હજારો લોકો પરેશાન: પૂર્વ સરપંચની તંત્રને રજૂઆત...

ઘરફોડ ચોરી, ચેઇન સ્નેચીંગ, વાહન ચોરીના ગુનાઓ આચરાનાર રીઢો આરોપી ઝડપાયો | Accused of committing crime…

ઘરફોડ ચોરી, ચેઇન સ્નેચીંગ, વાહન ચોરીના ગુનાઓ આચરાનાર રીઢો આરોપી ઝડપાયો | Accused of committing crime...

વડોદરામાં ગીઝરમાં શોર્ટ સર્કિટથી આગ લાગી | Fire breaks out in geyser due to short circuit in Vadodar…

વડોદરામાં ગીઝરમાં શોર્ટ સર્કિટથી આગ લાગી | Fire breaks out in geyser due to short circuit in Vadodar...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરત: ચૌટાબજારમાં પાલિકા તંત્ર અને પોલીસ તંત્ર સુસ્ત પડતા ફરી એક વાર દબાણકર્તાઓ સક્રિય થયા | Surat: …

સુરત: ચૌટાબજારમાં પાલિકા તંત્ર અને પોલીસ તંત્ર સુસ્ત પડતા ફરી એક વાર દબાણકર્તાઓ સક્રિય થયા | Surat: …

8 months ago
નસવાડીમાં ‘નલ સે છલ’: કુકરદામાં 3 વર્ષથી ટાંકી-નળ તૈયાર પણ પાણીનું ટીપુંય ટપક્યું નથી, 82 કરોડની યોજ…

નસવાડીમાં ‘નલ સે છલ’: કુકરદામાં 3 વર્ષથી ટાંકી-નળ તૈયાર પણ પાણીનું ટીપુંય ટપક્યું નથી, 82 કરોડની યોજ…

5 months ago
વડોદરામાં મકરપુરા જીઆઇડીસીની કંપનીમાંથી 1.75 લાખની ચોરી | Rs 1 75 lakh stolen from Makarpura GIDC co…

વડોદરામાં મકરપુરા જીઆઇડીસીની કંપનીમાંથી 1.75 લાખની ચોરી | Rs 1 75 lakh stolen from Makarpura GIDC co…

1 year ago
નાસિકમાં એક મહિલાના 12 બાળકો, કેટલાક વેચી મારવાનો આરોપ લાગ્યો તો કહ્યું – સંબંધીઓને ઉછેરવા આપ્યા છે …

નાસિકમાં એક મહિલાના 12 બાળકો, કેટલાક વેચી મારવાનો આરોપ લાગ્યો તો કહ્યું – સંબંધીઓને ઉછેરવા આપ્યા છે …

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News