gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ચિંતાની વાત નથી, અમે વિપક્ષમાં હતા ત્યારે સ્થિતિ જુદી હતી: ગગડતા રૂપિયા અંગે સીતારમણનો જવાબ | Nirmal…

G METRO NEWS by G METRO NEWS
December 6, 2025
in INDIA
0 0
0
ચિંતાની વાત નથી, અમે વિપક્ષમાં હતા ત્યારે સ્થિતિ જુદી હતી: ગગડતા રૂપિયા અંગે સીતારમણનો જવાબ | Nirmal…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Nirmala Sitharaman on Rupee Crash: “Currency Will Find its Own Level” | કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે એક કાર્યક્રમમાં ડોલર સામે નબળા થઈ રહેલા રૂપિયા અંગે જવાબ આપ્યો. તેમનો દાવો છે કે રૂપિયો પોતાનું લેવલ જાતે જ બનાવી લેશે અને ચિંતા કરવાની કોઈ વાત નથી. નોંધનીય છે કે 1 ડોલર સામે ભારતીય રૂપિયો ગગડીને 90ને પાર જતો રહ્યો છે. 

અમે વિપક્ષમાં હતા ત્યારે પરિસ્થિતિ જુદી હતી: સીતારમણ 

ડોલરના મુકાબલે ભારતીય રૂપિયો સતત નબળી અવસ્થામાં છે ત્યારે સીતારમણે કહ્યું છે, કે જ્યારે અમે વિપક્ષમાં હતા અને રૂપિયાની સ્થિતિ અંગે સવાલ કરતાં હતા ત્યારે પરિસ્થિતિ જુદી હતી. UPAના સમયમાં મોંઘવારી ખૂબ વધારે હતી, અર્થવ્યવસ્થાની સ્થિતિ સારી નહોતી અને એવામાં જો કરન્સી પર અસર પડે તો તેનાથી સૌ કોઈ પ્રભાવિત થાય છે. 

કરન્સીની ચર્ચા વાસ્તવિકતાઓ સાથે કરવી પડે: સીતારમણ 

કરન્સી વેલ્યુએશનની વાત કરતી વખતે સીતારમણે રૂપિયાને વ્યાપક આર્થિક સંકેતના સંદર્ભમાં જોવાની અપીલ કરી હતી. આ દરમિયાન તેમણે અર્થતંત્રના માળખાને સમજાવતા કહ્યું હતું કે, અર્થતંત્રના પાયાના સિદ્ધાંતોને જુઓ, આપણે જ્યાં છીએ, તેમાં અમુક પરિબળો ખૂબ જ મહત્ત્વના છે, જે ભારતને થોડી અલગ સ્થિતિમાં મૂકે છે. આ કરન્સીની ચર્ચાને આપણે આ વાસ્તવિકતાઓ સાથે કરવી પડે.

ડોલર સામે ભારતીયો રૂપિયો તળિયે… 

નોંધનીય છે કે હાલમાં જ ત્રીજી ડિસેમ્બરે અમેરિકન ડોલરના મુકાબલે ભારતીય રૂપિયો 90.43 સુધી પહોંચી ગયો હતો જે અત્યાર સુધીનો સૌથી ખરાબ રેકોર્ડ છે. ગુરુવારે ડોલરના મુકાબલે રૂપિયો 89.89 જ્યારે શુક્રવારે 89.94 પર રહ્યો. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

NEET પેપર લીકમાં વધુ એક મોટો ખુલાસો, ‘ગેસ પેપર’ના સવાલો પણ બીજા પ્રશ્નપત્ર સાથે મેચ થયા | NEET UG Pa…
INDIA

NEET પેપર લીકમાં વધુ એક મોટો ખુલાસો, ‘ગેસ પેપર’ના સવાલો પણ બીજા પ્રશ્નપત્ર સાથે મેચ થયા | NEET UG Pa…

May 17, 2026
NEET, CBSE, ત્રણ ભાષા ફોર્મ્યુલા… રાહુલ ગાંધીએ વડાપ્રધાન અને શિક્ષણ મંત્રી પર સાધ્યું નિશાન | Rahu…
INDIA

NEET, CBSE, ત્રણ ભાષા ફોર્મ્યુલા… રાહુલ ગાંધીએ વડાપ્રધાન અને શિક્ષણ મંત્રી પર સાધ્યું નિશાન | Rahu…

May 17, 2026
IPL 2026 : બેંગલુરુની પ્લેઑફમાં એન્ટ્રી, પંજાબની હારથી 2 ટીમ ખુશ, હવે 5 ટીમો વચ્ચે કાંટાની ટક્કર | I…
INDIA

IPL 2026 : બેંગલુરુની પ્લેઑફમાં એન્ટ્રી, પંજાબની હારથી 2 ટીમ ખુશ, હવે 5 ટીમો વચ્ચે કાંટાની ટક્કર | I…

May 17, 2026
Next Post
ઈન્ડિગોની મુશ્કેલી વધી! તાત્કાલિક રિફંડ આપવા સરકારનો આદેશ, સુપ્રીમ કોર્ટમાં PIL | Indigo Cancels Ove…

ઈન્ડિગોની મુશ્કેલી વધી! તાત્કાલિક રિફંડ આપવા સરકારનો આદેશ, સુપ્રીમ કોર્ટમાં PIL | Indigo Cancels Ove...

મહિલાઓના માસિક સંબંધિત રોગ માટે AIની મદદથી સંશોધન, ગુજરાતની યુનિવર્સિટીને ગેટ્સ ફાઉન્ડેશન કરશે સહાય …

મહિલાઓના માસિક સંબંધિત રોગ માટે AIની મદદથી સંશોધન, ગુજરાતની યુનિવર્સિટીને ગેટ્સ ફાઉન્ડેશન કરશે સહાય ...

VIDEO : 33 બાળકો સહિત 50ના મોત… સુદાનના અનેક શહેરોમાં હુમલા, શાળા પર ડ્રોન ઝિંકાયો | Sudan Paramil…

VIDEO : 33 બાળકો સહિત 50ના મોત... સુદાનના અનેક શહેરોમાં હુમલા, શાળા પર ડ્રોન ઝિંકાયો | Sudan Paramil...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરાના વાઘોડિયા રોડની અતુલ સોસાયટીમાં ધોળે દિવસે 5.40 લાખની ચોરી | 5 40 lakhs stolen from house in…

વડોદરાના વાઘોડિયા રોડની અતુલ સોસાયટીમાં ધોળે દિવસે 5.40 લાખની ચોરી | 5 40 lakhs stolen from house in…

7 months ago
જામનગર શહેર, પડાણા અને લાલપુરમાં જુગારના ત્રણ દરોડામાં 11 શખ્સોની અટકાયત | 11 people detained in thr…

જામનગર શહેર, પડાણા અને લાલપુરમાં જુગારના ત્રણ દરોડામાં 11 શખ્સોની અટકાયત | 11 people detained in thr…

9 months ago
કેન્સરની બીમારીથી કંટાળી યુવાનનો હોસ્પિટલની બારીમાંથી ઝંપલાવી આપઘાત

કેન્સરની બીમારીથી કંટાળી યુવાનનો હોસ્પિટલની બારીમાંથી ઝંપલાવી આપઘાત

9 months ago
રાજપરા ગામના મકાનમાંથી વિદેશી દારૃ સાથે શખ્સ ઝડપ્યો | Man caught with foreign liquor from a house in…

રાજપરા ગામના મકાનમાંથી વિદેશી દારૃ સાથે શખ્સ ઝડપ્યો | Man caught with foreign liquor from a house in…

3 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News