gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ફાર્મ હાઉસમાં ૩૭ લાખનો વિદેશી દારૂ કંટીગ કરતા સમયે પોલીસ ત્રાટકી | vivekandnagar police seized IMFL …

G METRO NEWS by G METRO NEWS
December 6, 2025
in GUJARAT
0 0
0
ફાર્મ હાઉસમાં ૩૭ લાખનો વિદેશી દારૂ કંટીગ કરતા સમયે પોલીસ ત્રાટકી | vivekandnagar police seized IMFL …
1
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,શનિવાર

શહેરના વિવેકાનંદનગર પોલીસ સ્ટેશનની હદમાં આવેલા બડોદરા ગામની સીમમાં આવેલા એક ફાર્મ હાઉસમાં સ્થાનિક  પોલીસે દરોડો પાડીને રૂપિયા ૩૭ લાખનો વિદેશી દારૂ ભરેલી ટ્રક ઝડપી લીધી હતી. બડોદરા ગામમાં રહેતા બુટલેગરે ૩૧મી ડિસેમ્બર માટે ખુબ મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો મંગાવ્યો હતો.

વિવેકાનંદનગર પોલીસ સ્ટેશનની હદમાં આવેલા બડોદરા ગામમાં રહેતો ફિરોઝખાન બેલીમ નામના બુટલેગરે ૩૧મી ડિસેમ્બર માટે તેના ઘરડાઘર નામના ફાર્મમાં બહારથી દારૂ ભરેલો ટ્રક મંગાવ્યો છે. ફિરોઝખાન આ દારૂનો જથ્થો ટ્રકમાં ઉતારીને અન્ય વાહનમાં કંટીગ કરવામાં આવી રહી હોવાની બાતમી  પોલીસ ઇન્સ્પેક્ટર એચ એન બારીયાને મળી હતી. જેના આધારે શુક્રવારે રાતના સમયે દરોડો પાડયો હતો.

પરંતુ, ટ્રક ડ્રાઇવર અને અન્ય લોકો ફરાર થઇ ગયા હતા. પોલીસને સ્થળ પરથી ટ્રકમાંથી પ-રૂપિયા ૩૭ લાખની કિંમતનો  ૭૧૦૦ બોટલ વિદેશી દારૂ જપ્ત કર્યો હતો. આ ટ્રકમાં દારૂ બોર્નવીટાના બોક્સના આડમાં લાવવામાં આવ્યો હતો. જે દારૂ ઉતારીને અમદાવાદમાં સપ્લાય કરવાનો હતો. પોલીસે ૭૮ લાખનો બોર્નવીટાનો જથ્થો પણ જપ્ત કર્યો છે.  આમ, પોલીસે કુલ ૧.૩૨ કરોડનો મુદ્દામાલ જપ્ત કરીને કાર્યવાહી કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Maha CM Devendra Fadnavis lauds Hanuman Ansh composer Dhirendra Mulkalwar
GUJARAT

September 29, 2026
18 નવેમ્બરને ‘ક્ષત્રિય આહીર શૌર્ય દિવસ’ જાહેર કરવાની માંગ

ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ

September 28, 2026
Next Post
ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પર અકસ્માત, રાજુલા પાસે ટ્રક પાછળ કાર ઘૂસી જતાં ડ્રાઈવર ઈજાગ્રસ્ત | Accide…

ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પર અકસ્માત, રાજુલા પાસે ટ્રક પાછળ કાર ઘૂસી જતાં ડ્રાઈવર ઈજાગ્રસ્ત | Accide...

શેરબજારમાં દશ ગણા વળતરની લાલચમાં વેપારીએ ૭૦ લાખ ગુમાવ્યા | ahmedabad rural cyber range officials fil…

શેરબજારમાં દશ ગણા વળતરની લાલચમાં વેપારીએ ૭૦ લાખ ગુમાવ્યા | ahmedabad rural cyber range officials fil...

૨૫ વર્ષની માનસિક અસ્થિર યુવતી સાથે દુષ્કર્મ આચરનારને ઝડપી લેવાયો | ahmedabad crime branch nabbed rap…

૨૫ વર્ષની માનસિક અસ્થિર યુવતી સાથે દુષ્કર્મ આચરનારને ઝડપી લેવાયો | ahmedabad crime branch nabbed rap...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નવા સપ્તાહમાં સેન્સેક્સ 83777 થી 81666 વચ્ચે અથડાશે | Sensex will hit between 83777 and 81666 in the…

12 months ago
ખખડધજ રસ્તાથી બિલ રોડની 6 સોસાયટીઓના રહીશો પરેશાન | Residents of 6 societies on Bill Road troubled b…

1 year ago
વૈશ્વિક બજારોમાં સાવચેતી સામે ભારતમાં શેરોમાં તેજીએ સેન્સેક્સ 1310 પોઈન્ટ ઉછળી 75157 | Sensex rises …

જામનગરમાં ગુરુદ્વારા ચોકડી નજીક બે બાઈક સામસામે ટકરાતાં એક દંપત્તિ ઘાયલ | A couple was injured when …

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News