gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગરના સાઇબર ક્રાઇમ પોલીસની અસરકારક કામગીરી : 60થી વધુ નાગરિકોની 1 કરોડ 21 લાખની રોકડ રકમ પરત અપાવ…

G METRO NEWS by G METRO NEWS
April 10, 2025
in GUJARAT
0 0
0
જામનગરના સાઇબર ક્રાઇમ પોલીસની અસરકારક કામગીરી : 60થી વધુ નાગરિકોની 1 કરોડ 21 લાખની રોકડ રકમ પરત અપાવ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar Cyber Crime : જામનગરના સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની છેલ્લા ત્રણ માસ દરમિયાન ખૂબ જ અસરકારક કામગીરી જોવા મળી છે, અને જિલ્લા ભરના 60 થી વધુ નાગરિકોની છેલ્લા ત્રણ મહિના દરમિયાનની ઓનલાઈન બેન્કિંગ ફ્રોડમાં ગયેલી 1 કરોડ 21 લાખની રકમ અદાલતના હુકમના આધારે પરત મેળવીને જે તે આસામીના ખાતામાં જમા કરાવડાવી દીધી છે.

 સાયબર ક્રાઇમ (નાણાંકીય છેતરપીંડી)નો ભોગ બનેલા જામનગર શહેર અને જીલ્લાના 60 થી વધુ અરજદારોને અદાલતના હુકમના આધારે કૂલ રૂ.1,21,22,402ની રકમ જામનગરના સાયબર ક્રાઈમ પોલીસ મથકના સ્ટાફ દ્વારા જેતે આસામીને પરત તેઓના બેન્ક ખાતામાં જમા કરાવડાવી દીધી છે. 

રાજકોટ વિભાગના પોલીસ મહા નિરીક્ષક અશોક કુમાર યાદવ તથા જામનગરના જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલૂ તથા જામ શહેરના નાયબ પો.અધિ.જયવિરસિંહ ઝાલા વગેરેએ સાયબર ક્રાઇમના ભોગ બનનાર નાગરિકોને તાત્કાલિક મદદરૂપ થવા અને તેમનાં ગુમાવેલાં નાણાં પરત અપાવવા માટે સતત પ્રયત્નશીલ રહેવા પો.ઈન્સ. આઇ.એ.ઘાસુરાને માર્ગદર્શન હેઠળ સૂચના આપી હતી.

 જેના આધારે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન જામનગરની ટીમ દ્વારા છેલ્લા ત્રણ માસ દરમિયાન સાયબર ક્રાઇમનો ભોગ બનેલા 60 થી વધુ અરજદારોનો સંપર્ક સાધી તેઓની બેંકની જરૂરી માહિતીઓ મંગાવી ફ્રોડમાં ગયેલા નાણા પરત મેળવવા સામેવાળાનાઓના બેન્ક એકાઉન્ટની માહિતીઓ મંગાવી છેતરપિંડીમાં ગયેલા રૂપિયા પરત મળી રહે, તે માટે અદાલતના હુકમ મેળવી જામનગરના અરજદારોને રૂ.1,21,22,402/- (એક કરોડ એકવીસ લાખ બાવીસ હાજાર ચારસો બે) પરત કરાવેલા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કોર્ટ સંકુલમાંથી પોક્સોનો આરોપી ફરાર થઇ ગયો | POCSO accused escapes from court premises
GUJARAT

કોર્ટ સંકુલમાંથી પોક્સોનો આરોપી ફરાર થઇ ગયો | POCSO accused escapes from court premises

March 30, 2026
યુનિ.ના કેમેસ્ટ્રી વિભાગના સંશોધકોએ શેવાળનો ઉપયોગ કરીને ઈકો ફ્રેન્ડલી વોટર ફિલ્ટર બનાવ્યું | researc…
GUJARAT

યુનિ.ના કેમેસ્ટ્રી વિભાગના સંશોધકોએ શેવાળનો ઉપયોગ કરીને ઈકો ફ્રેન્ડલી વોટર ફિલ્ટર બનાવ્યું | researc…

March 30, 2026
વિશ્વામિત્રીના કિનારે મગરોથી 15 ફૂટ દૂર સૂનમૂન બેસી રહેલી મહિલાને બચાવી લીધી | Woman rescued from cr…
GUJARAT

વિશ્વામિત્રીના કિનારે મગરોથી 15 ફૂટ દૂર સૂનમૂન બેસી રહેલી મહિલાને બચાવી લીધી | Woman rescued from cr…

March 30, 2026
Next Post
જામનગરમાં સીટી બી. ડિવિઝન પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ તેમજ ચેકિંગ કરાયું : મહિલા પોલીસની પણ હાજરી | …

જામનગરમાં સીટી બી. ડિવિઝન પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ તેમજ ચેકિંગ કરાયું : મહિલા પોલીસની પણ હાજરી | ...

જામનગરમાં સત્યમ કોલોની રોડ પર દબાણકારોના ત્રાસથી રાહદારીઓ પરેશાન : એસ્ટેટ તંત્ર નિષ્ક્રિય | Pedestri…

જામનગરમાં સત્યમ કોલોની રોડ પર દબાણકારોના ત્રાસથી રાહદારીઓ પરેશાન : એસ્ટેટ તંત્ર નિષ્ક્રિય | Pedestri...

જામનગરમાં સીટી બસ અને ખાનગી લક્ઝરી બસ વચ્ચે અકસ્માતમાં બંને બસોમાં ભારે નુકસાની : સદભાગ્યે જાનહાની ટ…

જામનગરમાં સીટી બસ અને ખાનગી લક્ઝરી બસ વચ્ચે અકસ્માતમાં બંને બસોમાં ભારે નુકસાની : સદભાગ્યે જાનહાની ટ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ડોનાલ્ડ ટ્રમ્પ હવે બિહારના ‘રહેવાસી’? ડોમિસાઈલ સર્ટિફિકેટ માટે અરજી મળતાં તંત્ર ચોંક્યું | fake resi…

ડોનાલ્ડ ટ્રમ્પ હવે બિહારના ‘રહેવાસી’? ડોમિસાઈલ સર્ટિફિકેટ માટે અરજી મળતાં તંત્ર ચોંક્યું | fake resi…

8 months ago
ચાંદીમાં રેકોર્ડ તેજીને બ્રેક : મુંબઈમાં રૂ.7000નું ગાબડું : સોનામાં પીછેહઠ | Silver breaks record r…

ચાંદીમાં રેકોર્ડ તેજીને બ્રેક : મુંબઈમાં રૂ.7000નું ગાબડું : સોનામાં પીછેહઠ | Silver breaks record r…

4 months ago
પત્રકાર એકતા પરિષદ દાહોદ જિલ્લા કારોબારીની બેઠક આરામગૃહ ખાતે યોજાઈ…

પત્રકાર એકતા પરિષદ દાહોદ જિલ્લા કારોબારીની બેઠક આરામગૃહ ખાતે યોજાઈ…

5 months ago
વાલીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો: રમતમાં બટન સેલ ગળી ગયો 5 મહિનાનું બાળક, સિવિલના ડૉક્ટરોએ જીવ બચાવ્યો | …

વાલીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો: રમતમાં બટન સેલ ગળી ગયો 5 મહિનાનું બાળક, સિવિલના ડૉક્ટરોએ જીવ બચાવ્યો | …

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News