gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદ પોલીસે 7 ગૌ-તસ્કરોની કરી ધરપકડ, ગૌવંશનો બચાવ્યો જીવ, 4 લાખનો મુદ્દામાલ જપ્ત | Ahmedabad Poli…

G METRO NEWS by G METRO NEWS
December 6, 2025
in GUJARAT
0 0
0
અમદાવાદ પોલીસે 7 ગૌ-તસ્કરોની કરી ધરપકડ, ગૌવંશનો બચાવ્યો જીવ, 4 લાખનો મુદ્દામાલ જપ્ત | Ahmedabad Poli…
2
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad News : રાજ્યમાં પોલીસ કમિશનર દ્વારા અમદાવાદ શહેરના જુદા-જુદા ગુનામાં નાસતા-ફરતા વોન્ટેડ આરોપીને શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે. આ દરમિયાન શહેર કોટડા પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ બાતમીના આધારે સાત જેટલાં ગૌ-તસ્કરોને ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસે સાતેય આરોપીની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

અમદાવાદ પોલીસે 7 ગૌ-તસ્કરોની કરી ધરપકડ

અમદાવાદમાં શહેર કોટડા પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા આજે શનિવારે (6 ડિસેમ્બર) રાત્રે બાતમી આધારે ગૌવંશનો જીવ બચાવવામાં આવ્યો છે. ગૌ-તસ્કરી મામલે પોલીસની બાતમી મળી હતી, જેમાં ચોક્કસ બાતમી વાળી જગ્યાએ વોચ રાખતાં સાત આરોપીઓને પકડી પાડવામાં આવ્યો હતા. પોલીસે આરોપી પાસેથી વાહન, મોબાઈલ ફોન, રોકડ સહિત કુલ 3,93,340નો મુદ્દામાલ જપ્ત કરીને વધુ તપાસ હાથ ધરી છે.

અમદાવાદ પોલીસે 7 ગૌ-તસ્કરોની કરી ધરપકડ, ગૌવંશનો બચાવ્યો જીવ, 4 લાખનો મુદ્દામાલ જપ્ત 2 - image

આ પણ વાંચો: ભરૂચના જંબુસર નજીક દરિયામાં બોટ પલટી, 50થી વધુ કામદારોને બચાવી લેવાયા, બોટ માલિકનું મોત

આરોપીઓના નામ 

– ફકરૂદીન ઉર્ફે ભોલા સ/ઓફ કમરૂદીન પઠાણ (ઉં.વ.29 રહે. ગોમતીપુર, અમદાવાદ) 

– આસીફ સ/ઓફ અજીજભાઇ શેખ (ઉં.વ.32 રહે. રખિયાલ, અમદાવાદ)

– મોહમંદ ઇકબાલ સ/ઓફ હાસમભાઇ કુરેશી (ઉં.વ.50 રહે. શાહપુર, અમદાવાદ)

– સાકીરભાઇ સ/ઓફ સોહિદબક્ષ આમદહુસેન શેખ (ઉં.વ.45 રહે. શાહપુર, અમદાવાદ)

– એજાઝહુસેન અલીહુસેન પીરમોહમંદ શેખ (ઉં.વ.42 રહે. ગોમતીપુર, અમદાવાદ)

– ફૈસલ મોહમંદ જમીલભાઇ શેખ (ઉં.વ.23 રહે. બાપુનગર, અમદાવાદ)

– અજય સ/ઓફ રમેશભાઇ સોમાભાઇ પટણી (પાપડીયાવાળા) (ઉં.વ.25 રહે. રખિયાલ, અમદાવાદ)

G METRO NEWS

G METRO NEWS

Related Posts

શહેરના આડોડીયાવાસ અને ખેડૂતવાસમાં પોલીસનું કોમ્બિંગ | Police combing the city’s slums and farmers’ s…
GUJARAT

May 18, 2026
નવી સ્ટ્રોમ વોટર લાઈન નાંખવાના કામમા ગેરરીતી, એડીશનલ સીટી ઈજનેર સહિત મ્યુનિ.ના ચાર ઈજનેર સસ્પેન્ડ | …

મેઘાણીનગરમાં અકસ્માત: સ્પીડમાં બાઈક પરથી પટકાયા બે યુવક, એકનું મોત | Emon a mano emon a feiengau mwi…

Next Post
૫૦ લાખની છેતરપિંડીના કેસમાં આરોપીના જામીન નામંજૂર | Bail denied to accused in Rs 50 lakh fraud case

આવતીકાલથી મિનિ નેશનલ બેડમિન્ટન ચેમ્પિયનશિપ યોજાશે | Mini National Badminton Championship to be held …

આવતીકાલથી મિનિ નેશનલ બેડમિન્ટન ચેમ્પિયનશિપ યોજાશે | Mini National Badminton Championship to be held ...

પોલીસમાં ઓળખાણ છે રૃપિયા કઢાવવાનું કહી યુવક પાસેથી ૩૯.૨૦ લાખ પડાવ્યા | 39 20 lakhs ra angei seni ewe…

પોલીસમાં ઓળખાણ છે રૃપિયા કઢાવવાનું કહી યુવક પાસેથી ૩૯.૨૦ લાખ પડાવ્યા | 39 20 lakhs ra angei seni ewe...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સાયલામાં ચૂંટણી AAP માં ભડકો, જિલ્લા પ્રમુખ સહિત 5 સામે મારામારી અને જાનથી મારી નાખવાની ધમકીની ફરિયા…

1 month ago
ધાર્મિક આસ્થાને ઠેંસ પહોંચાડવા અંગે કીર્તિ પટેલ સહિતનાઓ સામે ફરિયાદ | Complaint filed against Kirti …

3 months ago
દિલ્હી વિસ્ફોટ ‘આત્મઘાતી હુમલો’, મહિલા આતંકીની સંડોવણી | Delhi blast ‘suicide attack’ involvement of…

6 months ago
રૂ.1000 કરોડ સુધી માર્કેટ કેપ.ની કંપનીઓ માટે ESM લાગુ કરવા સંબંધિત ફેરફારો કરાયા | Changes made rega…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News