gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વેલેન્ટાઇન સિઝનમાં ગુજરાતી સિનેમાનો રોમેન્ટિક સરપ્રાઇઝ: ‘લગન લાગી રે’

G METRO NEWS by G METRO NEWS
February 2, 2026
in GUJARAT
0 0
0
વેલેન્ટાઇન સિઝનમાં ગુજરાતી સિનેમાનો રોમેન્ટિક સરપ્રાઇઝ: ‘લગન લાગી રે’
3
VIEWS
Share on FacebookShare on Twitter

રિપોર્ટ: અનુજ ઠાકર

આરોહી પટેલ, મલ્હાર ઠાકર અને તત્સત મુનશી સ્ટારર ‘લગન લાગી રે’નું પોસ્ટર રિવીલ; 6 ફેબ્રુઆરી 2026એ રિલીઝ થશે ફિલ્મ

વેલેન્ટાઇન વીકને વધુ ખાસ બનાવવા માટે ગુજરાતી સિનેમા એક નવી પ્રેમકહાની લઈને આવી રહ્યું છે. આરોહી પટેલ, મલ્હાર ઠાકર અને તત્સત મુનશી અભિનિત ગુજરાતી ફિલ્મ **‘લગન લાગી રે’**નું પહેલું પોસ્ટર સત્તાવાર રીતે રિલીઝ કરવામાં આવ્યું છે. ફિલ્મ આગામી વર્ષના વેલેન્ટાઇન સિઝનમાં, એટલે કે 6 ફેબ્રુઆરી 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે.

‘લગન લાગી રે’નું પહેલું પોસ્ટર રિવીલ

કોકોનટ મોશન પિક્ચર્સ અને અક્ષર કમ્યુનિકેશનના બેનર હેઠળ નિર્માણ પામેલી આ ફિલ્મ રશ્મિન મજીઠિયા અને આરતી વ્યાસના પ્રોડક્શનમાં બની છે. ફિલ્મનું દિગ્દર્શન સંદીપ પટેલે કર્યું છે. પોસ્ટરમાં પ્રેમ, લાગણી અને સંગીતની સુગંધ સ્પષ્ટ જોવા મળે છે, જે દર્શકોને એક હૃદયસ્પર્શી અનુભવ આપવાનો સંકેત આપે છે.

મજબૂત સ્ટારકાસ્ટ સાથે પ્રેમની કહાની

મિતાઈ શુક્લા અને નેહલ બક્ષીએ લખેલી આ ફિલ્મમાં આરોહી પટેલ, મલ્હાર ઠાકર અને તત્સત મુનશી સિવાય વેદિકા કૌલ વ્યાસ, આરતી વ્યાસ, રાગી જાની, હેમાંગ દવે સહિતના અનુભવી કલાકારો મહત્વની ભૂમિકામાં જોવા મળશે.

‘આવી ગઈ છે પ્રેમની મોસમ…’

ફિલ્મના કો-પ્રોડ્યુસર આરતી વ્યાસ પટેલે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટર શેર કરતાં લખ્યું હતું,
“આવી ગઈ છે પ્રેમની મોસમ… એક હૃદયસ્પર્શી વાર્તા તમારા પર જાદુ ચલાવવા માટે તૈયાર છે. મલ્હાર, તત્સત અને આરોહી તમારા દિલ જીતવા માટે સજ્જ છે. આ વેલેન્ટાઇન સિઝનમાં, પ્રેમને એવી રીતે ઉજવો, જેવી રીતે પહેલાં ક્યારેય નથી ઉજવ્યો. ‘લગન લાગી રે’ 6 ફેબ્રુઆરી 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.”

વેલેન્ટાઇન વીકમાં રિલીઝ થતી ‘લગન લાગી રે’ પ્રેમ, સંગીત અને લાગણીઓની નવી વ્યાખ્યા લઈને આવશે એવી અપેક્ષા દર્શકો રાખી રહ્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Maha CM Devendra Fadnavis lauds Hanuman Ansh composer Dhirendra Mulkalwar
GUJARAT

Maha CM Devendra Fadnavis lauds Hanuman Ansh composer Dhirendra Mulkalwar

September 29, 2026
18 નવેમ્બરને ‘ક્ષત્રિય આહીર શૌર્ય દિવસ’ જાહેર કરવાની માંગ
GUJARAT

18 નવેમ્બરને ‘ક્ષત્રિય આહીર શૌર્ય દિવસ’ જાહેર કરવાની માંગ

September 29, 2026
ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ
GUJARAT

ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ

September 28, 2026
Next Post
‘મેડમ પ્રૂફ વગર બ્લેમ કરે છે’, નડિયાદની દિનશા પટેલ નર્સિંગ કોલેજના વિદ્યાર્થીનો આપઘાત, સ્યુસાઇડ નોટમ…

'મેડમ પ્રૂફ વગર બ્લેમ કરે છે', નડિયાદની દિનશા પટેલ નર્સિંગ કોલેજના વિદ્યાર્થીનો આપઘાત, સ્યુસાઇડ નોટમ...

પંચમહાલ: શહેરાના મોરવા રેણા પંથકમાં માવઠું, રવિ પાક પર સંકટ તોળાતા ખેડૂતો ચિંતાતુર | Unseasonal Rain…

પંચમહાલ: શહેરાના મોરવા રેણા પંથકમાં માવઠું, રવિ પાક પર સંકટ તોળાતા ખેડૂતો ચિંતાતુર | Unseasonal Rain...

વડોદરા-હાલોલ રોડ પર જરૂર નજીક ટ્રકમાં આગ લાગતાં ચક્કાજામ | Truck catches fire near Vadodara Halol ro…

વડોદરા-હાલોલ રોડ પર જરૂર નજીક ટ્રકમાં આગ લાગતાં ચક્કાજામ | Truck catches fire near Vadodara Halol ro...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરના બે પોલીસ સ્ટેશનના ગુનામાં છેલ્લા છ માસથી નાસ્તા ફરતા આરોપીને પોલીસે ઝડપી લીધો | Jamnagar Po…

જામનગરના બે પોલીસ સ્ટેશનના ગુનામાં છેલ્લા છ માસથી નાસ્તા ફરતા આરોપીને પોલીસે ઝડપી લીધો | Jamnagar Po…

9 months ago
‘ડ્રેગન સામે હાથી ઝૂક્યો’ મોદી-જિનપિંગની મુલાકાત મુદ્દે કોંગ્રેસના આકરા પ્રહાર | Congress Slam’s PM …

‘ડ્રેગન સામે હાથી ઝૂક્યો’ મોદી-જિનપિંગની મુલાકાત મુદ્દે કોંગ્રેસના આકરા પ્રહાર | Congress Slam’s PM …

1 year ago
ગત મહિને UPI વ્યવહારના મૂલ્ય તથા વોલ્યુમમાં ઘટાડો નોંધાયો | UPI transaction value and volume decline…

ગત મહિને UPI વ્યવહારના મૂલ્ય તથા વોલ્યુમમાં ઘટાડો નોંધાયો | UPI transaction value and volume decline…

10 months ago
MSUમાં વિદેશી વિદ્યાર્થીઓને ગુજરાતી, હિન્દીની સાથે બીજી ત્રણ નવી ભાષા શીખવાડાશે | Foreign students a…

MSUમાં વિદેશી વિદ્યાર્થીઓને ગુજરાતી, હિન્દીની સાથે બીજી ત્રણ નવી ભાષા શીખવાડાશે | Foreign students a…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News