gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રાજકોટનાં આકાશમાં વાયુ સેનાના કૌવત-કૌશલ્યનું દિલધડક પ્રદર્શન | A heart pounding display of Air Force…

G METRO NEWS by G METRO NEWS
December 6, 2025
in GUJARAT
0 0
0
રાજકોટનાં આકાશમાં વાયુ સેનાના કૌવત-કૌશલ્યનું દિલધડક પ્રદર્શન | A heart pounding display of Air Force…
0
VIEWS
Share on FacebookShare on Twitter

એરફોર્સ બેન્ડની સૂરાવલિ વચ્ચે જામનગરથી ઊડીને આવેલાં વિમાનો દ્વારા આજે યોજાનાર સૂર્યકિરણ એર શો પૂર્વે યોજાયેલા રિહર્સલમાં મુખ્યત્વે વિદ્યાર્થીઓ સહિત હજારોની મેદની ઉત્સાહભેર ઉમટી 

રાજકોટ, : આવતીકાલ તા. 7 ડિસેમ્બર સશસ્ત્ર સેના ધ્વજ દિવસ છે ત્યારે રાજકોટમાં ભારતીય વાયુ સેના અને મહાપાલિકા દ્વારા સૂર્યકિરણ એર શો (હવાઈ કરતબ)નું આયોજન કરાયું છે જેનું આજે આર્મી જવાનોએ ફૂલડ્રેસ સાથે શો જેવું જ રિહર્સલ યોજતા શહેરના આંગણે પ્રથમવાર રૈયા વિસ્તારના પશ્ચિમ આકાશમાં એરફોર્સના કૌવત અને કૌશલ્યનું દિલધડક પ્રદર્શનને લોકોએ હર્ષનાદોથી વધાવી લીધું હતું. રિહર્સલમાં જ આશરે 50,000 જેટલા નાગરિકોએ આ શોને માણ્યો હતો. 

શહેરની પશ્ચિમે રૈયા સ્માર્ટ સિટી એરિયામાં અટલ સરોવર અને આસપાસના રોડ ઉપર સ્કૂલ બસોમાં હજારો વિદ્યાર્થીઓ અને ફોર-ટુ વ્હીલરમાં બાળકો સાથે વાલીઓ મોટી સંખ્યામાં ઉમટી પડયા હતા. એરફોર્સ બેન્ડના યુનિફોર્મમાં સજ્જ જવાનો દ્વારા દેશભાવના જગાવતી  સૂરાવલિ વચ્ચે શોના આરંભે હેલીકોપ્યુટર MI17V5 આકાશમાં આવી ચડયું વિંગસિંગ ઓપરેશનમાં લોકોને એરલિફ્ટ કરવાનું જીવંત પ્રદર્શન કરાયું હતું. 

બાદમાં મુખ્ય શોમાં જામનગર કે જ્યાં એરફોર્સનું મથક છે ત્યાંથી 9 વિમાનો ઉડયા હતા જેણે રાજકોટના આકાશમાં આવીને રોમાંચક અને દિલધડક કરતબો રજૂ કર્યા હતા. એક લાઈનમાં એરો આકારમાં ધસમસતા તેમજ ધુમ્રસેર છોડતા વિમાનો, આકાશમાં વિમાનોથી દિલનો આકાર , તિરંગો, સામસામા ધસમસતા અને સ્ટન્ટ દર્શાવતા વિમાનો જોઈને ઉપસ્થિત મેદની રોમાંચિત થઈ હતી. આ વિમાનો આકાશમાં 90 ડીગ્રીએ ઉપર જઈને નીચે આવતા જોઈને સૈન્યના શૌર્ય, એક સેકન્ડની પણ ભૂલ વગરનું ટાઈમ મેનેજમેન્ટ,કૌશલ્યનો પરચો મળ્યો હતો. છેલ્લે 8000 ફૂટની ઉંચાઈ ઉડતા વિમાનમાંથી છ જવાનો પેરેશૂટથી જમ્મ કર્યો અને તીવ્ર ગતિએ જમીન ભણી અટલ સરોવરના કાંઠે ઉતરીને સાહસ અને સજ્જતાનો પરિચય આપ્યો હતો.  આવતીકાલે સવારે 10 વાગ્યે આ શો નિમિત્તે રવિવારના કારણે વિશેષ મેદની ધ્યાને લઈને અટલ સરોવરથી રીંગરોડ સુધીના માર્ગો વાહનો માટે પ્રવેશબંધી જાહેર કરી છે અને પાર્કિંગ પ્લોટ્સ વધારાયા છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

જિલ્લા બહાર પ્રવાસ પર પ્રતિબંધ, વધારાના વાહનો જમા…,ઈંધણ બચાવવા ગુજરાત સરકારે કચેરીઓને આપ્યા 11 કડક…
GUJARAT

May 19, 2026
હવે ધો.10 અને ધો.12ની માર્કશીટમાં ચેડાં કરવી અશક્ય, હાઈટેક સુરક્ષિત કરાઈ

વડોદરા: લાંચ કેસમાં નાયબ કાર્યપાલક ઇજનેર દોષિત, કોર્ટે 3 વર્ષની સજા અને 15 હજારનો દંડ ફટકાર્યો | Vad…

Next Post
ધાક જમાવવા માટે ખુલ્લી તલવાર ધોકા સાથે આવી આતંક મચાવ્યો | A achocho le efisi niuokkus lon Saijpur

ધરખમ લૂંટ બાદ વિમાન ભાડાં પર કેન્દ્રની લગામ

હાઇબ્રિડ ક્રોપ્સમાં જબરદસ્ત સિદ્ધિ બદલ ભારતીય વૈજ્ઞાનિક સન્માનિત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

Gold Silver Price : સોના-ચાંદીની કિંમતોએ જૂના તમામ રેકોર્ડ તોડ્યા, સતત બીજા દિવસે ઑલ ટાઈમ હાઈ | Gold…

5 months ago
નવી સ્ટ્રોમ વોટર લાઈન નાંખવાના કામમા ગેરરીતી, એડીશનલ સીટી ઈજનેર સહિત મ્યુનિ.ના ચાર ઈજનેર સસ્પેન્ડ | …

18 hours ago
વર્ષ ૨૦૨૫માં એસીબીએ કુલ ૧.૭૨ કરોડની લાંચના ૨૧૩ ગુના નોંધ્યા | ACB Reported 213 bribe cases in Gujara…

જમ્મુ-કાશ્મીરમાં દાલ તળાવ સહિતનાં જળાશયો થીજી ગયા

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News