gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રસ્તો ઓળંગી રહેલા યુવાનને અજાણ્યા વાહનના ચાલકે ઠોકર મારી દેતાં મૃત્યુ | A young man crossing the roa…

G METRO NEWS by G METRO NEWS
December 7, 2025
in GUJARAT
0 0
0
રસ્તો ઓળંગી રહેલા યુવાનને અજાણ્યા વાહનના ચાલકે ઠોકર મારી દેતાં મૃત્યુ | A young man crossing the roa…
1
VIEWS
Share on FacebookShare on Twitter

અડાલજથી કોબા જતાં રોડ ઉપર અકસ્માત

મુળ રાજસ્થાનનો નિઃસંતાન યુવાન દોઢ દાયકાથી ગોઝારીયાના કેટરર્સમાં રસોડું સંભાળવાનું કામ કરીને ગુજરાન ચલાવતો હતો

ગાંધીનગર :  રાજસ્થાનથી રોજગારી રળવા આવેલા વિધુર અને નિસંતાન યુવાનનું
અડાલજથી કોબા જતાં રોડ ઉપર સર્જાયેલા અકસ્માતમાં માથામાં ઇજા થતાં મૃત્યુ થયુ
હતું. મુળ રાજસ્થાનનો યુવાન દોઢ દાયકાથી ગોઝારીયાના કેટરર્સમાં રસોડું સંભાળવાનું
કામ કરીને ગુજરાન ચલાવતો હતો. તે અડાલજ વિસ્તારમાં રસોડાના કામ સંબંધે ગયો હતો.
ત્યારે રસ્તો ઓળંગવા દરમિયાન તેને અજાણ્યા વાહને ઠોકર મારી દેતા મોતને ભેંટયો હતો.

અકસમ્તાના આ બનાવ સંબંધે તેના પિતરાઇ ભાઇ સુરતના ડિંડોલીના
દેલવાડા ગામે રહેતા રમેશકુમાર ઉદયલાલજી જોષીએ અજાણ્યા વાહનના ચાલક સામે ફરિયાદ
નોંધાવી હતી. તેમાં જણાવવામાં આવ્યાં પ્રમાણે અકસ્માતના બનાવમાં તેના પિતરાઇ ભાઇ
લાંઘણજ ગામે રહેતા ૪૫ વષય જગદિશમનરૃપભાઇ જોષીનું મૃત્યુ થયુ હતું. ગામના પરિચિત
દ્વારા ફરિયાદીને આ બનાવની જાણ કરવામાં આવી હતી. જેના પગલે ફરિયાદીએ ગાંધીનગર
આવીને અડાલજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. મૃતક જગદિશાભાઇ છેલ્લા ૧૫ વર્ષથી
ગોઝારીયાના કેટરર્સ નરેશભાઇ પટેલને ત્યાં રસોડાનું કામ સંભાળતો હતો. તેના પત્નીનું
અગાઉ અવસાન થયુ હતું અને તે નિસંતાન હતો. ગત તારીખ ૩જીના મોડી સાંજે અકસ્માતનો
બનાવ બન્યો હતો. જેના સંબંધમાં પોલીસ દ્વારા અજાણ્યા વાહનના ચાલક સામે ગુનો નોંધી
કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાવનગરમાં આજે શનિદેવની જયંતિની ઉજવણી કરાશે
GUJARAT

May 16, 2026
મહુવામાં માલણ નદીના જોખમી પુલને બંધ કરાયો | Dangerous bridge over Malan river in Mahuva closed

ભાવનગરમાં આજથી 2 દિવસ વીજ કાપના પગલે 25 જેટલા વિસ્તારમાં પાણી કાપ રહેશે | Water supply will be cut i…

Next Post
હાઇબ્રિડ ક્રોપ્સમાં જબરદસ્ત સિદ્ધિ બદલ ભારતીય વૈજ્ઞાનિક સન્માનિત | Indian scientist honored for grou…

હાઇબ્રિડ ક્રોપ્સમાં જબરદસ્ત સિદ્ધિ બદલ ભારતીય વૈજ્ઞાનિક સન્માનિત | Indian scientist honored for grou...

રેવડી બજારમાં ૪૫૫ કાયદેસર ને ૬૮ ગેરકાયદેસર કબજેદારો વચ્ચે ખેંચતાણ | controversy at Revdi bazar Ahmed…

રેવડી બજારમાં ૪૫૫ કાયદેસર ને ૬૮ ગેરકાયદેસર કબજેદારો વચ્ચે ખેંચતાણ | controversy at Revdi bazar Ahmed...

ધરખમ લૂંટ બાદ વિમાન ભાડાં પર કેન્દ્રની લગામ | Center reins in airfares after massive robbery

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરાના બકરાવાડી વિસ્તારમાં જુગાર રમતા 6 ઝડપાયા , 2.64 લાખની મત્તા જપ્ત | 6 caught for gambling in …

7 months ago
અમદાવાદના પૂર્વ સાંસદ સહિત ત્રણ મર્ડર કેસના ફરાર આજીવન કેદીને પકડયો | Lifer inmate absconding in thr…

10 months ago
ગુજરાતમાં મિની વાવાઝોડા જેવો માહોલ! અમદાવાદ સહિત અનેક શહેરોમાં ધૂળની ડમરીઓ ઉડી | Dust Storm Sweeps A…

2 months ago
નવાગામની સીમમાં જમીનનો બનાવટી દસ્તાવેજ કરતા ફરિયાદ | Complaint against forged land documents in the …

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News